By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    1 hour ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    1 hour ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    1 hour ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    1 hour ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    4 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    1 day ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાળકોને સ્કૂલ મોકલતા પહેલા…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > બાળકોને સ્કૂલ મોકલતા પહેલા…
ગુજરાત

બાળકોને સ્કૂલ મોકલતા પહેલા…

Khaskhabar Editor
Last updated: 2021/01/09 at 3:00 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

                                                                                    -રીના બ્રહ્મભટ્ટ

Contents
શાળાઓ શરુ કરવાની ઉતાવળ રખેને શાંત પડેલા કોરોનાને અશાંત ન બનાવે..શાળાઓ એટલે માસ કોમ્યુનિટી …તે ન ભુલાય..
શાળાઓ શરુ કરવાની ઉતાવળ રખેને શાંત પડેલા કોરોનાને અશાંત ન બનાવે..
શાળાઓ એટલે માસ કોમ્યુનિટી …તે ન ભુલાય..

 

- Advertisement -

સુમસામ સડકો ફરી વ્યસ્ત બની છે. સાંજ ફરી સાધારણ બની ઢળી રહી છે. લોકોએ પણ હવે કોરોનાના ભયને જાણે ઘોળીને પી લીધો હોય તેમ બિન્દાસ્ત બની ફરી રહ્યા છે. સુસ્ત બનેલા ઘરો માં ઓફિસ જવાની તૈયારીઓના પગલે ધમાલ વર્તાઈ રહી છે. જો કે, દીવાળી બાદ નવુ શેષન શરુ થઈ ચુકયુ હોવા છતાં બાળકોની સુસ્તી હજુ ઉડી નથી. ઘરોમાં મસ્તીની જમાવટ સાધારણ વેકેશન જેવી જ છે. તો બીજી તરફ દેશ અનલોક થયા બાદ તબક્કાવાર નાના-મોટા તમામ વ્યવસાયો મોટાભાગે શરુ થઇ ચુક્યા છે. તેવામાં સ્કૂલો ક્યારે અને કેવી રીતે ફરી શરુ કરવી જેવી બાબતો વિમાસણનો વિષય બની છે.

અને આ અંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ફરી એકવાર સ્કૂલો શરુ કરવાનો ઈશારો આપ્યો છે. પરંતુ અહીં પેચીદો સવાલ તે જ છે કે, કોરોના અંગે કોઈ જ પ્રકારની આગાહી જ્યાં શક્ય નથી ત્યાં અને અત્યારે કોરોના કેસોની સંખ્યામા થોડી રાહત માંડ થઇ છે ત્યારે હાલ સ્કૂલો ખોલી શકાય ખરી? જી, ના કેમ કે, સ્કૂલ એટલે એક તેવી જગ્યા કે, જ્યાં મોટા પ્રમાણમાં એક વ્યવસ્થિત ટોળું એક બિલ્ડીંગ નીચે એકઠું થાય. અહીં અગર કોઈ એક પણ વિધાર્થી, શિક્ષક , પટાવાળો કે મુલાકાતી તેવી એકપણ સંક્રમિત વ્યક્તિ અગર પ્રવેશે તો એક સાથે આ હજારો લોકોને એક સાથે સંક્ર્મણ થવાનો ભય રહેલો છે. તેમાંપણ બાળકો તો સોફ્ટ ટાર્ગેટ ટાર્ગેટ હોય..

દ. કોરિયાએ સ્કૂલો શરુ કરવાનો આવો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ એક જ દિવસમાં સ્થિતિ તેવી બગડી કે તત્કાલ સ્કૂલ બંધ કરવા પડ્યા..અને તેથી જ યુરોપ, અમેરિકા અને કેનેડા ના અનેક શૈક્ષણિક સંસ્થાનોએ સ્કૂલો આખું વર્ષ પૂર્ણતઃ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. , અહીં કોમન પીવાનું પાણી, ટોયલેટ, ટેબલ, ખુરશી, સિડી અને કઈ જાણે કેટલીય તેવી ચીજો છે કે, જેનો સ્પર્શ કઈ જાણે કેટલાય કરે. અને કોણ કઈ વ્યક્તિ કોરોના કેરિયર બનીને આવી શકે..માટે જ આ રાહ આસાન નથી.

- Advertisement -

પરંતુ જેવી કોઈ બાકી રહી ગયેલી પરીક્ષાઓ પુરી થશે કે, શાળા સંચાલકો સ્કૂલો શરુ કરવા મથામણ શરુ કરશે. કેમ કે આ તેમનો વ્યવસાય છે અને વળી ખર્ચાઓ પણ કાઢવાના હોય જ છે. પરંતુ આપણે તે બાબત પણ સારી રીતે જાણીયે છીએ કે, પશ્ચિમની તુલનાએ ભારતની ચિકિત્સા પદ્ધતિ અને સૅનેટાઇઝેશન વ્યવસ્થા કેટલી દુરસ્ત છે. કોઈ સ્કૂલ તેટલી કેપેબલ નથી કે સ્થિતિની તુલનાએ શાળાને સૅનેટાઇઝ કરી બાળકોને સુરક્ષિત રાખી શકે. તેથી જ હમણાં જ્યાં સુધી વેક્સીન શરુ ન થાય ત્યાં સુધી શાળાઓ ખોલવી એટલે વીંછીનો દાબડો ખોલવા જેવી બાબત છે. અને આમપણ ફક્ત 10-12 હજાર જેટલા કોરોના કેસોમાં જ ગુજરાત અને તેમાં પણ અમદાવાદની હોસ્પિટલો હાંફવા માંડી હતી. તો એક સ્કૂલ પણ અગર સંક્રમિત થાય તો તંત્ર, બાળકો અને વાલીઓ ની વાટ લાગી જાય તેમાં કોઈ બેમત નથી.

જો કે, મોટાભાગની સ્કૂલોએ ઓનલાઇન ટીચિંગ શરુ કરી દીધું છે. પરંતુ જયારે વાત સમાજના તમામ સ્તરના બાળકોની થતી હોય ત્યારે સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોના ફયુચર અને શિક્ષણની પણ વાત આવે જ. પરંતુ બદનસીબીએ જેમ આપણે સરકારી હોસ્પિટલોને સજ્જ અને તાલીમબદ્ધ નથી રાખી શક્યા.કૈક તે જ પ્રકારે સરકારી સ્કૂલોની સ્થિતિ બદથી બદતર છે.

બાય ધ વે, દેશના 40 % થી પણ વધુ સરકારી સ્કૂલોમાં આજે પણ વીજળી, પાણી, રમતના મેદાનો અને વળી કેટલીય સ્કૂલોમાં તો બેસવા માટે ઓરડા પણ નથી. અને આ બાબતનું સમર્થન ખુદ માનવ સંશાધન વિકાસ મંત્રાલય સંબંધિત સંસદીય સમિતિની તાજા રિપોર્ટમાં જોવા મળે છે. સમિતિએ સ્કૂલ શિક્ષા વિભાગના બજેટમાં 27 % ની કપાત માટે પણ સરકારની ટીકા કરી છે. આ રિપોર્ટ દ્વારા જાણવા મળે છે કે, કઈ કેટલાય સમય પહેલા દેશમાં શિક્ષાનો અધિકાર લાગૂ કરવામાં આવ્યો હોવા છતાં સરકારી સ્કૂલોની હાલત આટલી દયનિય કેમ છે ?

પ્રાપ્ત માહિતી મુજબ, શિક્ષણ વિભાગે સરકાર પાસે 82, 570 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેને 59, 845 કરોડ રૂપિયા જ ફાળવવામાં આવ્યા. વધુમાં આ રિપોર્ટ મુજબ ફક્ત 56 % સ્કૂલોમાં જ વીજળી છે. તો ઓડિસા અને જમ્મુ જેવા રાજ્યોમાં તો આ આંકડો ફક્ત 30 % જેટલો જ છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 57 % સ્કૂલોમાં જ રમત-ગમત ના મેદાન છે. અને આનાથી પણ મોટા વાત તે છે કે, આજેપણ દેશમાં 1 લાખથી પણ વધારે સરકારી સ્કૂલ તેવા છે કે, જે એકલા શિક્ષકના જ દમ પર ચાલી રહ્યા છે.

ત્યારે અત્યારે પણ , દેશમાં એકપણ રાજ્ય તેવું નથી કે, જ્યાં ફક્ત એકલા શિક્ષકથી જ સ્કૂલ ચાલતી હોય. અરે દેશની રાજધાની દિલ્હીમાં જ આવી 13 સ્કૂલ છે. ત્યારે આવા એકાકી શિક્ષક દ્વારા જ કરવામાં આવતા અભ્યાસનું સ્તર કેવું હશે તે કલ્પી શકાય તેમ છે . ખેર અહીં સરકારી સ્કૂલોની આ અવદશા રજુ કરવાનું કારણ તે છે કે, કોરોના ની તણાવભરી સ્થિતિમાં આ સ્કૂલો તેમના બાળકોના ભવિષ્યને કેવી રીતે સંવારી શકશે.?

સમાજના આજે પણ લગભગ 40 % થી ઉપરના લોકો પોતાના બાળકોને આ સરકારી શાળાઓમાં ભણાવે છે. ત્યારે આજે આવી પડેલ આ કપરી સ્થિતિમાં ખાનગી શાળાઓ તો ઓનલાઇન ટીચિંગ કે અન્ય અન્ય રસ્તાઓ શોધી બાળકોનું વર્ષ જેમ તેમ પૂરું કરાવશે. પરંતુ આ સરકારી શાળાઓના બાળકોનું શું ? અને તે સાથે તે પણ ધ્યાન રાખવું જોઈશે કે, સરકારી કે ખાનગી શાળાઓ મા વેક્સીનેશન ન થાય ત્યાં સુધી કોઈપણ રીતે ના ખોલવાંમાં આવે. બાકી સમાજમાં મોટાભાગે અન્ય લોબીઓની જેમ શિક્ષણ માફિયાઓની પણ મીલીભગત હોય છે. જેને લીધે લોકોના બાળકોના અન્ય વાલીઓના હિતોના ભોગે કઈ કેટલીય વાર તેવા નિર્ણયો લેવાતા હોય છે કે જે શાળાઓ માટે જ ફાયદાકારક હોય છે . પરંતુ આ નિર્ણય ખુબ જ સમજી વિચારીને લેવો જોઈશે.

You Might Also Like

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!

સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ

સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!

ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસનો કોઈ વાંક નથી, વાડ્રાનો ચહેરો જ એવો છે…!
Next Article મહિલા PSIએ કારને રોકવા પ્રયાસ કર્યા,કારચાલકે PSIને કચડવાનો પ્રયાસ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ગુજરાત

ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
રાજકોટ

સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?