By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    8 hours ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
    8 hours ago
    વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જમાં હેકર્સની Heist : ₹50,000 કરોડની મહાલૂંટ
    1 day ago
    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યું
    1 day ago
    દુનિયા માટે ખતરાની ઘંટડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
    8 hours ago
    આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
    8 hours ago
    અમેરિકાની ના પછી ભારતે પોતાનું GPS બનાવ્યું
    9 hours ago
    પ્રયાગરાજમાં જમીનમાંથી મળ્યા નોટોથી ભરેલા ત્રણ ડ્રમ
    11 hours ago
    વૈષ્ણોદેવી, અમરનાથ સહિત ૧૫ સ્થળ પર શ્રદ્ધાળુઓની સંખ્યા મર્યાદિત થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    8 hours ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 days ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    3 days ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 week ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    10 hours ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદર : પરવાનગી વગર ડ્રોન ઉડાડશો તો થશે કાયદાકીય કાર્યવાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદર : પરવાનગી વગર ડ્રોન ઉડાડશો તો થશે કાયદાકીય કાર્યવાહી
પોરબંદર

પોરબંદર : પરવાનગી વગર ડ્રોન ઉડાડશો તો થશે કાયદાકીય કાર્યવાહી

khaskhabarrajkot
Last updated: 2025/07/03 at 4:52 PM
khaskhabarrajkot 1 year ago
Share
1 Min Read
SHARE

પોરબંદરના નિયત રેડ અને યલો ઝોન માટે જાહેરનામું જાહેર, 29 ઓગસ્ટ સુધી લાગુ રહેશે પ્રતિબંધ
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર

પોરબંદર જિલ્લાના નિયત કરાયેલ રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન (યુ.એ.વી.)નો ઉપયોગ કરવા અંગે પોરબંદર અધીક જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે બી વદર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 હેઠળ પોરબંદર જિલ્લાના નિયત કરેલ વિસ્તારોને રેડ ઝોન અને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમજ વિશેષમાં રેડ ઝોન વિસ્તારમાં ડ્રોન (યુ.એ.વી.) નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને યલો ઝોનમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન (યુ.એ.વી.)નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે જાહેરનામું તા.01/07/2025 થી તા.29/08/202 સુધી અમલમાં રહેશે અને આ જાહેરનામાનો ઉલ્લઘન કરનાર વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ સજાને પાત્ર થશે. જાહેરનામા અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજજા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 અન્વયે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડોનેશિયાના બાલી ટાપુ નજીક સમુદ્રમાં દુર્ઘટના: જહાજ ડૂબતાં 4ના મોત, 38 લાપતા
Next Article પોરબંદરના કુતિયાણા એપીએમસી (APMC) ખાતેથી ટેકાના ભાવની ખરીદીની શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
નૂતન વર્ષ : લાગણી લિમિટેડ, શુભેચ્છાઓ અનલિમિટેડ!
હોર્મુઝમાં જહાજ પર હુમલો, 27 ભારતીય સુરક્ષિત
કાલે રામલીલા મેદાન ગજવશે વિપક્ષઃ ભાજપની પણ રેલી
રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
આવતીકાલથી GST હેઠળ કોઈ ધરપકડ નહીં
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 7 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?