By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    8 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    8 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    9 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    9 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    9 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    10 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રપતિ ભવન ખાતે સાઉદી પ્રિન્સની વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા: ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રાષ્ટ્રપતિ ભવન ખાતે સાઉદી પ્રિન્સની વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા: ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ખાસ-ખબરરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ભવન ખાતે સાઉદી પ્રિન્સની વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા: ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Khaskhabar Editor
Last updated: 2023/09/11 at 1:05 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સાઉદી અરેબિયાના વડા પ્રધાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદનું સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સોમવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદીએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ ભવન પહોંચતા જ મોહમ્મદ બિન સલમાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

- Advertisement -

VIDEO | President Droupadi Murmu and PM Modi arrive at Rashtrapati Bhavan, where Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud, the Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia, will be accorded a a ceremonial welcome. pic.twitter.com/wpXIwWwAaK

— Press Trust of India (@PTI_News) September 11, 2023

- Advertisement -

પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થશે
જણાવી દઈએ કે ક્રાઉન પ્રિન્સ G20 કોન્ફરન્સ બાદ દિલ્હીમાં રોકાયા છે. બે દિવસીય રાજ્ય મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે ઘણા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બેઠક થશે અને બંને નેતાઓ દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સમજૂતી પણ થઈ શકે છે.

VIDEO | PM Modi welcomes Mohammed bin Salman bin Abdulaziz Al Saud, the Crown Prince and Prime Minister of the Kingdom of Saudi Arabia, at Hyderabad House in Delhi.

The two leaders will hold a bilateral meeting and will also co-chair the First Leaders’ Meeting of the Strategic… pic.twitter.com/735Gn9Gdvt

— Press Trust of India (@PTI_News) September 11, 2023

G20 ની સફળ અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન આપ્યા
એક સંક્ષિપ્ત નિવેદનમાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને G20 ની સફળ અધ્યક્ષતા માટે ભારતને અભિનંદન આપ્યા હતા. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે કહ્યું, “શાબાશ ભારત ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી જેનાથી આપણા બંને દેશો, G20 દેશો અને સમગ્ર વિશ્વને ફાયદો થશે. તેથી હું ભારતને કહેવા માંગુ છું, શાબાશ, અને અમે, બંને દેશો માટે ભવિષ્ય બનાવવા માટે કામ કરશું.”

Advancing 🇮🇳-🇸🇦 Strategic Partnership!
 
President Droupadi Murmu @rashtrapatibhvn and PM @narendramodi received HRH Prince Mohammed bin Salman bin Abdulaziz Al Saud, Crown Prince & PM of the Kingdom of Saudi Arabia in a ceremonial welcome at the forecourt of Rashtrapati Bhawan.… pic.twitter.com/ufMEjQueYv

— Arindam Bagchi (@MEAIndia) September 11, 2023

સાઉદી પ્રિન્સની PM મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા

– સાઉદી ક્રાઉન પ્રિન્સ શનિવારે ત્રણ દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા અને G20 સમિટ પછી તેમની રાજ્ય મુલાકાત માટે અહીં રોકાયા છે.
– ઔપચારિક સ્વાગત બાદ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
– અહેવાલો અનુસાર, હૈદરાબાદ હાઉસમાં વડા પ્રધાન મોદી સાથેની તેમની મુલાકાત પછી, સાઉદી ક્રાઉન પ્રિન્સ બપોરે 12 વાગ્યે હૈદરાબાદ હાઉસમાં ભારત-સાઉદી વ્યૂહાત્મક ભાગીદારી પરિષદની પ્રથમ બેઠકની મિનિટ્સ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે.
– અગાઉ શનિવારે G20 નેતાઓની સમિટમાં, ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, સાઉદી અરેબિયા અને યુરોપિયન યુનિયનએ મેગા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ શિપિંગ અને રેલવે કનેક્ટિવિટી કોરિડોર શરૂ કરવા માટે ઐતિહાસિક કરારની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે ગત ભારતીય પ્રવાસ દરમિયાન સાઉદી અરેબિયાએ 100 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. ભારત અને સાઉદી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખૂબ જ મજબૂત છે. બંને દેશો વચ્ચે વધતી જતી મિત્રતા દેખીતી રીતે પડોશી દેશ પાકિસ્તાન માટે મોટી મુશ્કેલીનું કારણ બનીને ઉભરી આવી છે.

You Might Also Like

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

TAGGED: delhi, DROUPADIMURMU, KINGDOM, narendramodi, president, RashtrapatiBhavan, SaudiArabia
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિનલેન્ડની સરકારનો ચોંકાવનારો નિર્ણય: નોકરી ન હોય તેમને ૩ મહિનામાં દેશ છોડવા આદેશ
Next Article રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિધિવત કાર્યરત કરાયું: પહેલી ફ્લાઈટને વોટર સેલ્યુટ અપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?