By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    57 minutes ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    4 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    4 days ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    5 days ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધનતેરસ અને દિવાળી પર સોના-ચાંદી બજારમાં ખરીદીનો ભારે ઉત્સાહ : 795 હજાર કરોડનો વેપાર
    1 hour ago
    મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા
    22 hours ago
    વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર ચક્રવાત અર્નબ આવતીકાલે આંધ્ર પ્રદેશના કિનારે ટકરાશે
    22 hours ago
    21 લાખ ફોલોઅર્સ છતાં સરપંચની ચૂંટણીમાં મળ્યા માત્ર 33 વોટ!
    22 hours ago
    કેન્દ્ર સરકારનો નવો કાયદો મીડિયાની સ્વતંત્રતા છીનવશે: 21 મીડિયા કંપની સુપ્રીમ કોર્ટ પહોંચી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    52 minutes ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    4 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: માલદીવને ભારત સામેની દુશ્મની ભારે પડી: હવે તબીબી સેવાઓમાં શ્રીલંકા સામે હાથ ફેલાવી રહ્યું છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > માલદીવને ભારત સામેની દુશ્મની ભારે પડી: હવે તબીબી સેવાઓમાં શ્રીલંકા સામે હાથ ફેલાવી રહ્યું છે
આંતરરાષ્ટ્રીય

માલદીવને ભારત સામેની દુશ્મની ભારે પડી: હવે તબીબી સેવાઓમાં શ્રીલંકા સામે હાથ ફેલાવી રહ્યું છે

Khaskhabar Editor
Last updated: 2024/02/01 at 4:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ ચીન સાથે મિત્રતા માટે ભારત સાથે દુશ્મની કરી લીધી છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે ભારત વિરુદ્ધ ઘણા નિર્ણયો પણ લીધા છે. આ દરમિયાન, માલદીવની ચીન તરફી સરકારે તબીબી સેવાઓમાં શ્રીલંકા પાસેથી મદદ માંગી છે.જોવા જઇએ તો શ્રીલંકા પોતે ગંભીર રોગોની સારવાર માટે ભારત પર નિર્ભર છે.
માલદીવે કહ્યું કે, શ્રીલંકાએ તેના દેશના દર્દીઓને એર એમ્બ્યુલન્સ દ્વારા કોલંબોમાં સારવાર કરવાની મંજૂરી આપવી જોઈએ. માલદીવના પરિવહન અને નાગરિક ઉડ્ડયન મંત્રી મોહમ્મદ અમીન પણ આ મુદ્દે મંગળવારે કોલંબોમાં તેમના શ્રીલંકાના સમકક્ષ નિમલ સિરીપાલા ડી સિલ્વાને મળ્યા હતા.
મીટિંગ પછી, મોહમ્મદ અમીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર કહ્યું કે, શ્રીલંકા માલદીવને તબીબી નિકાસમાં મદદ કરવા માટે સંમત થઈ ગયું છે. “અમે માલદીવ્સ અને શ્રીલંકા વચ્ચે, ખાસ કરીને મેડ-ઇવેક ફ્લાઇટ્સ પર, તાત્કાલિક જરૂરિયાતો માટે તાત્કાલિક મંજૂરી પ્રક્રિયા માટે એક માળખું બનાવવા માટે સંમત થયા છીએ,”
માલદીવે શ્રીલંકામાં પોતાના લોકોની સારવાર કરવાનો નિર્ણય ભારતના વિરોધમાં લીધો છે. પરંતુ, મુઇજ્જુ સરકાર દાવો કરે છે કે, તે અન્ય દેશો સાથે ભાગીદારીને વિસ્તૃત કરવા અને વિવિધતા લાવવા માટે આ કરાર કરી રહી છે.
મોહમ્મદ મુઈજ્જુએ ડિસેમ્બરમાં માર્ચ 2024થી એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી માલદીવના દર્દીઓને થાઈલેન્ડ જવા માટે મદદ મળી શકે છે. માલદીવમાં ઝડપી તબીબી સ્થળાંતરની જરૂરિયાત જાન્યુઆરીની શરૂઆતમાં અનુભવાઈ હતી જ્યારે સારવારના અભાવે એક બાળકનું મૃત્યુ થયું હતું.

You Might Also Like

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ

ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ

યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ

ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો

TAGGED: india, MALDIVES, medicalservices, srilanka
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્ર્વના વિશાળ બરફના રણ સાઇબેરિયામાં જોવા મળતા વિશાળ ખાડાઓનું રહસ્ય ખૂલ્યું
Next Article જૂનાગઢ હિત રક્ષક સમિતિ 101 સવાલો સાથે મેદાને

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ‘સ્વદેશી મેળા-2026’ને શહેરીજનોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
રાજકોટમાં ભાજપની રેલી સામે કોંગ્રેસનો પ્રતીકાત્મક વિરોધ
રાજકોટમાં SSRD અને GRTની કાયમી બેન્ચ સ્થાપવા જુનિયર બાર એસોસિએશનની માંગ
લોકશાહીનો ચોથો સ્તંભ જોખમમાં?
૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
ડો. જયદીપસિંહ ડોડિયાનો જૂનાગઢમાં ભવ્ય ઋણ સ્વીકાર સમારોહ: વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
આંતરરાષ્ટ્રીય

ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરરાષ્ટ્રીય

લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?