By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    49 minutes ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    1 day ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    2 days ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
    57 seconds ago
    ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
    25 minutes ago
    હલકી ગુણવત્તાના એલ્યુમિનિયમ વાસણો પર રોક લગાવશે સરકાર
    47 minutes ago
    આમિરના ભાણેજ એકટર ઇમરાન ખાનને ભારત છોડવાનો આદેશ
    51 minutes ago
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    6 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini અને iPhone 13 Pro Max લોન્ચ, જાણો કિંમત..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini અને iPhone 13 Pro Max લોન્ચ, જાણો કિંમત..
SCIENCE-TECHNOLOGY

iPhone 13, iPhone 13 Pro, iPhone 13 Mini અને iPhone 13 Pro Max લોન્ચ, જાણો કિંમત..

Khaskhabar Editor
Last updated: 2021/09/15 at 3:09 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE
ગઇકાલે એપલનો ઈવેન્ટ હતો. આ ઈવેન્ટમાં નવા iPhone ઉપરાંત અન્ય બીજા પ્રોડક્ટ્સને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ઈવેન્ટમાં iPhone 13 અને iPhone 13 મિની લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનનને નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં iPhone 13 સીરિઝ લોન્ચ કરવામાં આવી છે.

શું છે iPhone 13 સીરિઝના ફીચર્સ અને સ્પેસિફિકેશન

iPhone 13ના આ ચારેય મોડલ એપ્પલના A15 બાયોનિક ચિપસેટમાં ઉપલબ્ધ છે. પાછલા આઈફોનની તુલનામાં આ 50 ટકા વધારે સારા પ્રદર્શન આપશે. iPhone 13 અને મિનીમાં 4 કોરવાળું સીપીયૂ છે અને iPhone 13 પ્રો અને પ્રો મેક્સમાં 6 કોરવાળું સીપીયૂ છે. આ કોઇપણ સ્માર્ટફોનમાં આપવામાં આવતું અત્યાર સુધીનું સૌથી ફાસ્ટ સીપીયૂ છે.

- Advertisement -

 

 

iPhone 13 મિની અને પ્રો મોડલની બેટરીની વાત કરીએ તો પાછલા મોડલની તુલનામાં 1.5 કલાકથી વધારે બેટરી બેકઅપ મળશે અને iPhone 13 અને પ્રો મેક્સમાં 2.5 કલાકથી વધારે બેકઅપ મળશે.

- Advertisement -

ચારેય મોડલની સ્ક્રીન સાઇઝ પાછલા મોડલ જેવી જ રહેશે અને નોચને આ વખતે 20 ટકા ઓછું કરી દેવામાં આવ્યું છે. iPhone13 માં ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જે 12 મેગાપિક્સલ વાઇડ અને 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ સેંસરની સાથે આવે છે. જેમાં એક નવું સિનેમેટિક મોડ પણ આપવામાં આવ્યું છે. આ વીડિયોગ્રાફી માટે બેસ્ટ ફીચર છે. સેલ્ફી અને વીડિયોકોલિંગ માટે પણ 12 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

 

તો વળી iPhone 13 પ્રો અને પ્રો મેક્સમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે પણ આમાં 12 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

 

 

કલરઃ

iPhone 13 પ્રો અને પ્રો મેક્સ આ બંને મોડલ ગ્રેફાઇટ, ગોલ્ડ, સિલ્વર અને સિએરા બ્લૂ કલર ઓપ્શનમાં મળશે. જ્યારે iPhone 13 અને iPhone 13 મિની આ બંને મોડલ પ્રોડક્ટ રેડ, સ્ટારલાઇટ, મિડનાઇટ, બ્લૂ અને પિંક કલર ઓપ્શનમાં મળશે.

 

 

કિંમતઃ

iPhone 13, iPhone 13 Mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max કુલ ચાર સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે.. iPhone 13 અને iPhone 13 Mini 3 સ્ટોરેજ વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જે 128GB, 256GB અને 512GB છે. આ 3 વેરિયન્ટ્સમાં iPhone 13 Mini ની કિંમત ભારતમાં ક્રમશઃ – 69,900, 79,900 અને 99,900 રૂપિયા રહેશે.

તો iPhone 13 Pro, iPhone 13 Pro Max 1TB સુધીની સ્ટોરેજ સાથે મળશે. 128GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,19,900 રૂપિયા, 256GB ની 1,29,900 અને 512GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,49,900 રૂપિયા રહેશે, 1TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,69,900 રૂપિયા છે.

iPhone 13 Pro Max ના દરેક મોડલ 1,29,900, 1,39,900, 1,59,900 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે અને 1TB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,79,900 રૂપિયા છે. આ સીરિઝ 5G આધારિત છે. ભારતમાં આ સ્માર્ટફોન્સનું વેચાણ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને રિટેલ સ્ટોર પર 24 સપ્ટેમ્બરથી મળશે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

You Might Also Like

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કસરત કરવાના ખરેખર ફાયદા શું છે ? Exercise સાથે સંકળાયેલી માન્યતા અને હકીકતો જાણો
Next Article ગુજરાતની મંત્રી પદની શપથવિધિ રદ કરાઈ, આવતીકાલે યોજાશે શપથવિધિ કાર્યક્રમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

Khaskhabar Editor Khaskhabar Editor 58 seconds ago
આજી જીઆઇડીસીમાં મેનેજરને ગોળી ધરબી 1.53 કરોડની લૂંટ : રાજસ્થાનથી 4 આરોપીની ધરપકડ
ધર્માંતરણ પછી અનામતનો લાભમળી શકે નહીં: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
રાજકોટમાં બે વર્ષની બાળકીને માતાએ જ પાંચમા માળેથી ફેંકી દઈ મોતને ઘાટ ઉતારી હતી
સરગમ ગોપી રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા અને સિંગરોની ધમાકેદાર રમઝટ
ક્લબ યુવીમાં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યાઃ મૌલેશભાઈ ઉકાણીનો જન્મદિવસ ઉજવાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

ટેલિકોમ ક્ષેત્રે ભારતની હરણફાળઃ જિયો 2030 સુધીમાં 6G ટેકનોલોજી લોન્ચ કરવા સજજ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?