By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 hour ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    1 hour ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    1 hour ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    1 hour ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    2 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ના અમલીકરણના કાર્યમાં સંવેદનશીલતા સાથે જોડાઈ અનાથ બનેલા બાળકો સુધી યોજનાના લાભ પહોંચાડીએ- જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ના અમલીકરણના કાર્યમાં સંવેદનશીલતા સાથે જોડાઈ અનાથ બનેલા બાળકો સુધી યોજનાના લાભ પહોંચાડીએ- જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ના અમલીકરણના કાર્યમાં સંવેદનશીલતા સાથે જોડાઈ અનાથ બનેલા બાળકો સુધી યોજનાના લાભ પહોંચાડીએ- જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ

Khaskhabar Editor
Last updated: 2021/07/03 at 12:05 PM
Khaskhabar Editor 5 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટ જિલ્લામાં ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ના સઘન અમલીકરણ અર્થે બેઠક યોજાઈ

કોરોનાકાળમાં માતા-પિતા મૃત્યુ પામતા અનાથ બનેલા બાળકોનું પાલક બનતું તંત્ર

- Advertisement -

Ø  ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ અંતર્ગત કોરોનાના સમયમાં મા – બાપની છત્રછાયા ગુમાવનાર ૦ થી ૧૮ વર્ષની વયના બાળકોને સરકારના વિવિધ વિભાગો દ્વારા યોજનાકિય હૂંફ પૂરી પડાશે

Ø  અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં અનાથ બનેલા ૪૭ બાળકોની અને કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી(માતા કે પિતા)નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા ૧૯૩ બાળકોની જિલ્લા બાળ સુરક્ષા એકમને મળેલી અરજી

- Advertisement -

Ø  કોવીડ – ૧૯ મહામારીના સમયગાળા દરમિયાન અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથે લોન અને સહાય આપી અનાથ બાળકોને હૂંફ પૂરી પાડવા રાજકોટ જિલ્લામાં ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ના સઘન અમલીકરણ માટે કટિબધ્ધ બનતુ તંત્ર

રાજકોટ: કોરોનાની વૈશ્વીક મહામારીના સમય દરમિયાન રાજયમાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોના ભરણપોષણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વરોજગારી માટે તાલીમની સાથે લોન અને સહાય આપી તેમને હૂંફ પૂરી પાડવા રાજય સરકાર દ્વારા ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ અમલી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાના સઘન અમલીકરણ અર્થે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સબંધિત અમલીકરણ વિભાગોના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને રાજય સરકારની અનાથ બાળકો પ્રત્યેની સંવેદનાને ઉજાગર કરતી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના કાર્યમાં સંવેદનશીલતા સાથે જોડાઈને રાજકોટ જિલ્લાના ૦ થી ૧૮ વર્ષ સુધીના લાભાર્થી એકપણ બાળક આ યોજનાના લાભથી વંચિત રહી ન જાય તેની કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

આ માટે તેમણે રેલ્વે સ્ટેશન – બસ સ્ટેન્ડ સહિતના સ્થળોની આસપાસ રહેતા આવા અનાથ બનેલા બાળકો હોય તો તેનો પણ સંપર્ક કરવા તથા આ માનવતાના કાર્યને ઝૂંબેશના રૂપમાં ઉપાડવા તેમજ પ્રત્યેક ગામમાં પણ કોરોનાના સમયમાં માતા – પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોનો સર્વે કરી તેની યાદી સબંધિત વિભાગને પહોંચાડવા જણાવ્યું હતુ.

તેમણે કોરોનાના કપરા કાળમાં માતા – પિતાને ગુમાવનાર બાળકોના આપણે સૌએ કસ્ટોડીયન તરિકેની જવાબદારી અદા કરવાની છે, તેમ જણાવી અનાથ બનેલા બાળકો જે છાત્રાલયમાં રહેતા હોય તેવા છાત્રાલયોની નિયમિત મુલાકાત લેવા પણ સબંધિત અધિકારીઓને જણાવ્યું હતુ.

આ બેઠકમાં ઉપસ્થિત મહિલા અને બાળ વિકાસ અધિકારી જનકસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ અંતર્ગત સબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતુ કે, અત્યાર સુધીમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને કોરોનાના સમયમાં માતા-પિતા બન્ને ગુમાવનાર ૦ થી ૫ વર્ષના અનાથ બાળકોની ૩ અરજી, ૬ થી ૧૦ વર્ષની વયના બાળકોની ૧૧ અરજી અને ૧૧ થી ૧૮ વર્ષની વયના બાળકોની ૩૩ અરજી મળી કુલ ૪૭ અરજી મળી છે. જ્યારે કોરોનાના સમય પહેલા એક વાલી (માતા કે પિતા) અવસાન પામ્યા હોય અને બીજા વાલી (માતા કે પિતા) નું કોરોનાના સમયમાં અવસાન થયું હોય તેવા ૦ થી ૫ વર્ષના ૨૭ બાળકો, ૬ થી ૧૦ વર્ષના ૫૮ બાળકો અને ૧૧ થી ૧૮ વર્ષની વયના ૧૦૮ બાળકો મળી કુલ ૧૯૩ બાળકોની અરજી પ્રાપ્ત થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જે કોઈ જાગૃત નાગરિક કે વાલી-વારસોને તેમની આસપાસ આ યોજના અન્વયે પાત્રતા ધરાવતાં બાળકો જોવા મળે તો તેવા લોકોને પાત્રતા ધરાવતાં આવા બાળકોની અરજી જિલ્લા બાળ સુરક્ષા એકમ, બહુમાળી ભવન, રાજકોટને કરી શકે છે.

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી પુજા બાવળા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્વામી, મદદનીશ શ્રમ આયુકત એ. કે. શિરોય, જિલ્લા બાળ સુરક્ષા એકમના ડી.સી.પી.ઓ મિત્સુ વ્યાસ સહિતના સબંધિત અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતા.

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોધિકાના ૫૫ ટકાથી વધુ નાગરિકોએ કોરોના વિરોધી રસી લીધી
Next Article વેક્સિન નહીં મળતાં સુરતનાં પુણા વિસ્તારમાં વિરોધ, સોસાયટીઓમાં કેમ્પ ની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 60 minutes ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?