By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    6 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    6 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    6 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    6 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    6 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને સંતોના આશીર્વાદથી ચેતનવંતુ બનાવવું છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને સંતોના આશીર્વાદથી ચેતનવંતુ બનાવવું છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
ધર્મરાજકોટ

આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને સંતોના આશીર્વાદથી ચેતનવંતુ બનાવવું છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 1:43 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે મારે નાનપણનો નાતો છે.

મારા જન્મદિને સંતો મહંતોના આશીર્વાદથી હું ધન્યતા અનુભવું છું: સંતોનો હું ઋણી છું, ગુજરાતની સેવા કરવાનું નવું બળ મળશે.

ભારતીય સંસ્કૃતિની પરંપરા, વેદો, ઉપનિષદો થકી ભારત વિશ્વ જનની બનશે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ૬૫માં જન્મદિને મુખ્યમંત્રીનું અભિવાદન. મુખ્યમંત્રીએ બોરડી પ્રસાદીના દર્શન કરી મહાપૂજામાં સહભાગી થઈ હિંડોળાનું ઉદઘાટન કર્યું.

Contents
રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે મારે નાનપણનો નાતો છે.મારા જન્મદિને સંતો મહંતોના આશીર્વાદથી હું ધન્યતા અનુભવું છું: સંતોનો હું ઋણી છું, ગુજરાતની સેવા કરવાનું નવું બળ મળશે.

- Advertisement -

રાજકોટ:-  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે બોરડી પ્રસાદીના દર્શન કરી અને મહાપુજામાં સહભાગી થઈ ૬૫મા જન્મદિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શનનું ઉદઘાટન કરી હરિભક્તોને સંબોધતાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. સંતો મહંતોના આશીર્વાદથી ગુજરાત આગળ વધ્યું છે, તેમ જણાવીને મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે જન્મદિને સંતોના આશીર્વાદ મળતા મને ગુજરાતની સેવા કરવાનું નવું બળ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી એ સંતોના ઋણી હોવાનું જણાવીને વડતાલ-જુનાગઢ-રાજકોટ-ગઢડા સ્વામિનારાયણ મંદિરના શાખાના સંતોના આશીર્વાદ જનસેવામાં ઉપયોગી બનશે તેમ કહ્યું હતું.

- Advertisement -

ભારતીય સંસ્કૃતિની પરંપરા, સનાતન ધર્મ, વિશ્વ કલ્યાણની ભાવના, ઋષિમુનિઓ અને ચરિત્ર નિર્માણ સાથે આદર્શ જીવન માટેની પરંપરા થકી ભારતમાતા  વિશ્વ જનની બનશે, તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે તેમ  તેમણે સગૌરવ જણાવ્યું હતું.

આ પ્રસંગે માધવપ્રિયદાસ સ્વામી, મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, ગઢડાના હરિજીવનદાસજી સ્વામી અને નૌતમ સ્વામી સહિતના સંતોએ આશિર્વચન પાઠવી મુખ્યમંત્રી ને સંવેદનશીલતાની સાથે-સાથે સેવાપ્રિય અને પ્રજાની સેવામાં સતત કાર્યરત ગણાવી ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય આપે અને સતત ગુજરાતની સેવા કરતા રહે, તેવી શુભકામના પાઠવી હતી. સંતોએ ગુજરાત સરકારની સેવાકીય કામગીરી અને યોજનાઓને આવકારી સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીનું સંતોએ વિશિષ્ટ અભિવાદન કર્યું હતું. બાલાજી દાદાની મૂર્તિ પણ અર્પણ કરી હતી.

આ પ્રસંગે દેવ સ્વામી, દેવનંદન સ્વામી, હરજીવન સ્વામી, વિવેક સાગર સ્વામી, બાલમુકુન્દ સ્વામી તેમજ ત્રણ બોર્ડના ચેરમેન, ટ્રસ્ટીઓ, ગુરુકુળના સંતો, ચેતનભાઈ રામાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય, મેયર પ્રદિપભાઈ ડવ, જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, રાજુભાઇ ધ્રુવ, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપરાંત કલેકટર અરુણ મહેશ બાબુ ,પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને સંગઠનના પદાધિકારીઓ, હરીભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘‘નારી ગૌરવ દિવસ’’ નિમિત્તે ૪ ઓગસ્ટે રાજકોટમાં ૪ સ્થળોએ યોજાનારા કાર્યક્રમો સ્વસહાય જૂથોને ચેકવિતરણ, ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણી અને આટકોટ ખાતે સેનિટરી પેડ મેન્યુફેકચરીંગ યુનિટના ખાતમુહૂર્ત કરાશે
Next Article મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના પાંચ વર્ષની સફળ સમાપ્તિ પ્રસંગે રાજકોટ ખાતે યોજાઇ વિકાસ કાર્યક્રમોની હારમાળા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?