By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
    14 minutes ago
    દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસઃ 696 ડબ્બા અને 7.6 કિમી લાંબી ટ્રેન દોડાવી તોડયો વર્લ્ડ રેકોર્ડ
    2 hours ago
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    4 days ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    4 days ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
    11 minutes ago
    અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ સાથે અથડાયું, સ્કૂલ-કોલેજ-વીજળી બંધ
    20 minutes ago
    Jio દિલ સે! : Jio Platformsનું 1358ના ભાવે લિસ્ટિંગ થયું
    25 minutes ago
    ધનતેરસ અને દિવાળી પર સોના-ચાંદી બજારમાં ખરીદીનો ભારે ઉત્સાહ : 795 હજાર કરોડનો વેપાર
    2 hours ago
    મુંબઈ લોકલ ટ્રેન 10 કલાક ઠપ, ટ્રેક પર 3 મૃતદેહ મળ્યા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    9 minutes ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    2 hours ago
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    4 days ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શનિની રાશિમાં પંચગ્રહી યોગ થતા 3 દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > શનિની રાશિમાં પંચગ્રહી યોગ થતા 3 દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ
ASTROLOGER

શનિની રાશિમાં પંચગ્રહી યોગ થતા 3 દિવસ બાદ જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor
Last updated: 2026/01/16 at 1:36 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ 19 જાન્યુઆરીની તારીખ અત્યંત મહત્ત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે મકર રાશિમાં વર્ષનો પ્રથમ ‘પંચગ્રહી યોગ’ રચાવા જઈ રહ્યો છે.

મકર રાશિમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર એમ પાંચ ગ્રહોની યુતિ થવાથી આ દુર્લભ સંયોગ સર્જાશે. હાલમાં સૂર્ય અને શુક્ર શનિની માલિકીની મકર રાશિમાં બિરાજમાન છે, ત્યારબાદ 16, 17 અને 19 જાન્યુઆરીએ અનુક્રમે મંગળ, બુધ અને ચંદ્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓના મતે આ ગ્રહ ગોચર 4 રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે.

- Advertisement -

વૃષભ રાશિ

વર્ષનો આ પહેલો પંચગ્રહી યોગ વૃષભ રાશિના જાતકો માટે કિસ્મતના દ્વાર ખોલનારો સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી સારું વળતર મળવાની પૂરી શક્યતા છે. તમે લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા હતા, તેનું ફળ હવે મળતું જણાશે. જે ખુશીઓ તમને 2025માં નહોતી મળી શકી, તે હવે મળી શકે છે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને ભવિષ્ય પ્રત્યે તમારો આત્મવિશ્વાસ વધશે.

કર્ક રાશિ

- Advertisement -

કર્ક રાશિના જાતકો માટે પણ ગ્રહોનો આ દુર્લભ સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે. ક્યાંક અટકેલા નાણાં પરત મળી શકે છે અથવા કોઈ મોટા દેવામાંથી મુક્તિ મળી શકે તેવા સંકેત છે. જે લોકો ક્રિએટિવ ફિલ્ડ કે કોમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલા છે, તેમને પ્રગતિની સારી તક મળશે. ઘરમાં નવી ખુશીઓનું આગમન થશે અને સંતાન સુખ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે.

તુલા રાશિ

પંચગ્રહી યોગ તુલા રાશિના જાતકો માટે નવી નોકરી અને વેપારમાં ફાયદાના સંકેત આપી રહ્યો છે. તમારી કારકિર્દી, સંપત્તિ અને સામાજિક પ્રતિષ્ઠામાં સકારાત્મક ફેરફારો જોવા મળશે. ભાગીદારીમાં બિઝનેસ કરનારાઓને સારો નફો થશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થવાથી મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ વધશે, નિર્ણય લેવાની શક્તિ મજબૂત થશે અને જીવનનો માર્ગ વધુ સ્પષ્ટ બનશે. વિદ્યાર્થીઓ માટે આ સમય એકાગ્રતા વધારનારો સાબિત થશે.

મકર રાશિ

આ પંચગ્રહી યોગ મકર રાશિના જાતકોની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નાણાકીય બાબતોમાં નસીબ તમારો સાથ આપશે. પૈસાને લગતો કોઈ જૂનો વિવાદ હવે ઉકેલાઈ શકે છે અને કોર્ટ-કચેરીના મામલાઓમાં મોટી રાહત મળશે. આ સમય દરમિયાન તમે ઘરેણાં કે મિલકતમાં રોકાણ કરી શકો છો. ભવિષ્યની યોજનાઓ વ્યવસ્થિત પાર પડશે. સમાજમાં માન-સન્માન વધશે અને પ્રભાવશાળી લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં ફાયદાકારક રહેશે.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિસાવદરમાં ગમખ્વાર અકસ્માત: કાર ચબૂતરા સાથે અથડાતા યુવકનું મોત, 5ની હાલત ગંભીર
Next Article ‘હવે મતદાન સમયે માર્કરનો ઉપયોગ નાઈ થાય’: શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર ભાજપના જૂના જોગી ભરત બોઘરા, નીતિન ભારદ્વાજ, મુકેશ દોશી અને જયમીન ઠાકરની C R પાટીલ સાથે મુલાકાત

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
જિયો પ્લેટફોર્મ્સની આઈપીઓ લિસ્ટિંગ સેરેમની યોજાઈઃ અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ અંબાણી રડી પડ્યા
કેપ્ટન સ્મિત મચ્છરને UAEનું સન્માન, રાષ્ટ્રપતિ ભેટી પડયાં
અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશ સાથે અથડાયું, સ્કૂલ-કોલેજ-વીજળી બંધ
Jio દિલ સે! : Jio Platformsનું 1358ના ભાવે લિસ્ટિંગ થયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?