બહુજન ક્રાંતિ મોરચા ના મંત્રી શ્રી મેઘજીભાઈ મહેશ્વરી અને સહ મંત્રી શ્રી દેવજીભાઈ આયડી, મુન્દ્રા મહેશ્વરી સમાજ ના પ્રમુખ શ્રી મગનભાઇ ધુવા, પૂર્વમંત્રી શ્રી નારણભાઇ સોધમ, મુન્દ્રા તાલુકા મહેશ્વરી યુવા પરિવાર ના પ્રમુખશ્રી ભરતભાઈ સોંધરા, સામાજિક કાર્યકર હરેશભાઇ મોથારીયા, એડવોકેટ શ્રી શ્યામભાઈ સોધમ, મંગરા ગ્રામપંચાયત ના ન્યાયસમિતિ ના ચેરમેન શ્રી ભરતભાઈ ધેડા, ગુંદાલા ના સામાજિક કાર્યકર મગનભાઈ મહેશ્વરી, રતાડીયા ના સામાજિક કાર્યકર રમેશભાઈ પાયન, ભુજપુર ના સામાજિક કાર્યકર ધીરજભાઈ મહેશ્વરી અને અન્ય સામાજિક લોકો આ પ્રોગ્રામ હાજર રહ્યા હતા
- રીપોર્ટર : સૈયદ રજાકશાહ સાથે સિકંદર ઉનડ કચ્છ