By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    4 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    3 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    4 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    4 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    4 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    6 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    4 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    1 day ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘માત્ર 2-3 અઠવાડિયા, પછી ક્રૂડની કિંમતોમાં બ્લાસ્ટ થશે’, વિશ્વભરની કંપનીઓની ચેતવણીથી ખળભળાટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > ‘માત્ર 2-3 અઠવાડિયા, પછી ક્રૂડની કિંમતોમાં બ્લાસ્ટ થશે’, વિશ્વભરની કંપનીઓની ચેતવણીથી ખળભળાટ
બિઝનેસ

‘માત્ર 2-3 અઠવાડિયા, પછી ક્રૂડની કિંમતોમાં બ્લાસ્ટ થશે’, વિશ્વભરની કંપનીઓની ચેતવણીથી ખળભળાટ

Khaskhabar Editor
Last updated: 2026/06/03 at 1:30 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
3 Min Read
SHARE

દુનિયાભરમાં આગામી 2 થી 3 અઠવાડિયામાં ઇંધણના ભાવમાં ભયંકર વિસ્ફોટ થઈ શકે છે તેવી ઓઇલ ક્ષેત્રની જાયન્ટ કંપનીઓએ આપેલી ચેતવણીને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે હડકંપ મચી ગયો છે. મધ્ય-પૂર્વ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરો પાડતો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ હાલ સંપૂર્ણપણે ઠપ્પ છે.

નિષ્ણાતો પણ થયા ચિંતિત 

- Advertisement -

આ નાકાબંધીને કારણે દરરોજ આશરે 1.2 થી 1.3 કરોડ બેરલ તેલની સપ્લાય માર્કેટમાંથી ગાયબ થઈ ચૂકી છે. જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાક્સ જેવા વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકોના વિશ્લેષણ અનુસાર, બજારમાં તેલની આ અછતને પહોંચી વળવા માટે અત્યાર સુધી વિવિધ દેશો પોતાના ઈમરજન્સી અને સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ (તેલ ભંડાર) નો બેફામ ઉપયોગ કરી રહ્યા હતા, જે હવે અંતિમ આરે પહોંચી ગયા છે.

માર્કેટમાં મોટું તોફાન આવવાની ભીતિ

ઓઇલ ઇન્ડસ્ટ્રીની અગ્રણી કંપની ‘શેવરોન’ (Chevron) ના સીઈઓ માઈક વર્થ અને ‘એક્સોન’ (Exxon) ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીલ ચેપમેને સંયુક્ત રીતે ઓઇલ માર્કેટમાં એક મોટું તોફાન આવવાની ભીતિ વ્યક્ત કરી છે. તેમના મતે, અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસન અને અન્ય સરકારી તંત્રો દ્વારા ઈરાન સાથે ટૂંક સમયમાં સમજૂતી થઈ જશે તેવા ખોટા સંકેતો આપીને બજારને કૃત્રિમ રીતે શાંત રાખવાનો પ્રયાસ કરાયો હતો, જેના કારણે ગત સપ્તાહે ક્રૂડના ભાવમાં 10 ટકાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવો કોઈ જ કરાર થતો દેખાતો નથી. પરિણામે, જૂન અને ખાસ કરીને જુલાઈ મહિનામાં આ દબાણ સીધું કિંમતો પર દેખાશે.

- Advertisement -

બ્રેન્ટ ક્રૂડ ભડકે બળશે?

એક્સપર્ટ્સનું માનવું છે કે વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 150 થી 160 ડૉલર પ્રતિ બેરલની ઐતિહાસિક સપાટી વટાવી શકે છે, જે સામાન્ય દેશોના અર્થતંત્રની કમર તોડી નાખશે. સ્થિતિ એટલી ગંભીર છે કે જો આજે જ આ યુદ્ધ અટકી જાય તો પણ આગામી વર્ષ સુધી બજાર સામાન્ય થાય તેમ નથી. સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સરકારી ઓઇલ કંપની ‘Adnoc’ ના પ્રમુખ સુલ્તાન અલ-જાબેરના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યા પછી પણ માત્ર 80 ટકા સપ્લાય બહાલ કરવામાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમય લાગશે, જ્યારે પૂર્ણ ક્ષમતાથી ઓઇલ સપ્લાય શરૂ થતાં 2027 ના પ્રથમ કે બીજા ક્વાર્ટર સુધીની રાહ જોવી પડી શકે છે.

ભયંકર મંદીના સંકેત! 

બીજી તરફ ચીન પણ પોતાના 1.4 અબજ બેરલના ગુપ્ત વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ ખાલી કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં આ વૈશ્વિક ભંડારો સંપૂર્ણ ખાલી થઈ જશે, તો બજારમાં કિંમતો એટલી હદે વધી જશે કે લોકોની ખરીદશક્તિ જ ખતમ થઈ જશે (Demand Destruction). આ ઊર્જા સંકટ જો લાંબો સમય ચાલશે તો વૈશ્વિક અર્થતંત્ર સીધું જ ભયંકર મંદીની ખાઈમાં ધકેલાઈ જશે તે નક્કી છે.

You Might Also Like

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો

સોના-ચાંદીની કિંમતો ધરાશાયી, અમેરિકાના એક ડેટાથી રોકાણકારોને ઝટકો, જાણો લેટેસ્ટ રેટ

RBIના એક નિર્ણયથી ડૉલર સામે રૂપિયો મજબૂત થયો, વિદેશી રોકાણકારોને પણ બમ્પર ફાયદો થશે

TAGGED: Global Energy Crisis
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
Next Article ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
બિઝનેસ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસરાષ્ટ્રીય

વૉર ઈફેક્ટ: સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો, સેન્સેક્સ-નિફ્ટી પણ ધરાશાયી, ક્રૂડમાં ભડકો તો રૂપિયો નબળો પડ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?