રાજકોટ મનપા દ્વારા શહેરનાં દબાણોને દૂર કરવાનું ઓપરેશન શરૂ
741 આસામીઓ પાસેથી, 16,80,495ના વેરાની વસુલાત કરતી રાજકોટ મહાપાલિકા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં મનપાએ રસ્તા પરથી ઇંડા અને નોનવેજની લારીઓ હટાવ્યા બાદ હવે માર્ગો પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે અભિયાન શરૂ કરવામાં અવ્યું છે.
- Advertisement -

માનપા દ્રારા આજે શહેરના રૈાયા રોડ વિસ્તારમાં રસ્તા પરના નાના-મોટા દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
માનપાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુંકે શહેરના તમામ માર્ગો ઉપરના દબાણો દૂર કરવામાં અવશે. આમાટે મનપા તંત્ર દ્રારા અભિયાન શરૂ કરવામાં અવ્યું છે.
- Advertisement -
આમ દબાણો દૂર થતા વાહન વ્યવહાર અને રાહદારીઓને મોટી રાહત મળશે. દર સત્પહે એક દિવસે એક ઝોનનાં એક ર્વોડમાં એક મુખ્ય વોર્ડમાં હટાવવાની કામગીરી હાથ ધરવામાં અવશે.
આજે વોર્ડ નં-2,વોર્ડનં.8,વોર્ડ ન.9 માં દાબપ હટાવવામાં આવ્યું હતું તેમજ વોર્ડ ન.-8 માં કુલ 35 મિલ્કતો પાસેથી કુલ 6 લાખ 58 હજાર રૂપિયા વોર્ડ-9ની કુલ 12મિલ્કતો પાસેથી કુલ રૂા.1લાખ 36 હજાર અને વોર્ડ ન. 10 ની કુલ 17 મિલ્કતો પાસેથી કુલ. રૂા.8 લાખ 17 હજાર અને વોર્ડ ન.-1 માંથી 5 મિલ્કતોમાંથી કુલ 42 હજાર રૂપિયા સહીત આજના દિવસે 17 આસામીઓ પાસેથી ટોટલ રૂપિયા 16,80,495 ના વેરાની વસુલાત કરવામાં અવી હતી.



