By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    7 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    6 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    6 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    7 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    7 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બે કરતાં વધુ બાળકો હોય એ ઉમેદવાર જ ચૂંટણી લડવા માટે લાયક ગણાશે: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બે કરતાં વધુ બાળકો હોય એ ઉમેદવાર જ ચૂંટણી લડવા માટે લાયક ગણાશે: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ
રાષ્ટ્રીય

બે કરતાં વધુ બાળકો હોય એ ઉમેદવાર જ ચૂંટણી લડવા માટે લાયક ગણાશે: મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ

Khaskhabar Editor
Last updated: 2024/10/21 at 1:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ભારતની વધતી વસ્તીને જોતા લોકો ઓછા બાળકો પેદા કરવાની સલાહ આપી રહ્યા છે, પણ આ તરફ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યા છે.

ભારતમાં સતત વધતી વસ્તી ચિંતાનો વિષય છે અને સરકાર લોકોને જાગૃત કરવા માટે વિવિધ પ્રકારના અભિયાનો પણ ચલાવી રહી છે. પરંતુ આ તરફ આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યા છે. એટલું જ નહીં બેથી વધુ બાળકો હોય એવા જ લોકોને જ ઉમેદવાર બનાવવા માટે કાયદો લાવવાની યોજના બનાવી રહ્યા છે.

- Advertisement -

સીએમ નાયડુએ અમરાવતીમાં કહ્યું કે, “અમે વધુ બાળકો ધરાવતા પરિવારોને પ્રોત્સાહિત કરવાનું વિચારી રહ્યા છીએ. જેથી પરિણીત યુગલોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અમે એવા કાયદાને પણ રદ્દ કરવાનું વિચારી રહ્યા છીએ જે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકે છે. અમે કઇંક નવું લાવીશું, જે કાયદા હેઠળ માત્ર બે કરતાં વધુ બાળકો હોય એ ઉમેદવાર જ ચૂંટણી લડવા માટે લાયક ગણાશે.”

ચીન અને જાપાનના ઉદાહરણ આપતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ આપણી પાસે 2047 સુધી જ વસ્તી વિષયક લાભ છે. 2047 પછી, આંધ્રપ્રદેશમાં યુવાનો કરતાં વધુ વૃદ્ધો હશે, આ પહેલેથી જ જાપાન, ચીન અને યુરોપના ઘણા દેશોમાં થઈ રહ્યું છે, વધુ બાળકો પેદા કરવાની જવાબદારી પણ તમારી છે આ ફક્ત તમારા માટે જ નહીં, દેશ માટે પણ ફાયદાકારક છે.”

સીએમ ચંદ્રબાબુ નાયડુએ વધુમાં કહ્યું કે એવા ઘણા જિલ્લા છે જેમાં ફક્ત વૃદ્ધ લોકો જ તેમના ગામોમાં બાકી છે. કારણ કે યુવાનો દેશના અન્ય રાજ્યોમાં કે વિદેશમાં રહેવા જતા હોય છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતની સરેરાશ વસ્તી વૃદ્ધિ 1950માં 6.2 ટકાથી ઘટીને 2021માં 2.1 ટકા થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં આ સંખ્યા ઘટીને 1.6 ટકા થઈ ગઈ છે.

- Advertisement -

ઓગસ્ટ 7 ના રોજ, આંધ્ર પ્રદેશ સરકારે બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકતો કાયદો નાબૂદ કર્યો. જેના પર સીએમએ કહ્યું કે તેમની સરકાર હવે એવો કાયદો લાવશે જેના હેઠળ બેથી વધુ બાળકો હોય એ લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે.

You Might Also Like

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું

CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે

ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

TAGGED: Andhra Pradesh, Chief Minister Chandrababu Naidu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરોને સ્વચ્છ બનાવવાની દિશામાં ગુજરાત, દેશના સૌથી મોટા રાજયોમાં ટોપ પર
Next Article આતંકવાદી પન્નુએ પ્લેનને ઉડાવી દેવાની આપી ધમકી, આંતરરાષ્ટ્રીય મુસાફરોને ભારતની મુસાફરી ન કરવા જણાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?