વોર્ડ નં.૧૮માં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં અંદાજે રૂ.૧,૩૫,૭૫,૦૦૦/-ના ખર્ચે મેટલીંગ કામનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા તથા મેયર ડૉ.પ્રદિપ ડવ
વોર્ડ નં.૧૮માં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં અંદાજે રૂ.૧,૩૫,૭૫,૦૦૦/-ના મેટલીંગ કામનું ખાતમુહુર્ત ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા તથા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ.પ્રદિપ ડવના વરદહસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા તેમજ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા તથા દક્ષાબેન વાઘેલા તેમજ વોર્ડના આગેવાનો દિનેશભાઈ લીંબાસીયા, શૈલેષ બુસા, હિતેશ ઢોલરીયા, શૈલેષભાઈ પરસાણા, દેવાયતભાઈ ડાંગર, નીલેશભાઈ મુંગરા, મનસુખભાઈ ઠુંમર, સંદીપભાઈ ભૂત, અનિલ દોંગા, મિતેશ બોરીચા, સંદીપ સંખાવરા, પ્રવિણ છાપરા, રાજુભાઈ ડાંગર, શિવગીરી બાપુ, દિનેશભાઈ બોરીચા, યુવરાજસિંહ જાડેજા તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.
- Advertisement -



