By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    2 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    2 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    5 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    6 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    52 minutes ago
    તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
    2 hours ago
    ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
    2 hours ago
    તમિલનાડુમાં કૉંગ્રેસની મોટી જાહેરાત, વિજયની TVK પાર્ટીને સમર્થન આપ્યું
    24 hours ago
    કૃત્રિમ પનીર પર સરકારની સર્જિકલ સ્ટ્રાઇક
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    1 hour ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    2 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    23 hours ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    1 day ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    1 day ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    1 week ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: PF ખાતાધારકો માટે રાહતના સમાચાર: સારવાર માટે PF ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > PF ખાતાધારકો માટે રાહતના સમાચાર: સારવાર માટે PF ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકાશે
બિઝનેસ

PF ખાતાધારકો માટે રાહતના સમાચાર: સારવાર માટે PF ખાતામાંથી હવે એક લાખ રૂપિયા ઉપાડી શકાશે

Khaskhabar Editor
Last updated: 2024/04/18 at 5:42 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.18

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં પોતાના ખાતા ધારકોને મોટી રાહત આપી છે. હવે પીએફ ખાતાધારક પોતાના કે પોતાના પર આશ્રીત કોઈ સભ્યની સારવાર માટે પોતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી શકશે.

- Advertisement -

પહેલા આ અધિકતમ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. કેન્દ્રીય ભવિષ્ય નિધિ પંચ પાસેથી મંજુરી મળ્યા બાદ 16 એપ્રિલથી નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 10 એપ્રિલે ઈપીએફઓએ આવેદન માટે સોફટવેરમાં પણ ફેરફાર કર્યો છે. પૈસા ઉપાડવા માટે ખાતાધારકોએ જોગવાઈ 68 જેકે અંતર્ગત દાવો કરવાનો છે જે અંતર્ગત ખાતાધારક સ્વાસ્થ્ય સંબંધીત પરીસ્થિતિઓમાં અગાઉથી દાવો કરીને પૈસા ઉપાડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ફોર્મ 31 અંતર્ગત અગાઉથી અનેક પરીસ્થિતિમાં આંશિક રીતે પૈસા ઉપાડવાની જોગવાઈ છે. જે અંતર્ગત લગ્ન, લોનની ચૂકવણી, ફલેટ કે મકાનનું નિર્માણ વગેરે સ્થિતિમાં રકમ ઉપાડી શકાય છે.

કઈ પરીસ્થિતિમાં દાવો કરી શકાય: આનો ઉપયોગ ખાતાધારક માત્ર જીવલેણ બીમારીના સમયે જ કરી શકે છે. કર્મચારી કે પછી તેના દર્દીએ સરકારી હોસ્પિટલ કે પછી સરકાર સાથે જોડાયેલ હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. દર્દી જો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હોય તો આ બારામાં તપાસ બાદ જ દાવો થઈ શકે છે મધ્યમવર્ગની જરિયાતોને ધ્યાને લઈ ઈપીએફઓના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર આંશિક ઉપાડ સાથે સંબંધિત છે. ઈપીએફઓએ આ માહિતી આપતા એક સકર્યુલર જારી કર્યેા છે. ઈપીએફઓએ ફોર્મ 31ના પેરા 68 જે હેઠળ નાણાં ઉપાડવાની મર્યાદા બમણી કરી છે. પહેલા આ રકમ 50,000 રૂપિયા હતી, હવે તેને વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. ઈપીએફઓનું ફોર્મ 31 એ આંશિક ઉપાડ સાથે સંબંધિત ફોર્મ છે. તેનો ઉપયોગ વિવિધ હેતુઓ માટે સમય પહેલા પૈસા ઉપાડવા માટે થાય છે. જુદા જુદા ફકરામાં વિવિધ કાર્યેા મૂકવામાં આવ્યા છે. જેમાં લ, ઘર બનાવવા, ઘર ખરીદવા અને સારવાર માટે પૈસા ઉપાડવા જેવા કાર્યેાનો સમાવેશ થાય છે.

માંદગીની સારવાર માટે આંશિક રકમ ઉપાડવા માટે ફોર્મ 31 ના પેરા 68જે આપવામાં આવે છે. આ અંતર્ગત પહેલા 50,000 રૂપિયા ઉપાડી શકાતા હતા પરંતુ હવે આ રકમ વધીને 1 લાખ રૂપિયા થઈ જશે. જો કે, અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે કર્મચારી 6 મહિનાનું બેઝિક અને ડીએ અથવા કર્મચારીનો હિસ્સો વ્યાજ સહિત (જે ઓછું હોય તે) ઉપાડી શકે નહીં. આનો અર્થ એ છે કે જો તમારી પાસે આ રકમ કરતાં તમારા પીએફમાં 1 લાખ રૂપિયા વધુ છે, તો જ તમે તેનો દાવો કરી શકશો.આ મર્યાદા 68જે હેઠળ વધારવામાં આવી છે. આમાં, ગ્રાહક પોતાની અથવા તેના પરિવારના કોઈપણ સભ્યની સારવાર માટે તેના પીએફ ખાતામાંથી સમય પહેલા 1 લાખ પિયા ઉપાડી શકે છે. એક પરિપત્ર જારી કરીને આની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -

જો કોઈ વ્યકિત આનો લાભ લેવા માંગે છે, તો તે ફોર્મ 31 ભરીને સબમિટ કરી શકે છે. પરંતુ આ ફોર્મ સાથે સર્ટિફિકેટ સી સબમિટ કરવાનું રહેશે, જેમાં કર્મચારી અને ડોકટર બંનેની સહીઓ જરૂરી રહેશે.અમે ઉલ્લેખ કર્યેા છે તેમ, ફોર્મ 31 વિવિધ હેતુઓ માટે પીએફમાંથી આંશિક ઉપાડને જુએ છે. તેમાં ઘણી જુદી જુદી કલમો છે જેના હેઠળ વિવિધ હેતુઓ માટે નાણાં ઉપાડવામાં આવે છે. ઉદાહરણ તરીકે, પેરા 68બી હેઠળ, ખાસ કેસમાં લોનની ચુકવણી કરવા માટે પૈસા ઉપાડી શકાય છે.

You Might Also Like

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો

TAGGED: BJPfoundationday, delhi, EPFO, PF, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કરિયાણાની દુકાનોમાં પણ મળશે શરદી- ઉધરસની દવાઓ : સરકારનો મોટો નિર્ણય
Next Article સેવા સહકાર ટ્રસ્ટ દ્વારા CPL કપનું ઓપન રાત્રિ પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર
IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
તમિલનાડુના રાજકારણમાં ટ્વિસ્ટ, પડદાં પાછળ ભાજપ એક્ટિવ થતાં કોંગ્રેસ ટેન્શનમાં, AIADMK સામે ધર્મસંકટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
બિઝનેસ

વધુ એક દિગ્ગજ IT કંપનીમાં 15000 કર્મચારીઓની છટણીનું લિસ્ટ તૈયાર, ભારતમાં દેખાશે અસર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

સોના-ચાંદીના ભાવ આસમાને: ચાંદીમાં ₹7,600 થી વધુનો તોતિંગ ઉછાળો, સોનું ₹1.51 લાખને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?