રૂપાણી સરકાર દરમિયાન આવેલો લેન્ડ ગ્રેબિંગ એક્ટ, તમારા પરિવારોના મકાનો, દુકાનો, પ્લોટો, ઝૂંપડાઓ પડાવી લેનાર કાયદો છે. અસંગઠતિ થયા, નાના-નાના સંગઠનોમાં વહેંચાય ગયા એટલે જગ્યા-જગ્યાએથી સરકાર દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓ ઉખાડી ફેંકવામાં આવી છે. તમને સાંથણીમાં, ખેત મંડળીમાં મળેલી જમીનો એસ.ઇ.ડબ્લ્યુ.એસ.ના તમારા આવાસના પ્લોટો ષડયંત્ર દ્વારા તમારી પાસેથી છીનવાઇ રહ્યા છે. વર્ગ-3 અને વર્ગ-4માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આર્થિક પાઇમાલ કરવાનું ષડયંત્ર છે, તેવું અનુસૂચિત જાતિ અધિકાર આંદોલન રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
લેન્ડ ગ્રેબિંગ એક્ટ અનુસૂચિત જાતિના મકાનો, દુકાનો,પ્લોટો અને ઝૂંપડાઓ પડાવી લેવાનો કાયદો : ક્લેક્ટરને રજૂઆત
Follow US
Find US on Social Medias