By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાકુંભ 2025: મૌની અમાસે 10 કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે, સૌથી મોટુ અમૃત સ્નાન થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મહાકુંભ 2025: મૌની અમાસે 10 કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે, સૌથી મોટુ અમૃત સ્નાન થશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

મહાકુંભ 2025: મૌની અમાસે 10 કરોડથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડશે, સૌથી મોટુ અમૃત સ્નાન થશે

Khaskhabar Editor
Last updated: 2025/01/28 at 12:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

આવતીકાલે મૌની અમાસે મહાકુંભમાં મહાભીડને લઈને ડીએમ – એસપીએ કમાન સંભાળી : અખાડા માર્ગ સીલ : શિબિરો – ટેન્ટ, હોટેલો, રેનબસેરા ફૂલ: સંગમથી સડક સુધી શ્રધ્ધાળુઓનો જ રેલો

મૌની અમાસે મહાકુંભમાં સૌથી મોટુ અમૃત સ્નાન થશે. જેને લઈને રાત્રે 8 વાગ્યે જ શરૂ થઈ જશે મહાસ્નાન. આ દિવસે કરોડો શ્રધ્ધાળુઓ ઉમટી પડનાર છે. ત્યારે તેમને કોઈ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. 10 જીલ્લાનાં ડીએમ અને એસપીએ કમાન સંભાળી લીધી છે. અખાડા માર્ગ સીલ કરાયો છે. લગભગ 12 કિલોમીટરના ક્ષેત્રમાં વિકસીત બધા 44 ઘાટો પર સ્નાનની તૈયારી થઈ રહી છે. સંગમ ઘાટોની સાથે સાથે જ ઐરાવતઘાટ અને અરૈબ ઘાટ પર આઈએએસ અધિકારીઓ અને એડીએમ અને એસડીએમ રેન્કના પીસીએસ અધિકારીઓને લગાવવામાં આવ્યા છે.

- Advertisement -

10 કરોડ શ્રધ્ધાળુઓ આવવાનું અનુમાન
મહાકુંભનાં આ મુખ્ય અમૃત સ્નાન પર્વ પર લગભગ 10 કરોડ શ્રધ્ધાળુઓના આવવાનું અનુમાન છે.તેના અનુસાર જ વ્યવસ્થા કરવામાં આવી છે. બે દિવસ પહેલાં જ ભારે ભીડ ઉમટી પડી છે. મહાકુંભ મેળા ક્ષેત્રનાં વાસીઓ અને સંસ્થાઓની શિબિરો ભરાઈ ચુકી છે.

રેન બસેરાઓમાં પણ જગ્યા નથી. શહેરની હોટેલોથી માંડીને મેળા ક્ષેત્રમાં બનાવવામાં આવેલ સરકારી અને ખાનગી ટેન્ટ સીટીના પણ આવા જ હાલ છે. મૌની સ્નાનનો મહાયોગ આમ તો આજે મંગળવારે 8 વાગ્યે જ શરૂ થઈ જશે પણ અખાડાનું મહાસ્નાન બુધવારે સવારે શરૂ થશે. અખાડા માર્ગને સીલ કરી દેવાયો છે.

અમૃતસ્નાન પથ પર નહિં જઈ શકે શ્રધ્ધાળુ
આ અમૃત સ્નાન પથ પર જ અખાડાનાં જ સંતો-મહાત્મા તેમના શિષ્ય અને ભકત આવી શકે છે. અખાડા માટે સંગમ તટ પર અલગથી સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. જયાં સામાન્ય શ્રધ્ધાળુ ડુબકી નહિં લગાવી શકે. સામાન્ય શ્રધ્ધાળુ માટે અલગથી ઘાટ બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

ઐરાવત સંગમ ઘાટ પર વિકસીત કરાયો છે. જયાં પૂર્વી યુપી, ઉતર પ્રદેશનાં જીલ્લા બિહાર, ઓરીસ્સા, બંગાળ વગેરે રાજયોનાં શ્રધ્ધાળુઓ સ્નાન કરશે. જયારે મધ્યપ્રદેશ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહીતનાં રાજયોના શ્રધ્ધાળુઓ માટે અરૈલમાં સ્નાન ઘાટ બનાવાયા છે. દિલ્હી, પશ્ચિમી ઉતર પ્રદેશ, ઉતરાખંડ, હરીયાણા-પંજાબનાં શ્રધ્ધાળુ માટે સંગમથી માંડીને નાગવાસુકી ઘાટ પર સ્નાનની તૈયારી છે.

You Might Also Like

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

TAGGED: Maha Kumbh 2025, Mauni Amavasya, PRYAGRAJ, Uttar Pradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોલ્ડપ્લેના ક્રિસ માર્ટિને ‘વંદે માતરમ’ અને ’મા તુઝે સલામ’ ગાઇને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી
Next Article મુખ મેં રામ બગલ મેં છૂરી! એક તરફ ટ્રમ્પે પ્રધાનમંત્રી મોદીને નિમંત્રણ આપ્યું, તો બીજી તરફ ટેરિફ દેશોની યાદીમાં ભારતનું નામ સામેલ કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?