By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    23 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    23 hours ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    24 hours ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    1 day ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    1 day ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    1 day ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રપતિ ચુંટણીમાં જીત મેળવ્યા પછી પુતિને ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી, અમેરિકાના લોકતંત્રની મજાક ઉડાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > રાષ્ટ્રપતિ ચુંટણીમાં જીત મેળવ્યા પછી પુતિને ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી, અમેરિકાના લોકતંત્રની મજાક ઉડાવી
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

રાષ્ટ્રપતિ ચુંટણીમાં જીત મેળવ્યા પછી પુતિને ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી આપી, અમેરિકાના લોકતંત્રની મજાક ઉડાવી

Khaskhabar Editor
Last updated: 2024/03/18 at 12:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

– હજુ પણ નાટોના સૈનિક યુક્રેનમાં હાજર- પુતિનનો દાવો

રશિયાની રાષ્ટ્રપતિની ચુંટણીમાં વ્લાદિમીર પુતિને ફરી વખત જીત મેળવી છે, તેઓ સતત પાંચમી વખતે રશિયાના રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા છે. સોમવારના જાહેર થયેલા ચુંટણીના પરિણામ પછી પુતિને પોતાના સંબોધનમાં પશ્ચિમી દેશોને ધમકી આપતા ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે, રશિયા અને અમેરિકાના નેતૃત્વવાળા નાટો ગઠબંધનમાં જે સંઘર્ષ થયો તેનો અર્થ એ છે કે, આ દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી એક ડગલું જ દુર છે અને શાયદ જ કોઇ આવી પરિસ્થિતિ જોવા માંગશે.

- Advertisement -

હજુ પણ નાટોના સૈનિક યુક્રેનમાં હાજર- પુતિનનો દાવો

વર્ષ 1962ના ક્યૂબા મિસાઇલ સંકટ પછી રશિયા અને પશ્ચિમી દેશના સંબંધો સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિએ ગયા મહીને જ ભવિષ્યમાં યુક્રેનમાં પોતાના સૈનિકોને ઉતારવાની સંભાવનાને લઇને મનાઇ ફરમાવી દીધી. આ વિશે જયારે પુતિનને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ત્રીજા વિશ્વયુદ્ધથી આપણે જરા પણ દૂર નથી. જયારે નાટોના સૈનિકો હજુ પણ યુક્રેનમાં હાજર છે. રશિયાને ખબર પડી ગઇ છે કે, યુદ્ધના મેદાનમાં ઇંગ્લિશ અને ફ્રેંચ બોલવાવાળા સૈનિકો હાજર છે. આ સારી વાત નથી, ખાસકરીને એમના માટે કારણકે તેઓ મોટી સંખ્યામાં મરી રહ્યા છે.

People are "source of power" in Russia: Putin in victory speech

- Advertisement -

Read @ANI Story | https://t.co/97827KWttR#VladimirPutin #Russia #RussiaElections pic.twitter.com/AbTYga9Y6C

— ANI Digital (@ani_digital) March 18, 2024

યુ્ક્રેન યુદ્ધ પર વાતચીત કરવા માટે રશિયા તૈયાર

પુતિને ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર આક્રમણ કર્યું હતું. પુતિને યુક્રેન યુદ્ધ પર કહ્યું કે, ફ્રાંસ વાતચીતમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે કારણકે હજુ પણ કંઇ સમય વીતી ગયો નથી. પુતિને કહ્યું કે, મે પહેલા જ કહ્યું હતું અને હજુ પણ કહેવા માંગુ છું કે અમે વાતચીત માટે તૈયાર છીએ અને આ વાતચીત ફક્ત એના માટે નથી કારણકે દુશ્મનોની પાસે ગોળા-બારૂદ પૂર્ણ થઇ ગયા છે. જો તેઓ સાચે જ ગંભીર છે અને શાંતિ મેળવવા ઇચ્છે છે તો તેમણે પાડોશી દેશોની તરફ સારા સંબંધો બનાવીને ચાલવું જોઇએ.

અમેરિકાના લોકતંત્રનો મજાક ઉડાવ્યો

પુતિને વધુમાં અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા રશિયાના ચુંટણીની આલોચના કરવા પર જાતે જ અમેરિકાના લોકતંત્રનો મજાક બનાવ્યો અને કહ્યું કે, સમગ્ર દુનિયા અમેરિકા પર હસી રહી છે, ત્યાં શું થઇ રહ્યું છે. પુતિને ટ્ર્મ્પની સામે સમગ્ર સ્ટેટ મશીનરીને લગાવવાનો આરોપ લગાવ્યો. પુતિનના વિરોધી માનવામાં આવનારા એલેક્સી નવલનીની મોત પર પુતિને પ્રથમ વખત તેમના નામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, હવે તેઓ મરી ગયા છે અને તેમના મોતનું દુ:ખ છે. નવલનીએ છેલ્લા દિવસો પણ રશિયાની જેલમાં સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મૃત્યુ પામ્યા હતાય નવલનીને પુતિન વિરોધી માનવામાં આવી રહ્યા હતા. નવલનીના મોતના આરોપ પુતિન પર લગાવ્યા હતા.

 

You Might Also Like

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો

ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા

સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ

આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી

TAGGED: america, presidentialelection, PUTIN, RUSSIA, WorldWar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુટ્યુબર એલ્વિશ યાદવને સાપના ઝેરના કેસમાં જેલ: કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો
Next Article લોરેન્શ બિશ્નોઈનો કાળ જન્મયો: સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે IVFથી પુત્રને જન્મ આપ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી
દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?