By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 hour ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    1 day ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 day ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 minutes ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    1 day ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    1 day ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    21 minutes ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!
ગુજરાત

હવે અકસ્માતના દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં!

Khaskhabar Editor
Last updated: 2026/06/19 at 1:42 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

ગુજરાત માહિતી આયોગનો ઐતિહાસિક નિર્ણય
પીડિત પરિવાર અને ઇન્સ્યુરન્સ એજન્ટને FIR, પીએમ રિપોર્ટ સહિતના દસ્તાવેજો વિનામૂલ્યે મળશે
અકસ્માત જેવા કપરા સમયે પરિવારોને વળતર મેળવવા માટે પોલીસ સ્ટેશન કે કોર્ટના ચક્કર કાપવામાંથી કાયમી મુક્તિ મળશે

ખાસ ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

રોડ અકસ્માતોનો ભોગ બનેલા પીડિતોના પરિવારોને વીમા ક્લેમ અને વળતર મેળવવામાં પડતી હાલાકીનો અંત લાવવા માટે ગુજરાત માહિતી આયોગે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. હવે મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ (MACT) સંબંધિત કેસોમાં પીડિત પરિવાર અથવા ઇન્સ્યુરન્સ કંપનીના અધિકૃત એજન્ટને FIR, પંચનામું, FSL રિપોર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સહિતના તમામ કાયદાકીય દસ્તાવેજો કોઈપણ ચાર્જ લીધા વિના ‘વિનામૂલ્યે’ ઉપલબ્ધ કરાવવા પોલીસ તંત્રને કડક આદેશ આપવામાં આવ્યા છે.

તાજેતરમાં એક ઇન્સ્યુરન્સ કંપનીના અધિકૃત એજન્ટ દ્વારા બે અલગ-અલગ અકસ્માત કેસોના જરૂરી દસ્તાવેજો મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે, સંબંધિત પોલીસ સ્ટેશન અને સ્થાનિક કોર્ટ દ્વારા આ માહિતી આપવાનો ઇનકાર કરાતાં મામલો આખરે રાજ્ય માહિતી આયોગ સુધી પહોંચ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન આયોગે ગંભીર નોંધ લીધી હતી કે એમ.એ.સી.ટી. એક્ટ (સુધારા)-2022 અને સુપ્રીમ કોર્ટના અગાઉના કડક નિર્દેશો અનુસાર, અકસ્માત સંબંધિત તમામ માહિતી નિર્ધારિત સમયમર્યાદામાં અરજદારોને આપવી કાયદેસર રીતે ફરજિયાત છે.

સમયમર્યાદા નક્કી, કયો અહેવાલ કેટલા સમયમાં આપવો પડશે?
પ્રથમ અકસ્માત અહેવાલ (FAR): 48 કલાકમાં
વચગાળાનો અકસ્માત અહેવાલ (IAR): 50 દિવસમાં
વિગતવાર અકસ્માત અહેવાલ (DAR): 90 દિવસમાં

- Advertisement -

DGPને કડક આદેશ: હવે RTI હેઠળ અલગથી અરજી કરવાની જરૂર નથી
આયોગે સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિ, મૃત્યુના કિસ્સામાં તેમના કાયદેસરના વારસદારો તેમજ વીમા કંપનીના અધિકૃત પ્રતિનિધિને આ તમામ દસ્તાવેજો નિઃશુલ્ક આપવાની જવાબદારી પોલીસની જ છે. આ માટે નાગરિકોને માહિતી અધિકાર (RTI) હેઠળ અલગથી ધક્કા ખાવા ન પડે તેવી પૂર્વવ્યવસ્થા ગોઠવવા સૂચવાયું છે. આ અંગે આયોગે રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશક (DGP)ને ખાસ પરિપત્ર બહાર પાડીને રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આ નિયમનું 100% કડક પાલન થાય તેવી સિસ્ટમ ગોઠવવા આદેશ કર્યો છે.

આ નિર્ણયથી શું ફાયદો થશે?
અકસ્માત જેવા કપરા સમયે પરિવારોને વળતર મેળવવા માટે પોલીસ સ્ટેશન કે કોર્ટના ચક્કર કાપવામાંથી કાયમી મુક્તિ મળશે. દસ્તાવેજો સમયસર અને મફત મળવાને કારણે વીમા ક્લેમ મંજૂર થવાની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બનશે.

You Might Also Like

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ : 61 દિવસમાં 9.44 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹53.84 કરોડની આવક

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ‘ધારા’એ 3 સિંહ બાળને જન્મ આપ્યો

સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PDM કોલેજ ફાટકે બનશે શહેરનો સૌથી લાંબો ‘ઝેડ’ આકારનો અંડરબ્રિજ
Next Article સડેલા બટેટા-દૂધીમાંથી રસોઈ બનાવતી ‘શ્રી રામ પંજાબી એન્ડ ચાઇનીઝ’ રેસ્ટોરન્ટને સીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને
તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ : 61 દિવસમાં 9.44 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹53.84 કરોડની આવક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ગુજરાત

વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ગુજરાત

તાલાલા યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ : 61 દિવસમાં 9.44 લાખ બોક્સનું વેચાણ, ખેડૂતોને ₹53.84 કરોડની આવક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?