તેલના ડબા માં ઉંદર…..
જો જો ગુલાબ કપાસિયા તેલ ખાતા પહેલા વિચારજો…

કેશોદ વેપારી પાસે લીધેલ તેલમાં નીકળ્યો મૃત ઉંદર…
કેશોદ મજૂરી કામ કરતા યુવાને ખરીદેલ ગુલાબ કપાસીયા તેલ માં નીકળ્યો મૃત ઉંદર…
રસોઈ બનાવતી વખતે અવારનવાર દુર્ગંધ આવતી છતાં મજુર પરિવારે 12 દિવસ સુધી ખાધું તેલ…

પંદર દિવસ પહેલા ખરીદેલ તેલ માં ખૂબ દુર્ગંધ આવતા યુવાને ડબ્બો તોળી ને જોતા મૃત ઉંદર નીકળ્યો…
કોરોના મહામારી સાથે સાથે ગુલાબ તેલના ડબ્બા માં મૃત ઉંદર જોતાજ પરિવાર ગભરાય ગયો…
વેપારી દુકાનદારને ફરિયાદ કરતાં દુકાનદારે હાથ ઊંચા કર્યા…