By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    6 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    7 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    5 hours ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    5 hours ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોવિડની ચોથી લહેરને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોવિડની ચોથી લહેરને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

કોવિડની ચોથી લહેરને પહોંચી વળવા રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજજ

Khaskhabar Editor
Last updated: 2022/12/27 at 5:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

MLA દર્શિતા શાહ, કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને અધિક્ષકની ઉપસ્થિતિમાં મોકડ્રીલ યોજાઇ

 7 એમ્બ્યુલન્સ કાર્યરત્, ત્રણ માસની દવાઓનો જથ્થો હયાત, 150 બેડ તૈયાર, 13 લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ

- Advertisement -

 માઈક્રોબાયોલોજી લેબોરેટરીની મુલાકાત લઈને ટેસ્ટિંગ સહિતની વ્યવસ્થાની સમીક્ષા

ખાસ-ખબર સંવાદદાતા
કોવિડની ચોથી લહેરની સંભાવનાઓ વચ્ચે રાજકોટ જિલ્લાનું વહીવટી અને સિવિલ હોસ્પિટલ તંત્ર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ, કોવિડ ટેસ્ટિંગ, દવાઓ, ઓક્સિજન, એમ્બ્યુલન્સ સહિતની પૂરતી વ્યવસ્થાઓ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી મોકડ્રીલમાં આ બાબતોની કલેકટરે સમીક્ષા કરી હતી. રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી તેમજ સ્ટાફ દ્વારા આજરોજ કોવિડ સંદર્ભે મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં તમામ ઉપસ્થિતોએ પહેલાં માઈક્રોબાયોલોજી લેબોરેટરીની મુલાકાત લઈને ટેસ્ટિંગ સહિતની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ પરિસરમાં એમ્બ્યુલન્સની ચકાસણી કરાઈ હતી. એ પછી ઓક્સિજન પ્લાટની મુલાકાત લઈને તેની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

ચૌધરી હાઇસ્કૂલ પરિસરમાં બનાવાયેલી કોવિડ ડોમ હોસ્પિટલની મુલાકાત લઈને બેડ, ઓક્સિજન વ્યવસ્થા, દવાઓ તેમજ અન્ય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલના ત્રીજા માળે, ન્યૂરો સર્જરી વિભાગમાં તૈયાર કરાયેલા કોવિડના આઇસોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આપણી પાસે હાલ કોવિડ ડોમ હોસ્પિટલમાં 100 તેમજ કોવિડ આઇસોલેશન વોર્ડમાં 50 મળીને કુલ 150 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જરૂર પડ્યે વધુ બેડની વ્યવસ્થા કરવા માટે જિલ્લ વહીવટીતંત્ર સંપુર્ણ સજ્જ છે. ઓક્સિજન માટે હાલ સાત પી.એસ.એ. પ્લાન્ટ કાર્યરત છે. જેના થકી દર મિનિટે ચાર હજાર લીટર કરતાં પણ વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. જ્યારે સ્ટોરેજ માટે 13 લિક્વિડ ઓક્સિજન ટેન્ક પણ ઉપલબ્ધ છે.

દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાઇ
કોરોનાના દસ્તક વચ્ચે આજે દેશભરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતની હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ રહી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ મોકડ્રીલની સમીક્ષા કરવા સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની સાથે જ દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

You Might Also Like

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા

TAGGED: ARUNBABU, CIVILHOSPITAL, coronavirus, fourthwave, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણ નાયબ ક્લેક્ટરનો યુ-ટર્ન, ‘ઘેલા સોમનાથમાં જળાભિષેક માટે ચાર્જ નહીં’
Next Article નવાગામ નજીકથી વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું: 150 પેટી જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાતરાજકોટ

શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?