By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    13 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    13 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    13 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    13 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    17 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉકટર હાઉસ હૉસ્પિટલને અઠવાડિયામાં સીલ કરવા પ્રાંત અધિકારીનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > ડૉકટર હાઉસ હૉસ્પિટલને અઠવાડિયામાં સીલ કરવા પ્રાંત અધિકારીનો આદેશ
સુરેન્દ્રનગર

ડૉકટર હાઉસ હૉસ્પિટલને અઠવાડિયામાં સીલ કરવા પ્રાંત અધિકારીનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2025/05/22 at 5:09 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ થતા કાર્યવાહીના આદેશ થયા

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22

- Advertisement -

ધ્રાંગધ્રા ખાતે આવેલા ડોકટર હાઉસ હોસ્પિટલ ગેરકાયદેસર શેડ, ફાયર સેફ્ટી સંસાધનોના અભાવ અને બાયું પરમિશન વગર ધમધમતી હોવાનું સામે આવ્યું હતું રાજકોટના ટીઆરપી અગ્નિ કાંડ બાદ જ્યારે રાજ્ય સરકાર સફાળી જાગી તમામ ગેરકાયદેસર અને ફાયર સેફ્ટી વગર ધમધમતી ઈમારતોને નોટિસ આપી શીલ કરવાની તત્વરીન કાર્યવાહી હાથ ધરી હતી જે બાદ સ્થાનિક તંત્રે પણ ક્યાંકને ક્યાંક માત્ર કાગળો પર જ કામગીરી કરી સમય જતા બધું જ આટોપી લેવાયું હતું.

તેવામાં ધ્રાંગધ્રા શહેરના બાબાસાહેબ આંબેડકર સર્કલ નજીક આવેલી ડોકટર હાઉસ ખાનગી હોસ્પિટલના છત પર બનાવેલ ગેરકાયદેસર સેડ અને ફાયર સેફટીનો આભાવ સ્થાનિક નગરપાલિકા તંત્રને દેખાયો ન હતો જેથી “ખાસ – ખબર”માં અહેવાલ પ્રસિધ્ધ થતા જ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર સેડ અને જર્જરિત ઈમારતના સ્ટ્રક્ચર સ્ટેબલિટી રિપોર્ટ માટે નોટિસ આપી હતી આ નોટિસ આપ્યા બાદ ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલકે નોટિસના જવાબમાં ઈમારતની બીયુ પરમિશન નહીં હોવાનું સ્વીકાર્યું હતું.

જે બાદ નગરપાલિકાએ આશરે ચારથી પાંચ નોટિસ આપી હતી અને અંતે ખાનગી હોસ્પિટલ શીલ કરવા અંગે ગત જુલાઈ 2024માં આખરી નોટિસ ફટકારી હતી પરંતુ રાજકીય પીઠબળ અને નગરપાલિકાના સત્તાધીશોના ઘૂંટણિયે થવાની નીતિને લીધે આખરી નોટિસ આપ્યા બાદ આઠેક મહિના થવા છતાં પાલિકાએ કોઈ કામગીરી કરી નહીં અને ઊલટાનું હોસ્પિટલની સીલ ન લાગે તે માટેનો રસ્તો અપનાવી ઇમ્પેક્ટ અંગે અરજી કરી હતી જોકે ડોકટર હાઉસ હોસ્પિટલના સંચાલક ડો.આશિષ ભાડુઆત અને ઈમારતના માલિકને વિશ્વાસમાં લીધા વગર કરેલી ઇમ્પેક્ટ અરજી પર નગરપાલિકા દ્વારા કોઈ નિર્ણય લીધો નહીં હોવાથી અંતે ધ્રાંગધ્રા ખાતે દર મહિને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ન રજૂ થયો હતો જેમાં પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા પ્રશ્નને ધ્યાને લઈ કાર્યક્રમમાં હાજર નગરપાલિકાના જેટીપીઓ પાસે જવાબ માંગતા હજુય પાલિકા તંત્ર ડોકટર હાઉસ હોસ્પિટલને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ બાયું પરમિશન વગર ઈમારતને શીલ કરવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો જોકે હજુય નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારીએ હોસ્પિટલ સીલ કરવાના આદેશને ક્યાંકને ક્યાંક અવળા રવાડે ચડાવે તેવા એંધાણ સ્પષ્ટ નજરે પડી રહ્યા છે.

- Advertisement -

ડૉકટર હાઉસ હોસ્પિટલ મુદ્દે તાલુકા સ્વાગતમાં બે વખત પ્રશ્ર્ન રજૂ થયા

ધ્રાંગધ્રાના ડોકટર હાઉસ હોસ્પિટલમાં બિયુ પરમિશન અને ગેરકાયદેસર સેડ મામલે ગત 22/7/2024 અને 21/5/2025ના રોજ રજૂ થયો હતો આ બંને વચ્ચેનો ગાળો લગભગ દસ મહિનાથી વધુનો છે છતાં સ્થાનિક નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નહીં.

પ્રાંત અધિકારી દ્વારા અઠવાડિયામાં હોસ્પિટલ સીલ કરવાના આદેશ કર્યા

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ ડોકટર હાઉસ હોસ્પિટલમાં બિયુ પરમિશન નહીં હોવા મુદ્દે પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા હાજર નગરપાલિકાના જેટીપીઓને અત્યાર સુધી શું કર્યું ? તેવા પ્રધાન સાથે 29 મે 2025 સુધીમાં હોસ્પિટલ શીલ કરવા આદેશ કર્યા હતા.

પ્રાંત અધિકારીના આદેશ બાદ પણ હોસ્પિટલની છાવરવાનો પ્રયાસ ?

પ્રાંત અધિકારીના હોસ્પિટલ શીલ કરવા અંગેના આદેશ બાદ ટાઉન પ્લાનિંગ કમિટીના અધિકારી જેટીપીઓ દ્વારા ચીફ ઓફિસર સાથે વાતચીત કરી આગળ નિર્ણય લેવા માટે જણાવ્યું હતું એટલે કે પ્રાંત અધિકારીના આદેશ બાદ પણ હજુય ડોકટર હાઉસ હોસ્પિટલને છાવરવામાં પાલિકા તંત્રને રસ હોય તેવું સ્પષ્ટ દેખાય છે

You Might Also Like

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

TAGGED: SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચકચારી GST કૌભાંડમાં ઋષિ બગથરીયાના અન્ય એક ગુનામાં જામીન મંજૂર
Next Article મોરબીમાં ધોળે દિવસે 90 લાખની લૂંટ : પોલીસનું હવામાં ફાયરિંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
સુરેન્દ્રનગર

હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?