By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    27 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 day ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    5 minutes ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    18 minutes ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    23 minutes ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    35 minutes ago
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2024ની ચૂંટણીમાં લડત માટે આજથી બેંગલુરૂમાં વિપક્ષોની મહાબેઠક: 26 પક્ષો સામેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 2024ની ચૂંટણીમાં લડત માટે આજથી બેંગલુરૂમાં વિપક્ષોની મહાબેઠક: 26 પક્ષો સામેલ
રાષ્ટ્રીય

2024ની ચૂંટણીમાં લડત માટે આજથી બેંગલુરૂમાં વિપક્ષોની મહાબેઠક: 26 પક્ષો સામેલ

Khaskhabar Editor
Last updated: 2023/07/17 at 12:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-2024ની ચૂંટણી ઉપરાંત સંસદના ચોમાસુ સત્ર પણ એજન્ડામાં સામેલ

-પ્રથમ વખત સોનિયા ગાંધી હાજર રહેશે: મમતા હાજરી આપશે

- Advertisement -

2024ની ચૂંટણીમાં ભાજપ-એનડીએ સામે સંયુક્ત લડત આપવા માટે દેશના 26 વિરોધ પક્ષોની આજે બેંગ્લુરુમાં મળનારી બેઠકમાં કોણ હાજર રહે છે કોણ નહી તેના પર નજર છે. એક તરફ પ્રથમ વખત કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી તથા વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આ બેઠકમાં હાજરી આપશે અને આજે સાંજે સોનિયા ગાંધી તમામ વિપક્ષી નેતાઓને ‘ડીનર’ આપશે. બેંગ્લુરુની એક ફાઈવસ્ટાર હોટેલમાં મળનારી આ બેઠકમાં હાલમાંજ કૌટુંબિક-પક્ષીય બળવાનો ભોગ બનેલા એનસીપીના વડા શરદ પવાર હાજર રહેશે નહી.

તો દિલ્હી વટહુકમ મુદે કોંગ્રેસ પક્ષે સંસદમાં અને ખાસ કરીને રાજયસભામાં આમ આદમી પાર્ટીના લાભાર્થી આ વટહુકમનું સ્થાન લેનાર ખરડાનો વિરોધ કરવા જાહેરાત કરતા હવે આમ આદમી પાર્ટી આ બેઠકમાં હાજરી આપશે. બે દિવસની આ બેઠકમાં આજે રાત્રીના જ વિપક્ષના નેતાઓ બેંગ્લુરુ પહોંચી જશે. પ.બંગાળમાં હાલની પંચાયત ચુંટણીમાં હિંસાથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજયના મુખ્યમંત્રી તથા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી બેઠકમાં હાજરી આપશે. કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ ખાસ ફોન કરીને મમતાને હાજર રહેવા રાજી કરી દીધા હતા. કોંગ્રેસ પક્ષે ભાજપ સ્ટાઈલથી ખાસ કરીને દક્ષિણના રાજયોના નાના પક્ષોને સાથે લઈને આ ગઢમાં ભાજપનો પ્રવેશ અશકય બનાવવાની વ્યુહરચના ઘડી છે.

આજે સાંજે સોનિયા ગાંધીની ડીનર બેઠક બાદ આવતીકાલે સવારે 11 વાગ્યે મુખ્ય બેઠકનો પ્રારંભ થશે અને તેમાં હાલ નેતૃત્વના પ્રશ્ન એક બાજુ મુકીને કોમન મીનીમમ પ્રોગ્રામ ઘડી કાઢવા માટે કોઈ સમીતીની રચનાની શકયતા તપાસશે તો બેઠકમાં તા.20થી શરુ થનારા સંસદના ચોમાસુ સત્રની રણનીતિ તૈયાર કરાશે. આ બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર તામિલનાડુના સીએમ એમ.કે.સ્તાલીન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તથા સપાના વડા અખિલેશ યાદવ હાજરી આપશે.

- Advertisement -

શરદ પવાર આવતીકાલે સામેલ થશે
આજથી બેંગ્લોરમાં મળનારી વિપક્ષની બેઠકમાં એનસીપીના વડા શરદ પવાર આવતીકાલે સવારે કર્ણાટકના પાટનગર પહોંચશે અને વિપક્ષોની બેઠકમાં હાજરી આપશે તેવી જાહેરાત થઈ છે. શ્રી પવાર પ્રારંભથી જ વિપક્ષો એક બને તેના પ્રયાસોમાં હતા અને તેમની ગેરહાજરીથી વિપક્ષી એકતાને ફટકો પડે તેવી શકયતા હતી.

You Might Also Like

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત

ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી

CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?

TAGGED: BENGALURU, GeneralMeeting, opposition, PARTY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોમવતી અમાસના દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા કરો આ વિશેષ ઉપાય
Next Article પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 30 હિન્દુઓને બંધક બનાવી બે મંદિરો પર રોકેટ લોન્ચરથી હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
અમેરિકામાં પણ રેવડી!
ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
રાષ્ટ્રીય

ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?