By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    17 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    17 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    17 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    17 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
રાજકોટ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

Khaskhabar Editor
Last updated: 2026/04/21 at 4:08 PM
Khaskhabar Editor 5 months ago
Share
5 Min Read
SHARE

3 નવા જોખમી સ્થળને યાદીમાં સામેલ કરવાની ભલામણ

6 સ્થળને જોખમી યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહી કરાઇ

- Advertisement -

માર્ગ સુરક્ષા મજબૂત બનાવવા માટે અભિયાન: જોખમી સ્થળોની ઓળખ સાથે સુધારાની કામગીરી

રોડ માર્કિંગ: વાહનચાલકોને માર્ગદર્શન મળે તે માટે પટ્ટા મારવામાં આવ્યા છે

પોલીસ વિભાગ, છઝઘ , ગઇંઅઈં, માર્ગ મકાન વિભાગ અને મનપા સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલનથી કામગીરી કરાઇ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

શહેરમાં વધતા માર્ગ અકસ્માતોને નિયંત્રિત કરવા અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિ દ્વારા વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ 2023, 2024 અને 2025 દરમિયાન નોંધાયેલા અકસ્માતોના આંકડા, પ્રાથમિક નોંધપોથી, સ્થળ નિરીક્ષણ અને તકનીકી મૂલ્યાંકનના આધારે અકસ્માત સંભવિત સ્થળોની ઓળખ કરી અંતિમ યાદી તૈયાર કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લાના 6 બ્લેક સ્પોટ છે ત્યાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. શહેર પોલીસ દ્વારા 3 અને કલેક્ટરે રૂરલના 500 મીટરના 3 એવા રસ્તા આઇડેન્ટીફાય કર્યા છે, જે ‘બ્લેક સ્પોટ’ એટલે કે એક્સિડન્ટ ઝોન છે. અહીં છેલ્લા 3 વર્ષમાં (2023થી 2025) 45 ગંભીર અકસ્માત થયા છે અને 26 વાહનચાલકો મોતને ભેટ્યા છે. શહેરના ક્રિષ્ના વે બ્રિજ પર સૌથી વધુના મોત થયા છે. રાજકોટ શહેરમાં 3 બ્લેક સ્પોટ છે. જેમાં શહેરમાં કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-મોરબી હાઈવે પર ગૌરીદડ ગામ રોડ, ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક અને આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં રાજકોટ-અમદાવાદ-ગોંડલ હાઈવે પર સ્વાતિ પાર્ક મેઇન રોડ પાસે ક્રિષ્ના વે બ્રિજ છે.
સર્વોચ્ચ અદાલતની માર્ગ સુરક્ષા સમિતિ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા દિશા-નિર્દેશોને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લા અને શહેરમાં દર વર્ષે અકસ્માત સંભવિત સ્થળોની ઓળખ તથા ત્યાં સુધારાત્મક પગલાં અમલમાં મૂકવાની ફરજિયાત પ્રક્રિયા છે. આ અનુસંધાને રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિએ પોલીસ વિભાગ, વાહન વ્યવહાર કચેરી, રાષ્ટ્રીય માર્ગ સત્તામંડળ, માર્ગ અને મકાન વિભાગ તેમજ મહાનગરપાલિકા સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલન સાધીને સમયમર્યાદામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરી છે. વિગતો મુજબ, સમિતિ દ્વારા તાજેતરમાં યોજાયેલી બેઠકમાં અકસ્માતોના પ્રમાણ, ગંભીરતા અને સ્થળની સ્થિતિને આધારે કુલ ત્રણ સ્થળને પ્રાથમિક રીતે જોખમી તરીકે ઓળખવામાં આવ્યા છે. આ સ્થળોને અંતિમ યાદીમાં સામેલ કરવા રાજ્ય સ્તરે મંજૂરી માટે ભલામણ કરવામાં આવી છે. આ નિર્ણય સ્થળ મુલાકાત અને તથ્યોના વિશ્લેષણ બાદ લેવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બીજી તરફ, અગાઉ નોંધાયેલા કુલ બાર જોખમી સ્થળોની પુન:સમિક્ષા હાથ ધરવામાં આવી હતી. તેમાં ચાર સ્થળો માર્કેટિંગ યાર્ડ પુલ નજીકનો સાગરનગર વિસ્તાર, રાજકોટ-ભાવનગર માર્ગ પર ત્રંબા ગામ, ગ્રીનલેન્ડ ચોકડી અને કુવાડવા ઉદ્યોગ વિસ્તાર હવે જોખમી માપદંડમાં ન આવતાં તેમને યાદીમાંથી દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સ્થળોએ છેલ્લા સમયમાં અકસ્માતોમાં ઘટાડો નોંધાયો હોવાનું નિરીક્ષણમાં સામે આવ્યું છે. તે ઉપરાંત, બે અન્ય સ્થળો બેડી માર્કેટિંગ યાર્ડ અને કુવાડવા માર્ગ પરનું જૂનું પોલીસ મથકને પણ સમિતિ દ્વારા જોખમી યાદીમાંથી દૂર કરવા મંજૂરી આપવામાં આવી છે. સંબંધિત સ્થળોએ સુધારાત્મક પગલાં બાદ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો નોંધાતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સમિતિ દ્વારા એક સ્થળને યથાવત્ જોખમી તરીકે માન્યતા આપવામાં આવી છે, જ્યાં હજુ પણ અકસ્માતોની સંભાવના ઊંચી હોવાના કારણે વધુ સઘન પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિભાગોમાં કોઈ નવા અકસ્માત સંભવિત સ્થળો નોંધાયા નથી, જેના કારણે તે વિભાગોની વિગતો શૂન્ય તરીકે દર્શાવવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં અકસ્માતોના આંકડાકીય વિશ્લેષણ, સ્થળ પર નિરીક્ષણ, માર્ગની રચના, વાહનવ્યવહારની આવનજાવન અને સુરક્ષા સુવિધાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સમિતિએ ટૂંકાગાળાના પગલાં તરીકે માર્ગ ચિહ્નો, ઝડપ નિયંત્રણ, પ્રકાશ વ્યવસ્થા અને ચેતવણી સૂચનાઓમાં સુધારા કરવાની ભલામણ કરી છે, જ્યારે લાંબા ગાળાના પગલાં તરીકે માર્ગ સુધારણા, વિસ્તરણ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે આયોજન કરવામાં આવશે. નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક ડો. હરપાલસિંહ જાડેજાએ રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળને મોકલેલા અહેવાલમાં અંતિમ મંજૂરી આપવા તથા મંજૂર થયેલા સ્થળો પર જરૂરી સુધારાત્મક પગલાં તાત્કાલિક અમલમાં મુકવા માર્ગદર્શન આપવા વિનંતી કરી છે. શહેરમાં માર્ગ સુરક્ષા વધુ સઘન બનાવવા માટે હાથ ધરાયેલ આ કામગીરીને મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે. અધિકારીઓના મતે, યોગ્ય સમય પર ઓળખ અને અસરકારક પગલાં દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

રાજકોટના ભક્તિનગર સર્કલે ગણેશ મહોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિઃ આજે દાંડિયારાસ, આવતીકાલે સંતવાણી-ડાયરો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
Next Article 2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?