By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    37 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    6 minutes ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    14 minutes ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    28 minutes ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    32 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    44 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે
ગુજરાત

કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે

Khaskhabar Editor
Last updated: 2026/09/10 at 1:57 PM
Khaskhabar Editor 58 minutes ago
Share
3 Min Read
SHARE

અઠવાડિયામાં પાંચ જ દિવસ બેન્ક શરૂ રાખવાની માંગ : ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ફરી હડતાળ

એક દિવસ કામગીરી બંધ રહેતાં ૧૫ હજાર કરોડના બેન્કિંગ વ્યવહારને અસર થશે

- Advertisement -

બેન્કિંગની કામગીરી અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ શરૂ રાખવામાં આવે તેવી માંગ સાથે રાજ્યભરમાંથી ૭૫ હજાર બેન્ક કર્મીઓ શુક્રવારના રોજ હડતાળ પર ઉતરવાના છે. આ અંગે બે વર્ષ અગાઉ જ એમઓયુ થઈ ગયા હોવા છતાં સરકાર તેનો અમલ ન કરતી હોવાથી કર્મચારીઓએ આંદોલનનું આહ્વાન કર્યું છે. આ બેકિંગ કામગીરી ક્ષેત્રમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામગીરી રાખવાની માંગ સાથે આગામી ૧૧ સપ્ટેમ્બર એટલે કે કાલે ગુજરાતમાં ૭૫ હજાર બેન્ક કર્મીઓ એક દિવસની હડતાળ પર ઉતરવાના છે. જેથી રાજ્યભરમાં ૫૪૦૦ શાખાની કામગીરી અટકી પડશે. જેમાં આશરે ૧૫ હજાર કરોડના બેન્કિંગ વ્યવહાર ખોરવાશે તેવું અનુમાન છે. ત્યારબાદ પણ કોઈ ઉકેલ નહીં આવે તો ૨૮થી ૩૦ સપ્ટેમ્બર સુધી કર્મચારીઓ ફરી હડતાળ પર ઉતરશે. જો ત્યારબાદ પણ કોઈ પગલાં નહીં લેવાય તો ૨૬ ઓક્ટોબરથી કર્મચારીઓ અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરશે. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન હોવાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આશરે ૭ લાખ જેટલા બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.

કર્મચારીઓની માગણી અનુસાર, અઠવાડિયામાં પાંચ દિવસની એટલે કે સોમવારથી શુક્રવાર સુધી જ બેન્કિંગ કામગીરી શરૂ રાખવામાં આવે, જ્યારે શનિવાર અને રવિવારે કામ સંપૂર્ણપણે બંધ કરાય. સામે કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ કામની સાથે જ દરરોજ ઓફિસ અવર્સથી ૪૦ મિનિટ વધુ કામ કરવા તૈયારી બતાવી હતી. જેથી માર્ચ 2024માં આ માગણી સ્વીકારવામાં આવી હતી. પરંતુ બે વર્ષ વીતિ ગયા બાદ પણ આ નિયમ અમલ કરાયા નથી. જેથી હાલ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જ્યારે બાકીના શનિવારે કામગીરી યથાવત્ જ રહે છે. પડતર માગણી માટે બેંન્ક કર્મચારીઓના યુનિયન દ્વારા દિલ્હી સ્થિત લેબર કમિશનર સાથે પણ સતત બે દિવસ બેઠક યોજવામાં આવી હતી. પરંતુ તેમાં પણ સંતોષકારક જવાબ ન મળતાં આખરે કર્મચારીઓએ હડતાળનું રણશિંગુ ફૂંક્યું છે.

ક્યાં યુનિયન હડતાલમાં જોડાશે
– ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ
– ઓલ ઈન્ડિયા બેન્કઓફિસર્સ કોન્ફેડરેશન
– નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઈઝ
– બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા
– ઈન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ
-ઈન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઈઝ ફેડરેશન
– ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ અસોસિએશન

- Advertisement -

રાજકોટમાં પરાબજારને બદલે નાનામવા રોડ પર થશે દેખાવો
રાજકોટ, બુધવાર પાંચ દિવસના સપ્તાહ અર્થાત્ મહિનાના તમામ શનિવારે બેન્કોમાં રજા સહિતની માંગણી સાથે શુક્રવાર તા. ૧૧ સપ્ટેમ્બરે બેન્ક હડતાળ જાહેરકરાઈ છે જે અન્વયે રાજકોટમાં બેન્ક કર્મચારીઓ જે સામાન્ય રીતે હડતાળ વખતે પરાબજાર ખાતે દેખાવો યોજતા રહ્યા છે તે હવે વિરોધ પ્રદર્શનમાં સંખ્યા વધવાની સાથે આ વખતે નાનામવા રોડ પર પંજાબ નેશનલ બેન્ક પાસે સવારે ૧૧ વાગ્યે દેખાવો યોજાશે.

You Might Also Like

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા
Next Article આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ગુજરાત

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?