માળીયા હાટીના જુથળ ગામે બહુજન વોલેન્ટરી ફોર્સ ની રાત્રી સભા યોજાઈ હતી તેમા અનુસૂચિત જાતિ સમાજ ના આગેવાનો તેમજ યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ડો બાબાસાહેબ આંબેડકર તેમજ કાશીરામ સાહેબ ના વિચારો થી યૂવાનો ને જાગ્રત કરવા માં આવ્યા હતા અને 100 વધુ યુવાનો ને બહુજન વોલેન્ટરી ફોર્સ માં જોડાયા હતા આ તકે સૌરાષ્ટ્ર દલિત સંગઠન સંયોજક દેવેનભાઈ વાણવી બહુજન વોલેન્ટરી ફોર્સ સંયોજક નિખીલ ભાઈ ચૌહાણ ખોડાભાઈ મકવાણા શૈલૈશ નાવર આગેવાનો હાજર રહ્યા હતા સપુણૅ મીટીંગ ને સફળ દિપકભાઈ સોંદરવા ભરત સોંદરવા દિપક વી સોંદરવા જે ડી સોંદરવા મનજીસોંદરવા સહિત ભારે જહેમત ઉઠાવી હતી
આ તકે સૌરાષ્ટ્ર દલિત સંગઠન સંયોજક દેવેનભાઈ વાણવી એ BSP પાટીઁઁ ને મજબુત બનાવવા હાકલ કરી હતી
બાઈટ :- નિખિલભાઈ ચૌહાણ (B.V.F સંયોજન)
અનિરુદ્ધસિંહ બાબરીયા.કેશોદ