By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    7 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    4 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    5 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    5 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    1 day ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    6 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘નેશનલ એવોર્ડ વિનર’ ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન, ફિલ્મ જગત શોકમગ્ન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > ‘નેશનલ એવોર્ડ વિનર’ ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન, ફિલ્મ જગત શોકમગ્ન
બોલીવુડમનોરંજન

‘નેશનલ એવોર્ડ વિનર’ ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન, ફિલ્મ જગત શોકમગ્ન

Khaskhabar Editor
Last updated: 2023/04/13 at 12:17 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વેટરન એક્ટ્રેસ અને થિયેટર આર્ટિસ્ટે મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા, બુધવારના રોજ તેમના અંતિમ સંસ્કાર થયા હતા. આવો જાણીએ તેમની સફળ કારકિર્દી વિશે….

જાણીતી અભિનત્રી ઉત્તરા બાવકરનું પૂનાની એક હોસ્પિટલમાં નિધન થયુ છે. તેઓની ઉંમર 79 વર્ષ હતી, અને તે લાંબા સમયથી બીમાર હતા. વેટરન એક્ટ્રેસ અને થિયેટર આર્ટિસ્ટે મંગળવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારના નજીકના લોકો દ્વારા જાણકારી મળી કે, બુધવારના રોજ સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

- Advertisement -

ઉત્તરા બાવકરે અને ફિલ્મોમાં શાનદાર કામ કર્યુ
ગોવિંદ નિહલાનીની ફિલ્મ તમસમાં મહત્વની ભૂમિકા ભજવ્યાના 5 દશકથી તેઓએ પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું. મૃણાલ સેનની એક દિન અચાનક, ઉત્તરાયણ, રુક્માવતીની હવેલી, ધ બર્નિગ સીઝન, દોધી, ઠક્ષક અને સરદારી બેગમ જેવી અનેક ફિલ્મોમાં તેમને ઓળખ મળી.

#UttaraBaokar 🙏🏼
A remarkable actress. A sensitive and private person in real life, Uttara tai was the epitome of dignity and humility. Time spent with her during the making of films Uttarayan and Shevri, have added value to my life.
उत्तरा ताई….. भावपूर्ण श्रद्धांजली 🙏🏼 pic.twitter.com/2o2PolpzLw

— Neena Kulkarni नीना कुळकर्णी (@neenakulkarni) April 12, 2023

- Advertisement -

ઉત્તરા બાવકરે ટીવી ઉપરાંત થિયેટરમાં પણ કામ કર્યુ
ઉત્તરા બાવકરે અનેક ટીવી શોમાં કામ કર્યુ છે. જેમાં ઉડાન, અંતરાલસ , એક્સ ઝોન, જસ્સી જેસી કોઇ નહીં, કશમશ જીંદગી કી, રિશ્તે અને જબ લવ હુઆ જેવા ટીવી શો સામેલ છે. તે થિયેટરનો ખૂબ જ જાણીતો ચહેરો રહી ચુક્યા છે. તેમણે મુખ્યમંત્રી, મેના ગુર્જરી, ગિરીશ કર્નાડ કી તુગલક અને ઉમરાવ જાન જેવા નાટકોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે નેશનલ ઇનસ્ટ્યૂટ ઓફ ડ્રામા દિલ્હીથી ટ્રેનિંગ લીધી હતી.

Demise of Uttara Baokar Ji is an irreparable loss to Indian Film Industry. Deeply pained by her demise. ॐ शांति pic.twitter.com/nX0IMevO3P

— Manoj Joshi (@actormanojjoshi) April 12, 2023

ઉત્તરા બાવકરને નેશનલ એવોર્ડથી કરવામાં આવ્યા હતા સન્માનિત
ઉત્તરા બાવકરે મૃણાલ સેનની ફિલ્મ એક દિન અચાનક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. તેઓને વર્ષ 1984 માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતા સુનીલ સુકથંકરે જણાવ્યું હતું કે તેમણે તેમની સાથે લગભગ આઠ ફીચર ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓના લાંબા સમયથી સહયોગી સુમિત્રા ભાવે તેમને એક અભિનેત્રી તરીકે માને છે જે મજબૂત સ્ત્રી પાત્રો નિભાવી શકે છે.તેમણે બાવકરને યાદ કરતા કહ્યું કે, “તેની અમારી ફિલ્મોમાં વિવિધ પ્રકારની મહિલા ભૂમિકાઓ ભજવતી હતી અને એક ડિસિપ્લિન અભિનેત્રી હતી. તેના સેટ પર, તેમનો કોઇ પણ નેગેટીવ એટેટ્યુડ ના હતો.”

You Might Also Like

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

TAGGED: death, THEATER, tvserial, UTTARABAOKAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જંત્રી મુદ્દે હવે કોઈ રાહત નહીં ડબલ દરથી 15મીથી અમલ શરૂ: રાજય સરકારની સ્પષ્ટ જાહેરાત
Next Article ડ્રાઈવીંગના લર્નીંગ લાયસન્સ માટે 2 કલાકની પરીક્ષા: ત્રણ માસમાં તમામ રાજયોમાં નિયમ અમલ થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?