By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    5 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    5 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    1 day ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    1 day ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    5 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    5 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    2 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    5 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    7 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 day ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 day ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    3 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    5 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    6 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    1 day ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    5 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    6 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’
રાષ્ટ્રીય

હિંદુ નેતાઓની હત્યા માટે PFIએ બનાવી ‘ડેથ સ્કવૉડ’

Khaskhabar Editor
Last updated: 2024/05/14 at 4:59 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી; RSSકાર્યકર્તા રૂદ્રેશ-BJYMના પ્રવિણ નેત્તારુની હત્યા હતી ‘મિશન 2047’નો ભાગ

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

NIAને RSS કાર્યકર્તા રૂદ્રેશની હત્યા મામલે 2 માર્ચ 2023ના રોજ એક મોટી સફળતા મળી હતી. આ હત્યાકાંડ વર્ષ 2016માં થયો હતો. PFIનો પ્રતિબંધિત આતંકવાદી મોહમ્મદ ગૌસ નિયાઝીને દક્ષિણ આફ્રિકાથી ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયા બાદ તેને સ્થળાંતરીત કરવામાં આવ્યો. તેણે બેંગલોરમાં આ હત્યા કરી હતી. તેના પર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. 35 વર્ષીય મોહમ્મદ ગૌસ નિયાઝી PFIનો મોટો ચહેરો હતો. હત્યા બાદ તે ભારત બહાર સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો. આ હિંદુ નેતાઓની હત્યાઓ માટે PFIએ ડેથ સ્કવોડ બનાવી હોવાનું સામે આવ્યું છે.

ગુજરાત ATSને માહિતી મળી હતી કે તે દક્ષિણ આફ્રિકામાં છે. ત્યાર બાદ આ મામલે NIAને સૂચના આપવામાં આવી હતી. આ મામલે દક્ષિણ આફ્રિકાની પોલીસને જાણ કરવામાં આવતા તેમણે પણ સહયોગ કર્યો અને મોહમ્મદ ગૌસને ઝડપી લેવામાં આવ્યો. બેંગલોરના શિવાજી નગરમાં રુદ્રેશની હત્યા થઈ હતી. તેઓ સંઘના એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત આવી રહ્યા હતા. આતંકવાદીઓ ઘાત લગાવીને સંતાઈને બેઠા હતા. ત્યારે વર્ષ 2016ના આ હત્યાકાંડના તાર વર્ષ 2022ના પ્રવીણ નેત્તારુના હત્યાકાંડ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. 26 જૂલાઈ, 2022 ના રોજ BJYM નેતા પ્રવીણ નેત્તારુની હત્યા થઇ હતી. દક્ષિણ કન્નડના બેલ્લારીમાં આતંકવાદીઓએ તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમને પોલ્ટ્રી ફાર્મનો કારોબાર હતો. જાન્યુઆરી 2023માં NIAએ ખુલાસો કર્યો હતો કે PFIએ ‘સર્વિસ ટીમ’ અને ‘કિલર સ્કવોડ’ બનાવી રાખી હતી., જેથી તેઓ પોતાના દુશ્મનોની હત્યા કરી શકે અને વર્ષ 2047 સુધીમાં ઇસ્લામિક રાષ્ટ્ર બનાવી શકે. આતંકવાદ, સાંપ્રદાયિક ઘૃણા અને અરાજકતા ફેલાવીને તેઓ પોતાની મનશા પૂર્ણ કરવા માંગતા હતા. આ ટીમોને હથિયાર અને તેને ચલાવવાની ટ્રેનિંગ બંને આપવામાં આવ્યા હતા.

તેમને હિંદુ નેતાઓની રેકી કેવી રીતે કરવી, પછી તેમને નિશાન કેવી રીતે બનાવવા તે શીખવવામાં આવ્યું હતું. રુદ્રેશની હત્યા બાદ આ ટીમોની રચના કરવામાં આવી હતી. બાદમાં પીએફઆઈના જિલ્લા પ્રમુખ અસીમ શરીફની પણ ધરપકડ કરવામાં આવી હતી. પીએફઆઈએ મુસ્લિમોની ભરતી કરી, તેમને મસ્જિદો અને મદરેસાઓમાં શસ્ત્રો આપીને તાલીમ આપી હતી. રુદ્રેશની હત્યા સફળ થયા બાદ તેમના મગજમાં આ ષડયંત્ર આવ્યું હતું. 2019માં અસીમ શરીફની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી, જેમાં લખવામાં આવ્યું હતું કે રુદ્રેશની હત્યામાં તેમના પર આરોપ નક્કી ન કરવામાં આવે.

- Advertisement -

તેમણે દાવો કર્યો હતો કે તેમની સામે કોઈ પુરાવા નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે. અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે તે આ હત્યા પાછળનો મુખ્ય સૂત્રધાર હતો અને હત્યા તેની સૂચનાથી કરવામાં આવી હતી. ઓક્ટોબર 2016માં, બેંગલુરુ પોલીસે રુદ્રેશ હત્યા કેસમાં સીધી સંડોવણી બદલ ઉંઈ નગરના મોહમ્મદ મઝહર (35) અને ઓસ્ટિન ટાઉનના વસીમ અહેમદ (30)ની ધરપકડ કરી હતી. તેઓ બાઇક પર આવ્યા હતા અને નાલા જંકશન નજીક રુદ્રેશની હત્યા કરી હતી. તેની સાથે અન્ય એક બાઈક પર મુજીબ અને ઇરફાન પણ હતા. આસિમ શરીફ આ તમામને નિર્દેશ આપી રહ્યો હતો. PFI 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશમાં રૂપાંતરિત કરવા માંગતું હતું. તેઓ માનતા હતા કે અંગ્રેજોએ અન્યાયી રીતે મુસ્લિમો પાસેથી સત્તા આંચકી લીધી હતી. PFIના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમો હંમેશાં લઘુમતી રહ્યા છે અને તેમને જીતવા માટે બહુમતી બનવાની જરૂર નથી.

ઇસ્લામના ઇતિહાસની વાત કરીએ તો પ્રતિબંધિત સંગઠનનું માનવું હતું કે જો 10 ટકા મુસ્લિમો પણ તેનું સમર્થન કરશે તો તે ‘કાયર’ બહુમતીને દબાવીને તેમને ઘૂંટણિયે પાડી દેશે અને ઇસ્લામનો જૂનો ઝંડો ફરી ફરકાવવામાં આવશે. તેમણે લખ્યું કે મુસ્લિમોએ યાદ રાખવું જોઈએ કે અલ્લાહ દ્વારા બનાવવામાં આવેલી કાયનાતમાં દીનનું કામ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા છે, તેમનું લક્ષ્ય અલ્લાહના કાયદાની સ્થાપના હોવી જોઈએ. જેમાં હિંદુ નેતાઓ વિશેની વિગતો એકત્ર કરવા જણાવ્યું હતું.

‘ફાઈનલ શો’ની વાત કરીએ તો RSS/હિંદુ નેતાઓની યાદી અને તેમની વિગતો એકઠી કરવા જણાવાયું હતું. તેમજ તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. PFIનું કહેવું હતું કે હિંદુઓની હત્યા કરવાનો આ યોગ્ય સમય છે. પ્રતિબંધિત સંગઠનના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, જયારે તેમની પાસે પર્યાપ્ત માત્રામાં હથિયાર અને લડવૈયાઓ હશે ત્યારે દેશમાં ભારતીય બંધારણની જગ્યાએ શરિયા કાનૂન લાગુ કરી દેવામાં આવશે. તેના માર્ગમાં આવતા લોકોના હત્યાકાંડની વાત પણ કરવામાં આવી હતી.

આ માટે તુર્કી જેવા ઇસ્લામિક દેશો પાસેથી મદદ માગવામાં આવી હતી. દેખીતી રીતે જ, હિંદુઓની હત્યા કરવા માટે આ ડેથ સ્ક્વોડની રચના કરવામાં આવી હતી. પ્રવીણ નેટ્ટારુ કે રુદ્રેશની PFI સાથે કોઈ દુશ્મનાવટ નહોતી, તેથી આ હત્યાકાંડને ટાર્ગેટ કિલિંગ તરીકે નકારી શકાય નહીં. બંને હત્યાઓ વચ્ચેના જોડાણનો અર્થ એ છે કે હિંદુ નેતાઓને ટાર્ગેટ કરવાનું આ PFIનું ઊંડું કાવતરું હતું. આ બધું PFIના ‘વિઝન 2047’ વિઝન ડોક્યુમેન્ટ અનુસાર કરવામાં આવ્યું હતું. આ બંને જ નહીં, ઘણા હિંદુ નેતાઓ તેમના નિશાના પર હતા.

 

You Might Also Like

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ

ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું

TAGGED: hindu, PFI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો’, સંકલન સમિતિ પર ભડક્યા પદ્મિનીબા
Next Article જીયાણા ગામે રામાપિરની મૂર્તિ, મેલડીમાઁની છબી સળગાવી નાંખતા ગ્રામજનોમાં રોષ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?