સુરતના વરાછા વિસ્તારમાં સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત પ્રોજેક્ટ સાથી અંતર્ગત દિવાળી જેવા મહા પર્વ નાં તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને” સ્માઈલ કીટ” નું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજનાં દિવસથી” સ્માઈલ કીટ” પેકિંગ ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે પેકિંગ થી માંડીને વિતરણ સુધી ની સમગ્ર પ્રક્રિયા દિવાળી સુધી અવિરત પણે ચાલુ રહેશે

ક્રિશાંગ ગાંજાવાલા