By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    24 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 day ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    3 minutes ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    41 minutes ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    46 minutes ago
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    1 day ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    9 minutes ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 day ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્ર ATSએ બાંગ્લાદેશીઓને ઝડપ્યા: સુરતથી બનાવ્યા હતા ખોટા ડોક્યુમેન્ટ્સ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > મહારાષ્ટ્ર ATSએ બાંગ્લાદેશીઓને ઝડપ્યા: સુરતથી બનાવ્યા હતા ખોટા ડોક્યુમેન્ટ્સ
રાષ્ટ્રીયસુરત

મહારાષ્ટ્ર ATSએ બાંગ્લાદેશીઓને ઝડપ્યા: સુરતથી બનાવ્યા હતા ખોટા ડોક્યુમેન્ટ્સ

Khaskhabar Editor
Last updated: 2024/06/12 at 5:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખોટા ચૂંટણી કાર્ડ પર લોકસભા ચૂંટણીમાં વોટ પણ આપ્યા, 4ની ધરપકડ 5 ફરાર

ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.12

- Advertisement -

મહારાષ્ટ્રના મુંબઈથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. મહારાષ્ટ્ર પોલીસ ATSએ (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ) રાજધાનીમાં ગેરકાયદેસર રીતે રહેતા ચાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. આ લોકોએ સુરતમાં નકલી દસ્તાવેજોના આધારે ચૂંટણીકાર્ડ પણ બનાવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ લોકોએ આ વખતે લોકસભા ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું. આ સિવાય એટીએસે 5 બાંગ્લાદેશીઓની ઓળખ કરી છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે. પકડાયેલા ચારેય આરોપીઓ એટીએસ મુંબઇની મઝગાંવ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ મામલે ફારૂક શેખને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ બાંગ્લાદેશી નાગરિકો ગુજરાતમાં રહીને નકલી પાસપોર્ટ બનાવતા હતા, જેનો ઉપયોગ કરીને કેટલાક લોકો વિદેશમાં જઇ નોકરી પણ કરી રહ્યા છે.

મહારાષ્ટ્ર પોલીસATS દ્વારા જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી, તે ચાર લોકોમાં રિયાઝ હુસૈન શેખ, સુલતાન સિદ્દીકી શેખ, ઇબ્રાહિમ શફીઉલ્લા શેખ અને ફારૂક ઉસ્માન ગની શેખનો સમાવેશ થાય છે. રિયાઝ હુસેન શેખ 33 વર્ષનો છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે. આ તમામ યમુનાનગર, મિલ્લતનગર, લોખંડવાલા, અંધેરી (વેસ્ટ)માં રહેતા હતા. તેઓ હૃદયનગર, જિલ્લો નૌઆખલી, બાંગ્લાદેશના વતની છે.

બીજો આરોપી સુલતાન સિદ્દીકી શેખ 54 વર્ષનો છે. તે અંબુજવાડી, આઝાદ નગર, માલવણી, મલાડ, મુંબઈમાં રહેતો હતો અને અહીં તે રિક્ષાચાલક તરીકે કામ કરતા હતા. સુલતાન સિદ્દીક મૂળ સિનોદી, પો. ચંદેહાટ, તાલુકા બાટોયા, જિલ્લો સદર નૌઆખલી, બાંગ્લાદેશનો રહેવાસી છે. ત્રીજો આરોપી ઇબ્રાહિમ શફીઉલ્લા શેખ 46 વર્ષનો છે. તે મ્હાડા કોલોની અને માહુલ ગામમાં રહેતો હતો અને શાકભાજી વિક્રેતા તરીકે કામ કરતો હતો. તપાસમાં એટીએસને ખબર પડી કે તેનું અસલી સરનામું સાહેબ હટ, કાદિરપુર, પોલીસ સ્ટેશન બેગમગંજ, જિલ્લો નૌઆખલી, બાંગ્લાદેશનો રહેવાસી છે. ચોથા આરોપીની ઓળખ 39 વર્ષીય ફારૂક ઉસ્માન ગની શેખ તરીકે થઈ છે. ફારૂક ઓશીવારા, જોગેશ્વરી (વેસ્ટ)માં રહેતો હતો. તપાસ દરમિયાન એજન્સીને જાણવા મળ્યું હતું કે તે કબીર હાટ, મોનીનગર, જિલ્લા નૌઆખલી, બાંગ્લાદેશીનો રહેવાસી છે. આ કેસમાં અન્ય પાંચ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે જેઓ ફરાર છે અને તેમની શોધ ચાલુ છે. આ તમામ બાંગ્લાદેશી નાગરિકોના તાર ગુજરાતના સુરત સાથે જોડાયેલા છે. સુરતથી જ તેઓ નકલી ભારતીય દસ્તાવેજો બનાવીને ગેરકાયદેસર રીતે મુંબઇમાં નાગરિક તરીકે રહેતા હતા. બાકીના પાંચ ફરાર બાંગ્લાદેશી નાગરિકોમાંથી એક ભારતના બનાવટી દસ્તાવેજો બનાવીને નોકરી માટે સાઉદી અરેબિયા ગયો હતો. આ બધા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસ્યા હતા.

- Advertisement -

જૂન 2023માં મસ્જિદ નીચેથી બોગસ દસ્તાવેજો બનાવવાનું રેકેટ ઝડપાયું હતું
2023ના જૂન મહિનામાં સુરત ખાતેથી નકલી ડોકયુમેન્ટ બનવાનું રેકેટ ઝડપાયું હતું. સુરત જઘૠએ એક વિશેષ ઓપરેશનમાં ખોટું આધાર સેન્ટર ઉભું કરીને કોમ્પ્યુટર અને લેપટોપથી કોઈ જાતના આધાર પુરાવાઓ કે દસ્તાવેજો વગર ઓળખપત્રો બનાવી આપતા શખ્સોની ધરપકડ કરી લીધી હતી. પોલીસે પકડેલા ઈસમોની ઓળખ આમદ ઉર્ફે લખન મોહમદ ખાન, મહેબુબ યાકુબ શેખ, વસીમ બદરૂદ્દીન શેખ, નૂર વઝીર સૈયદ અને સકલૈન નઈમ પટેલ તરીકે થઇ છે. આ તમામ સુરતના રહેવાસી છે. પોલીસે 3 લાખ 27 હજારના મુદ્દામાલ સાથે તમામને ઝડપી પાડ્યા હતા.

You Might Also Like

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન

કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત

રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય

TAGGED: ats, maharashtra, SURAT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠામાં ચોમાસાની ગતિ મંદ પડી, 23 જૂન પછી વરસાદની શક્યતા
Next Article કૉંગ્રેસ મીડિયા સેલે ફેલાવ્યું જુઠ્ઠાણું, હું કોઈ ષડયંત્રથી ડરીશ નહીં: વરિષ્ઠ પત્રકાર રજત શર્મા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
આજે કેવડિયામાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહ
ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
રાષ્ટ્રીય

ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?