By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રના ટ્રાન્સફર કિંગ : IAS તુકારામ
    13 hours ago
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    14 hours ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    3 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    4 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    14 hours ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    7 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એઈમ્સ અને હિરાસર એરપોર્ટ જેવા પ્રોજેક્ટની કામગીરી કરવાનો સંતોષ: કલેક્ટર પ્રભવ જોશી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એઈમ્સ અને હિરાસર એરપોર્ટ જેવા પ્રોજેક્ટની કામગીરી કરવાનો સંતોષ: કલેક્ટર પ્રભવ જોશી
રાજકોટ

એઈમ્સ અને હિરાસર એરપોર્ટ જેવા પ્રોજેક્ટની કામગીરી કરવાનો સંતોષ: કલેક્ટર પ્રભવ જોશી

Khaskhabar Editor
Last updated: 2025/06/19 at 5:12 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની ટુરીઝમ કોર્પોરેશનમાં બદલી થતા ડો.ઓમ પ્રકાશ સોમવારે કલેક્ટર તરીકે ચાર્જ સંભાળશે

ગુજરાતમાં ફરી એકવાર ઈંઅજ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના ખઉ તરીકે બદલી કરવામાં આવી છે. જેના સ્થાને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર ડો.ઓમ પ્રકાશ કલેક્ટર તરીકે કાર્યરત થશે. ત્યારે પ્રભવ જોશીએ મીડિયા સમક્ષ વાત કરી હતી કે, મારા સમયમાં એઈમ્સ અને હીરાસર એરપોર્ટ બન્યા જેનો મને સંતોષ છે.

- Advertisement -

હીરાસર એરપોર્ટ બન્યુ ત્યારે જમીન સંપાદનનો પ્રશ્ન ચાલી રહ્યો હતો જેમાં ટીમવર્ક દ્વારા સફળતા મેળવી. આ સિવાય કેન્દ્ર સરકારની 11 જેટલી ફ્લેગશીપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ રહેતા હોલીસ્ટિક ડેવલપમેન્ટ કેટેગરી અંતર્ગત દેશના 780 જિલ્લાઓમાંથી રાજકોટ જિલ્લાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર અને રૂ. 20 લાખનો રોકડ પુરસ્કાર કલેક્ટર પ્રભવ જોશીને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જગ્યા પર દબાણ કરનારા સામે આકરી કાર્યવાહી કરી કરોડોની જમીન ખુલ્લી કરાવી હતી. આ સિવાય ચેકડેમ ઊંડા કરવાની કામગીરીની પણ રાષ્ટ્રીય લેવલ પર નોંધ લેવાઈ છે. સોલાર તથા વિશ્વકર્મા યોજનામાં પણ રાજકોટ જિલ્લાનું નામ મોખરે રહ્યું છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી લોધિકા સ્પોર્ટ સંકુલ ખાતે થવાની હતી, પરંતુ વરસાદી સ્થિતિને ધ્યાને રાખીને હવે જિલ્લા કક્ષાની ઉજવણી કાલાવાડ રોડ ખાતેના મલ્ટી પર્પઝ સ્પોર્ટ્સ સંકુલ, રાજકોટ ખાતે કરવામાં આવશે.

કલેકટર પ્રભવ જોશી દ્વારા તેમના કલેકટરના કાર્યકાળ દરમ્યાન રાજકોટ શહેર-જીલ્લામાંથી રૂા.1600 કરોડથી વધુની કિંમતની જમીન પરના દબાણો, બેંક રીકવરીની કામગીરી કરવામાં આવી છે.
રાજકોટ શહેર જીલ્લાની તેઓની વિકાસ કામગીરીને પગલે રાજકોટ જીલ્લાને તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેઓને દિલ્હી ખાતે પીએમ એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. આ ઉપરાંત કલેકટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ શહેર જીલ્લામાં વિવિધ સરકારી નવ જેટલી યોજનાઓમાં 100 લક્ષ્યાંક સાથે રેકર્ડ બ્રેક કામગીરી કરી છે.બીનખેતી અપીલના કેસોમાં પણ તેઓની કામગીરી નોંધપાત્ર રહી છે. પ્રભવ જોશીએ રાજકોટ કલેકટરનો ચાર્જ સંભાળ્યા પૂર્વે અપીલના કેસોનો મોટાપાયે ભરાવો થયો હતો જેમાં તેઓએ અઠવાડીયામાં બે બે સીપમાં અપીલના બોર્ડ ચલાવી આ કેસોનો નિકાલ કરવામાં મહત્વની ફરજ બજાવી છે. કલેકટર પ્રભવ જોશી પ્રમાણિક અધિકારી તરીકેની છાપ ધરાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનામાં રાજકોટ જિલ્લાની કામગીરી સર્વશ્રેષ્ઠ બદલ પ્રભવ જોશીએ પી.એમ. એવોર્ડ્સ ફોર એક્સેલેન્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2024 મેળવ્યો

- Advertisement -

રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીનો આજે જન્મદિવસ
કર્મ એ જ ધર્મને વરેલા એવા રાજકોટ જિલ્લાના કલેકટર પ્રભવ જોશીનો આજે જન્મદિવસ છે. સાદગીને વરેલા અને અરજદારોને તેમજ નાનામાં નાના સ્ટાફ સાથે માન-સન્માનથી આત્મીયતા કેળવીને કામ કરતા પ્રભવ જોશી ઉપર આજે ઠેર- ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે. મુળ રાજસ્થાન વતની અને ગુજરાતની 2014ની બેચના આઈએએસ અધિકારીએ પોતાની સનદી અધિકારી તરીકેની કારકિર્દીની શરૂઆત પણ રાજકોટથી જ કરી હતી. તેઓનું પ્રથમ પોસ્ટિંગ રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે થયું હતું. જ્યાં તેઓએ રાજકોટ અને લોધિકા તાલુકાના અનેક પ્રશ્ર્નોનો નિવેડો લાવી તેમજ અરજદારોને ઝડપી ન્યાય અપાવી ખૂબ લોકચાહના મેળવી હતી. તેઓની આ કર્મનિષ્ઠાથી પ્રેરણા મેળવી કલેકટર કચેરીની વિવિધ શાખાઓ પણ રજાના દિવસોમા કાર્યરત રહી પેન્ડિંગ કામોનો નિકાલ કરી રહી છે. પ્રભવ જોશી નિરામય રહી અને હજુ પણ સતત પ્રગતિના શિખરો સર કરે તેવી ખાસ ખબર પરિવાર શુભકામનાઓ પાઠવે છે

You Might Also Like

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સામે ઉમેદવારો ફેઇલ : ફોર વ્હીલમાં 85 % અને ટુવ્હિલરમાં 25 % ઉમેદવારો ટેસ્ટમાં નાપાસ

518 અર્બન આશા, 114 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, 40 મેલેરિયા ફિલ્ડ વર્કરની ટીમ મચ્છરના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરશે

TAGGED: aiims, Collector Prabhav Joshi, Hirasar airport, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
Next Article સમર્પણ ચેરી. ટ્રસ્ટ દ્વારા સોમવારથી રૂ. 20ના રાહતદરે સદગુરુ પ્રસાદ ભોજનાલય શરૂ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન
2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સદર બજાર પુલ નિર્માણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ : વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દર્દીઓ પરેશાન

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

2.98 લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે, 11 હજાર ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ORS પેકેટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?