સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મૈત્રી હોસ્પિટલ ની બહાર ઈમરજન્સી હોવાથી એક પ્રેસ રિપોર્ટર ભૂલથી નો પાર્કિંગ માં ગાડી મૂકી મૈત્રી હોસ્પિટલ ની અંદર ગયા હતા તે દરમિયાન માં પોલીસની એક કેઈન આવી હતી અને આ પ્રેસ રિપોર્ટર ની ગાડી કેઈન મારફત ઉંચકી ને ઉધના મગદલ્લા રોડ પર ખટોદરા પોલીસ સ્ટેશન માં લઈ જતા રહ્યા હતાં ત્યારે પ્રેસ રિપોર્ટર એ ક્રેઇનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અનિલ મોરે ને ગાડી છોડાવવા માટે રિક્વેસ્ટ કરી હતી ત્યારે પ્રેસ રિપોર્ટર રે પોલીસ અધિકારી અનિલ મોરેને કહ્યું હતું કે મેં ગુનો કર્યો છે તેના માટે હું દંડ ભરવા તૈયાર છું પરંતુ તમે તો ઓન ડ્યુટી છો તો પણ તમે યુનિફોર્મ પર નેમ પ્લેટ કે બેચ નંબર પણ લગાવ્યો નથી અને ફરજ પર હોવા છતાં ટોપી પણ અલગજ પહેરી છે અને ગાડીના માલિક પ્રેસ રિપોર્ટર ને પોલીસ અધિકારી અનિલ મોરે ધમકી આપે છે કે પીસીઆર વેન ને બોલાવું છું અને કહે છે કે જા થાય તે કરી લે અહીં સામે જ પોલીસ સ્ટેશન છે મારી સામે જે કાર્યવાહી કરવી હોય તે કરી લે અને પોલીસ અધિકારી અનિલ મોરે ગાડીનાં માલિક પ્રેસ રિપોર્ટર ને ગમેતેમ અને અસભ્યતા જેવું વર્તન કર્યું હતુ અને પ્રેસ રિપોર્ટર પોલીસ અધિકારીને જ્યારે કહ્યું કે તમારી નેમ પ્લેટ ક્યાં છે તેમણે કહ્યું કે તમે કોઈ મારા અધિકારી છો કે મારે તમને કહેવાનું શું આમ જનતાને કોઈ અધિકાર અજ પૂછવાનો નથી શું આવા પોલીસ અધિકારી ને પોલીસ કમિશનરે સસ્પેન્સ કરવા જોઈએ શું કમિશનરશ્રી પોલીસ અધિકારી અનિલ મોરેને તેના અસભ્યતાં થી વર્તન કર્યું છે તો તેને સસ્પેન્સ કરશે ખરા?

  • સુનિલ ગાંજાવાલા