By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નું ટ્રેલર રિલીઝ, ‘થલાઇવા’ દમદાર એકશન અવતારમાં જોવા મળ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નું ટ્રેલર રિલીઝ, ‘થલાઇવા’ દમદાર એકશન અવતારમાં જોવા મળ્યા
બોલીવુડમનોરંજન

રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નું ટ્રેલર રિલીઝ, ‘થલાઇવા’ દમદાર એકશન અવતારમાં જોવા મળ્યા

Khaskhabar Editor
Last updated: 2023/08/03 at 11:21 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સુપરસ્ટાર રજનીકાંત અને તમન્ના ભાટિયા અભિનીત ફિલ્મ ‘જેલર’ટૂંક સમયમાં થિયેટરોમાં આવી રહી છે. આ પહેલા ફિલ્મ જેલરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

સુપરસ્ટાર રજનીકાંતના ફેન્સ માત્ર સાઉથમાં જ નથી પણ આખા ભારતમાં ઘર ઘરમાં તેમના ચાહકો મળી આવે છે અને લોકો એમની નવી ફિલ્મની આતુરતાથી રાહ પણ જોતાં રહેતા હોય છે. એવામાં હવે થલાઈવાનો સ્વેગ ફરી ચાહકોના દિલ પર છવાઈ જવાનો છે. સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ ‘જેલર’ટૂંક સમયમાં થિયેટરોમાં આવી રહી છે. આ પહેલા સુપરસ્ટાર રજનીકાંત અને તમન્ના ભાટિયા અભિનીત આગામી ફિલ્મ જેલરનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

- Advertisement -

ફિલ્મ ‘જેલર’નું ટ્રેલર જોઈને ચાહકો દિવાના થઈ ગયા
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’નું ટ્રેલર જોઈને ચાહકો તેના દિવાના થઈ ગયા છે. રજનીકાંતના લૂકથી લઈને સ્ટાઈલ સુધી ફેન્સ તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે. ટ્રેલર એક્શન અને જબરદસ્ત ડાયલોગ્સથી ભરપૂર છે. ફિલ્મના ટ્રેલરમાં થલાઈવાનો જાદુ ચાહકોના દિલ પર ચઢતો જોવા મળ્યો હતો. આગામી ફિલ્મ જેલરમાં રજનીકાંત ટાઈગર મુથુવેલ પાંડિયન નામના જેલરની ભૂમિકા ભજવતા જોવા મળે છે. જે પરિવાર માટે નમ્ર અને સરળ છે પણ દુશ્મનો માટે તે ખૂંખાર સિંહથી ઓછો નથી. આ ટ્રેલરમાં રજનીકાંતનો સ્વેગ જોવા મળ્યો છે અને તેની સામે એટલો જ બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફ પણ છે. જે ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે.

ટ્રેલરમાંથી ગાયબ હતી તમન્ના ભાટિયા
જે ટ્રેલર સામે આવ્યું છે તેમાં અભિનેત્રી તમન્ના ભાટિયાની ઝલક જોવા મળી નથી. રિલીઝ થયેલા ટ્રેલરમાં અભિનેત્રી રામ્યા કૃષ્ણન રજનીકાંતની પત્નીના રોલમાં જોવા મળી છે. જ્યારે જેકી શ્રોફ એક વિલનની ભૂમિકામાં જોવા મળે છે. આ સિવાય ફિલ્મમાં મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ જોવા મળ્યા હતા. તેમજ પીઢ અભિનેતા સુનીલ, શિવ રાજકુમાર અને યોગી બાબુ જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. અભિનેત્રી તમન્ના ભાટિયાનું ગીત કાવલ્લા પણ હિટ રહ્યું છે.

- Advertisement -

આ દિવસે ફિલ્મ જેલર થશે રિલીઝ
જણાવી દઈએ કે મેકર્સ આ ફિલ્મ 10 ઓગસ્ટે રિલીઝ કરવા જઈ રહ્યા છે. ટ્રેલર ફિલ્મ રિલીઝના માત્ર 1 અઠવાડિયા પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ પણ મોડા પ્રમોશનને કારણે ચર્ચામાં રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ સિનેમાઘરોમાં બ્લોકબસ્ટર સાબિત થશે. આ ફિલ્મ નેલ્સન દિલીપકુમારે ડિરેક્ટ કરી છે. જેમની અગાઉની રીલિઝ થયેલી મૂવી બીસ્ટ થિયેટર્સમાં કોઈ કમાલ બતાવી શકી નહતી.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હીરા ઉદ્યોગકારોને વેપારી માટે આનંદો: સુરત એરપોર્ટથી વધુ 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ થશે શરૂ
Next Article ફિલ્મની પાયરેસીમાં હવે ત્રણ વર્ષની જેલ સજા, પ્રોડકશન ખર્ચનો 5% દંડ: સંસદમાં કાનુન પસાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?