By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    6 hours ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    1 day ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    1 day ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    2 days ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    5 hours ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    6 hours ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    6 hours ago
    દિલ્હીમાં આજે CJPની તિરંગા રેલી
    6 hours ago
    દિલ્હીમાં આ વખતે રાવણ સાથે ‘વંદા’નું પણ દહન થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના પાંચ વર્ષની સફળ સમાપ્તિ પ્રસંગે રાજકોટ ખાતે યોજાઇ વિકાસ કાર્યક્રમોની હારમાળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના પાંચ વર્ષની સફળ સમાપ્તિ પ્રસંગે રાજકોટ ખાતે યોજાઇ વિકાસ કાર્યક્રમોની હારમાળા
ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના પાંચ વર્ષની સફળ સમાપ્તિ પ્રસંગે રાજકોટ ખાતે યોજાઇ વિકાસ કાર્યક્રમોની હારમાળા

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 3:36 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના ગણેશ

શહેરભરમાં લગાવાયેલા સી.સી.ટી.વી.થી ગુનાઓનો ડિટેક્શન રેટ ઊંચો આવ્યો હોવાની મુખ્યમંત્રી ની સાફ વાત.

કાયદો અને વ્યવસ્થા એ વિકાસના અગત્યના પરિબળો છે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

આવનારી પેઢી માટે રાજ્યને “લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી” બનાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધતા દોહરાવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીનું ગૌરવ-વિવિધ વિસ્તારોમાં ડ્રોન્સ અને પોલિસ માટે બોડી કેમેરાની વ્યવસ્થા કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા:
  • રામનાથપરાની જૂની જેલમાંથી બનેલ કોમ્યુનિટી હોલનું ઉદઘાટન
  • નાર્કોટિક સેલ્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગસેલના પ્રારંભ
  • વિઝિટર્સ મેનેજમેન્ટ સીસ્ટમ-“સંપર્ક”નુંલોકાર્પણ
  • કોરોના વોરિયર્સને સહાય વિતરણ

રાજકોટ – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની રાહબરી હેઠળ રાજયસરકારને પૂર્ણ કરેલ પાંચ વર્ષની અવધિને ઉજવવા માટે રાજકોટ શહેર ખાતે વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ આયોજન કરાયા હતા.

Contents
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજકોટ શહેર પોલીસના વિવિધ પ્રકલ્પોના ગણેશશહેરભરમાં લગાવાયેલા સી.સી.ટી.વી.થી ગુનાઓનો ડિટેક્શન રેટ ઊંચો આવ્યો હોવાની મુખ્યમંત્રી ની સાફ વાત.કાયદો અને વ્યવસ્થા એ વિકાસના અગત્યના પરિબળો છે – મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઆવનારી પેઢી માટે રાજ્યને “લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી” બનાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધતા દોહરાવતા મુખ્યમંત્રીમુખ્યમંત્રીનું ગૌરવ-વિવિધ વિસ્તારોમાં ડ્રોન્સ અને પોલિસ માટે બોડી કેમેરાની વ્યવસ્થા કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.

રાજકોટ શહેર પોલિસ દ્વારા રામનાથપરા પોલિસ લાઇન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાફ વાત કરી હતી કે, છેલ્લા એક વર્ષથી શહેરભરમાં લગાવાયેલા કલોઝ સર્કીટ ટી.વી.કેમેરાથી ગુનાઓનો ડીટેકશન રેટ ઉંચો આવ્યો છે, અને શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ નોંધનીય રીતે ઘટવા પામ્યું છે.

- Advertisement -

મુખ્યમંત્રીએ પોલિસ દ્વારા જાળવવામાં આવતી કાયદો અને વ્યવસ્થાની મહત્તા સ્વીકારતાં કહયું કે, કોઇ પણ પ્રદેશના વિકાસમાં કાયદો અને વ્યવસ્થા એ અગત્યના પરિબળો છે, જેની જાળવણીથી જ વિકાસ શકય બને છે. આ બાબતના સમર્થનમાં તેમણે પોલિસ વિભાગની ઉમદા કામગીરીના ઉદાહરણો પણ ટાંકયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇએ આવનારી પેઢી માટે “લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી” બનાવવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી, અને ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં વિકાસની બાબતમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહે, તે વાતનું તેમને મન ખૂબ મહત્વ છે.

- Advertisement -

રાજયની પોલિસ માટે રાજયસરકારે ઉપલબ્ધ બનાવેલી વિવિધ સવલતો નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં ડ્રોન્સ, એન્ટીડ્રોન્સ અને પોલિસ માટે બોડી કેમેરાની વ્યવસ્થા કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તેમણે વધુમાં કહયું હતું કે, ટૂંક સમયમાં જ રાજયના તમામ પોલિસમેન માટે કરાનારી બોડી કેમેરાની વ્યવસ્થા થકી પોલિસમેનની વર્તણૂક પર નિયંત્રણ રાખી શકાશે, જેનાથી પોલિસ અને આમજનતાના સંબંધો વધુ ગાઢ બનશે. અને લોકોના પોલિસ પરના વિશ્વાસમાં વૃધ્ધિ થશે. કોરોના વોરિયર્સ તરીકેની પોલિસ વિભાગની કામગીરીની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોકળા મને પ્રશંસા કરી હતી. તાજેતરમાં જ પોલિસકર્મીઓ માટે બનાવવામાં આવેલા બે બેડરૂમવાળા આવાસો થકી પોલિસ કર્મચારીઓનું જીવન વધુ સગવડદાયક બનશે, એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી એ પોતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રામનાથપરાની જૂની જેલમાંથી નવું સંસ્કરણ પામેલ કોમ્યુનિટી હોલનું તક્તિ અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે તેમણે જૂની જેલ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજયભરમાં છેલ્લા પાંચ વર્ષમાં અમલી બનાવાયેલા વિવિધ નવા કાયદાઓની વિગતો ટુંકમાં વર્ણવી હતી. અને આ કાયદાઓની કડક અમલવારીથી સુધરેલી સ્થિતિનું બયાન કર્યું હતું.

મુખ્યમંત્રીના આગમન સમયે રાજકોટ શહેર પોલીસ દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું હતું. જન્મદિવસ નિમિત્તે મુખ્યમંત્રી ને પોલીસ વિભાગ દ્વારા પાઘડી, પ્રશસ્ય કામગીરી કરનાર પોલીસ કર્મીઓ તથા તલવાર અને તુલસીદલ એનાયત કરાયા હતા.

રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યરત કરાયેલી વિઝિટર્સ મેનેજમેન્ટ સીસ્ટમ-“સંપર્ક”નું  મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. તથા રાજકોટ ખાતે નાર્કોટિક સેલ્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના શુભારંભ કરાવ્યા હતા. કોરોનાના સમયમાં પ્રશસ્ય કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સહાય વિતરણ, શહેરના જાગૃત નાગરીકોનું સન્માન કરવા સાથે બાન લેબ્સના એમ.ડી. મૌલેશભાઈનુ મુખ્યમંત્રી એ સન્માન કર્યું હતું.

.મુખ્યમંત્રીએ રાજકોટ શહેર પોલીસના સાયબર સેલની મુલાકાત લીધી હતી. અને વિઝીટબૂકમાં નોંધ પણ કરી હતી. ૬૫મા જન્મદિવસ નિમિત્તે ૬૫ થેલેસેમિયા પીડિત બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. અને આ પ્રસંગે યોજાયેલા રકતદાન કેમ્પમાં ૬૫ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા રોક ક્લાઈમ્બિંગ કરી શહેર પોલીસના બેનરનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનનું પણ મુખ્યમંત્રી એ  નિરીક્ષણ કર્યું હતું.

આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર વિવિધ પ્રકલ્પોની માહિતી આપી હતી.

મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ  રામનાથપરા પોલીસ લાઈનના પ્રાંગણમાં  વૃક્ષારોપણ કર્યું હતું. કોરોના કાળમાં રાજકોટ શહેર પોલીસે કરેલી સરાહનીય કામગીરીની રજૂઆત કરતી પુસ્તિકાનું મુખ્યમંત્રી તથા આમંત્રિતોના હસ્તે વિમોચન કરાયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી “કસુંબીનો રંગ”નું મુખ્યમંત્રી એ વિમોચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્યો સર્વ ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી તથા લાખાભાઈ સાગઠીયા, મેયર પ્રદીપ ડવ તથા ડેપ્યુટી મેયર મતી દર્શિતાબેન શાહ, અગ્રણી મતી અંજલીબેન રૂપાણી, નીતિન ભારદ્વાજ, તથા કમલેશભાઈ મીરાણી, કલેકટર અરુણકુમાર બાબુ, રેન્જ આઇ.જી. સંદીપકુમાર, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ, ડી.સી.પી. પ્રવીનકુમાર મીના અને મનોહરસિંહ જાડેજા, પોલીસ કર્મચારીના પરિજનો, સ્થાનિક રહીશો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને સંતોના આશીર્વાદથી ચેતનવંતુ બનાવવું છે – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
Next Article કોરોના કાળમાં અનાથ બનેલી કિશોરી ઝલક પારેખના ડોક્ટર બનવાના સ્વપ્નને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત
સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ
૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ
ખેડૂતો વ્યાજખોરોની જાળમાં ફસાવાને બદલે સરકારની યોજનાઓનો લાભ લો : હર્ષ સંઘવી
જાફરાબાદઃ હેવાન શિક્ષકે 4 સગીરાને પીંખી, ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?