રાજકોટ જીલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમા જણાવે છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા, રક્ષાબેન બોળીયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા, રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા તથા જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ સીમાબેન જોશી, મહામંત્રી ઓ જીજ્ઞાબેન પટેલ, અસ્મીતાબેન રાખોલિયાએ પરામર્શ કરીને રાજકોટ જીલ્લા ભાજપના મહિલા મોરચાના રાજકોટ તાલુકા, લોધિકા તાલુકા, કોટડાસાંગાણી તાલુકાના મહિલા મોરચાના હોદેદારોની વરણી કરવામાં આવેલ છે.
જેમાં નીચે મુજબની વરણી કરવામાં આવી છે.
- Advertisement -

- રાજકોટ તાલુકા મહિલા મોરચા :-
| ક્રમ | જવાબદારી | નામ |
| ૧ | પ્રમુખ | શ્રી વર્ષાબેન રસિકભાઈ ખુંટ |
| ૨ | મહામંત્રી | શ્રી ડો.ધરાબેન ઠાકરભાઈ વ્યાસ |
| ૩ | ઉપપ્રમુખ | શ્રી મુકતાબેન મહેશભાઈ |
| ૪ | ઉપપ્રમુખ | શ્રી ધર્મિષ્ઠાબેન અશ્વિનભાઈ |
| ૫ | મંત્રી | શ્રી ભાર્ગવીબેન ધર્મેશભાઈ ભટ્ટ |
| ૬ | મંત્રી | શ્રી હિરલબેન વિજયભાઈ |
| ૭ | મંત્રી | શ્રી બીનાબેન ભાયાણી |
| ૮ | મંત્રી | શ્રી જયશ્રીબેન લાભુગીરી |
| ૯ | કોષાધ્યક્ષ | શ્રી હંસાબેન રમેશભાઈ રામાણી |
| ૧૦ | કારોબારી સભ્ય | શ્રી સરોજબેન પ્રદીપભાઈ ચૌહાણ |
| ૧૧ | કારોબારી સભ્ય | શ્રી સવિતાબેન વસાણી |
| ૧૨ | કારોબારી સભ્ય | શ્રી અલ્પાબેન કિશોરભાઈ રાઠોડ |
| ૧૩ | કારોબારી સભ્ય | શ્રી હેતલબેન મીણીયા |
| ૧૪ | કારોબારી સભ્ય | શ્રી શીતલબેન લલીતભાઈ ઘીણોજા |
| ૧૫ | કારોબારી સભ્ય | શ્રી પ્રફુલાબેન મકવાણા |
| ૧૬ | કારોબારી સભ્ય | શ્રી ભાવનાબેન વિનોદભાઈ |
| ૧૭ | કારોબારી સભ્ય | શ્રી પારસબેન વિનોદભાઈ સિરોડીયા |
- કોટડાસાંગાણી તાલુકા મહિલા મોરચા :-
| ક્રમ | જવાબદારી | નામ |
| ૧ | પ્રમુખ | શ્રી પુજાબેન સંજયભાઈ વાઘેલા |
| ૨ | મહામંત્રી | શ્રી ચંદ્રિકાબેન ગીરીશભાઈ મકવાણા |
| ૩ | ઉપપ્રમુખ | શ્રી સવિતાબેન ધીરુભાઈ પાનસૂરીયા |
| ૪ | ઉપપ્રમુખ | શ્રી કોકિલાબેન રસિકભાઈ વીરડીયા |
| ૫ | મંત્રી | શ્રી ભાનુબેન કેશુભાઈ તોગડિયા |
| ૬ | મંત્રી | શ્રી કમુબેન નાનજીભાઈ |
| ૭ | મંત્રી | શ્રી હંસાબેન વજુભાઈ હિરાણી |
| ૮ | મંત્રી | શ્રી રેખાબેન નરેન્દ્રગીરી ગૌસ્વામી |
| ૯ | કોષાધ્યક્ષ | શ્રી જયાબેન ધીરુભાઈ ભુવા |
| ૧૦ | કારોબારી સભ્ય | શ્રી જ્યોતિબેન મોહનભાઈ માલકીયા |
| ૧૧ | “ | શ્રી ભારતીબેન હરિભાઈ ભૂત |
| ૧૨ | “ | શ્રી ભાનુબેન રમેશભાઈ રાણપરીયા |
| ૧૩ | “ | શ્રી કાંતાબેન હીરાભાઈ વોરા |
| ૧૪ | “ | શ્રી રસીલાબેન દેવાભાઈ સોંદરવા |
| ૧૫ | “ | શ્રી જ્યોતિબેન દિનેશભાઈ પડાલીયા |
| ૧૬ | “ | શ્રી કંચનબેન રાજેશભાઈ મકવાણા |
| ૧૭ | “ | શ્રી દીપ્તિબેન ચંદ્રેશભાઈ શેઠ |
| ૧૮ | “ | શ્રી શાંતાબેન દાનાભાઈ સરવૈયા |
| ૧૯ | “ | શ્રી સોનલબેન ભાયાભાઈ માટીયા |
| ૨૦ | “ | શ્રી ચંદ્રિકાબેન હરસુખભાઈ સોલંકી |
| ૨૧ | “ | શ્રી સોનલબેન અશ્વિનભાઈ મારું |
| ૨૨ | સોશ્યલ મીડિયા કન્વીનર | શ્રી રસીલાબેન કાંતિભાઈ ગાલોરીયા |
| ૨૩ | સોશ્યલ મીડિયા સહ-કન્વીનર | શ્રી નીતાબેન દેવશીભાઈ પરમાર |
| ૨૪ | સોશ્યલ મીડિયા સહ-કન્વીનર | શ્રી ઉર્વીશાબેન હરેશભાઈ સોલંકી |
- લોધિકા તાલુકા મહિલા મોરચા :-
| ક્રમ | જવાબદારી | નામ |
| ૧ | પ્રમુખ | શ્રી જીજ્ઞાશાબેન રૈયાણી |
| ૨ | મહામંત્રી | શ્રી મિત્તલબેન ગૌતમભાઈ ગૌસ્વામી |
| ૩ | ઉપપ્રમુખ | શ્રી સવિતાબેન દિલીપભાઈ ચાંડ્યા |
| ૪ | ઉપપ્રમુખ | શ્રી કવિતાબેન રાજેશભાઈ વેકરીયા |
| ૫ | મંત્રી | શ્રી ધર્મિષ્ઠાબેન સમીરસિંહ ડોડીયા |
| ૬ | મંત્રી | શ્રી કાજલબેન વિરલભાઈ ગૌસ્વામી |
| ૭ | મંત્રી | શ્રી ચેતનાબેન પ્રવીણભાઈ વાઘેલા |
| ૮ | મંત્રી | શ્રી અંકિતાબેન મયુરભાઈ રાઠોડ |
| ૯ | કોષાધ્યક્ષ | શ્રી જલ્પાબેન હસમુખભાઈ ચાંડ્યા |
| ૧૦ | કારોબારી સભ્ય | શ્રી પ્રગતીબા રવિરાજસિંહ જાડેજા |
| ૧૧ | “ | શ્રી ભારતીબેન જયેશભાઈ ખીમસૂરીયા |
| ૧૨ | “ | શ્રી ભાનુબેન અરવિંદભાઈ સાવલીયા |
| ૧૩ | “ | શ્રી અલ્કાબેન યોગેશભાઈ ગોડેસ્વર |
| ૧૪ | “ | શ્રી મિત્તલબેન નિતેશભાઈ ભૂવા |
| ૧૫ | “ | શ્રી માધવીબેન અંકિતભાઈ |
| ૧૬ | “ | શ્રી વનીતાબેન જયસુખભાઈ ચાવડા |
| ૧૭ | “ | શ્રી નિરુપમાબેન યોગેસભાઈ |
| ૧૮ | “ | શ્રી મનીષાબેન ગોરધનભાઈ પરમાર |
| ૧૯ | “ | શ્રી ભારતીબેન કેતનભાઈ મકવાણા |
| ૨૦ | “ | શ્રી સોનલબેન હરેશભાઈ ગોહિલ |
| ૨૧ | “ | શ્રી રિદ્ધિબેન રજનીભાઈ લશ્કરી |
| ૨૨ | સોશ્યલ મીડિયા કન્વીનર | શ્રી જસુમતીબેન રાજેશભાઈ બગડા |
ઉપરોક્ત વરણીને સાંસદ ઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઓ મતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ નવનિયુક્ત મંડલ મહિલા મોરચાના હોદેદારોને ખુબ-ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.
- Advertisement -



