By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    2 hours ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    1 day ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    2 hours ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    1 day ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    1 day ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    1 day ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 day ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 hours ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 day ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેમિકોન ઇન્ડિયાથી વિશ્વનો આત્મવિશ્વાસ વધશે, ઇન્ડિયા આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > સેમિકોન ઇન્ડિયાથી વિશ્વનો આત્મવિશ્વાસ વધશે, ઇન્ડિયા આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે: વડાપ્રધાન મોદી
ખાસ-ખબરગુજરાત

સેમિકોન ઇન્ડિયાથી વિશ્વનો આત્મવિશ્વાસ વધશે, ઇન્ડિયા આજે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ છે: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2023/07/28 at 12:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાજકોટમાં 2033 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરી સભા સંબોધી હતી. આજે નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચ્યા છે અને સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું છે. આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત સેમિ કન્ડક્ટર ઈન્ડસ્ટ્રીઝ માટે રેડ કાર્પેટ પાથરી રહ્યું છે. જે સેક્ટરે અમારી સાથે કામ કર્યું છે તેઓને ઊંચાઈ મળી જ છે.

સેમિકોન ઇન્ડિયામાં દેશ વિદેશની ઘણી કંપનીઓ આવી છે

- Advertisement -

મેં હમણાં પ્રદર્શન જોયુ છે. આ ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઇ છે, નવા પ્રોડક્ટ્સ આવ્યા છે. ઓછા લોકોને મળ્યો, પણ શાનદાર અનુભવ રહ્યો છે. ગુજરાતના યુવાનોને આગ્રહ કે પ્રદર્શન નિહાળો. દુનિયામાં આ ક્ષેત્રે કેવી પ્રગતિ થઇ રહી છે તે જુઓ, સમજો. ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં કેમ રોકાણ કરવું તે સવાલ કરાતો હતો. હવે એક વર્ષ પછી સવાલ બદલાઇ ગયો છે. હવે પૂછાય છે કે ભારતમાં રોકાણ કેમ ન કરવુ. માત્ર સવાલ નહીં રૂખ પણ બદલાયો છેઃ અને આ રૂખ બદલવામાં ભારતની કંપનીઓએ ભૂમિકા ભજવી છે. ભારત હવે કોઇને નિરાશ નથી કરતુ. 21મી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર. ભારતની લોકશાહી, ભૂગોળ ઉદ્યોગોને બે – ત્રણ ગણા કરશે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ખૂબ વિશાળ તકો રહેલી છે.

#WATCH | At SemiconIndia Conference 2023, PM Narendra Modi says, "Today, the world is becoming a witness to Industry 4.0. Whenever the world has undergone any industrial revolution, its foundation has been the aspirations of the people of any region. This was the relation between… pic.twitter.com/cCeLLHwIGb

— ANI (@ANI) July 28, 2023

- Advertisement -

વિશ્વ ગ્લોબલ પેન્ડેમિક, રશિયા – યુક્રેન યુદ્ધમાંથી બહાર નીકળ્યુ

ભારત આ ક્ષેત્રમાં એક વિકસી રહેલો દેશ હતો. 2014માં ભારતનું ઇલેટ્રોનિક ઉત્પાદન 30 અબજ ડોલરથી પણ ઓછું અને આજે તે વધીને 100 અબજ ડોલરને પાર થયુ છે. ભારતમાં બનેલા મોબાઇલ ફોનની નિકાસ બમણી થઇ છે. એક સમયે ભારત મોબાઇલ ફોનનું આયાતકાર હતુ. ભારત વિશ્વના શ્રેષ્ઠ મોબાઇલ બનાવે છે અને નિકાસ કરે છે. 2014 પહેલા ભારતમાં માત્ર 2 મોબાઇલ ઉત્પાદન યુનિટ હતા. આજે તેની સંખ્યા વધીને 200થી વધુ થઇ છે. બ્રોડબેન્ડ યુઝર્સની સંખ્યા પણ વધીને 80 કરોડને પાર છે. 2014માં 25 કરોડ ઇન્ટરનેટ કનેક્શન હતા. આજે 85 કરોડથી વધુ ઇન્ટરનેટ કનેક્શન છે. આ આંકડા ભારતની સફળતા તો દર્શાવે જ છે. આંકડા સેમિકોન ઇન્ડસ્ટ્રી માટે વિકાસની રૂપરેખા છે.

#WATCH | At SemiconIndia Conference 2023, PM Narendra Modi says, "We are seeing exponential growth in India's digital sector and electronic manufacturing. A few years back India was a rising player in this sector and today, our share in global electronics manufacturing has… pic.twitter.com/KpQsIG63ke

— ANI (@ANI) July 28, 2023

આજે વિશ્વ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું સાક્ષી બની રહ્યું છે

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતીય એસ્પિરેશનમાં સંબંધ. ભારતમાં અત્યંત ગરીબી ઝડપથી ઘટી રહી છે. ભારતના લોકો ટેક ફ્રેન્ડલી, ટેકનોલોજી ઝડપથી અપનાવે છે. ભારતમાં ડેટા ગામ ગામ સુધી પહોંચી રહ્યો છે. ભારતના લોકો સ્માર્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ આગળ વધે છે. ભારતનો વધતો નીયો મિડલ ક્લાસ અનેક તકો આપે છે. ચિપ મેકિંગમાં પણ ભારત પદાર્પણ કરી રહ્યું છે. જે આ ક્ષેત્રે આગળ વધશે તેને પહેલા હોવાનો લાભ મળશે. વિશ્વ ગ્લોબલ પેન્ડેમિક, રશિયા – યુક્રેન યુદ્ધમાંથી બહાર નીકળ્યુ છે.

ભારતની સ્કીલ, કેપેબિલિટીનો પૂરી દુનિયાને લાભ મળશે
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે,​​​​​​​ ભારતની સ્કીલ, કેપેબિલિટીનો પૂરી દુનિયાને લાભ મળશે. અમે બેટર વર્લ્ડ માટે ભારતનું સામર્થ્ય વધારવા માગીએ છીએ. જેમાં તમારો ભાગ છે તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું ઈચ્છું છે કે, મોકો છે. મેં લાલા કિલ્લા પરથી કહ્યું હતું કે, આ જ સમય સાચો છે. દુનિયા માટે તો છે પણ દેશ માટે પણ છે.

 

You Might Also Like

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

જે ડ્રોન દોઢ-બે લાખમાં નવું મળે છે તેનાં ભાડાં પેટે RMC 22 લાખ ચૂકવશે!

તમારી હદમાં આવે તો બે લાફા ઝીકી દો, પછી હું બેઠો છું: ધારાસભ્ય સંજય કોરડિયા

TAGGED: GANDHINAGAR, Gujarat, narendramodi, PRIMEMINISTER, semiconindiaconference2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધો.10 ની પુરક પરીક્ષાનું 26.65% પરિણામ જાહેર: વિદ્યાર્થીનીઓએ બાજી મારી
Next Article અમેરિકામાં દિવાળીની રજાઓ માટે માંગણી: યુએસ હાઉસમાં ગ્રેસ મેંગેએ બિલ રજૂ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાત

નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?