દક્ષિણ ગુજરાત માં હિન્દુ યુવા સંગઠન ભારત ની વિચારધારા સાથે જોડવા માટે વિવિધ જિલ્લાઓ ના આગેવાન સાથે સુરત ખાતે મીટીંગ કરવામાં આવી.લાલાભાઈ ભરવાડ ને દક્ષિણ ગુજરાતના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી.

કાર્યક્રમ માં ભૃગુવેન્દ્રસિંહ ફૂંપાવત (ઉત્તર ગુજરાત અધ્યક્ષ),જયપાલસિંહજાડેજા,વિરમભાઇ રબારી(પશ્ચિમ કચ્છ ઉપાધ્યક્ષ), જાડેજા દિગ્વિજયસિંહ (ભાવનગર અધ્યક્ષ),સર્વીનભાઈ પટેલ (સાબરકાંઠા પ્રમુખ),પ્રતિકભાઇ પટેલ (હિંમતનગર પ્રમુખ),જયદીપ ભાઈ દવે(સામખિયાળી શહેર પ્રમુખ) હાજર રહ્યા હતા.