રાજકોટ – ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય, તરઘડી રાજકોટમાં ધોરણ-૬ની શૈક્ષણિક વર્ષ ૨૦૨૧માં પ્રવેશ પરીક્ષા તા. ૧૬-૦૫-૨૦૨૧ને રવિવારના રોજ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુલતવી રહેલ પરીક્ષા આગામી તા. ૧૧ ઓગસ્ટ ૨૦૨૧ને બુધવારના રોજ યોજવામાં આવશે, તેમ જવાહર નવોદય વિદ્યાલય, રાજકોટના પ્રિન્સિપાલશ્રી જે.કે.ગોંડલિયાની યાદીમાં જણાવાયું છે.
આગામી તા. ૧૧/૦૮ના રોજ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા યોજાશે
Follow US
Find US on Social Medias


