By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    23 minutes ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    23 hours ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    1 day ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    2 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    9 minutes ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    12 minutes ago
    ‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
    35 minutes ago
    ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI
    22 hours ago
    જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    20 minutes ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    1 day ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 days ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રિકેટ વર્લ્ડકપ પર ‘ખાલિસ્તાની’ ખતરો! પન્નુની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ક્રિકેટ વર્લ્ડકપ પર ‘ખાલિસ્તાની’ ખતરો! પન્નુની ધમકી
રાષ્ટ્રીય

ક્રિકેટ વર્લ્ડકપ પર ‘ખાલિસ્તાની’ ખતરો! પન્નુની ધમકી

Khaskhabar Editor
Last updated: 2023/09/28 at 4:22 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

દિલ્હીના માર્ગો પર ખાલિસ્તાની સુત્રો બાદ હવે સંસદ ભવનને પણ નિશાન બનાવવાનો સંકેત: નિજજરની હત્યા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી: ટ્રુડોનું પણ અપમાન કર્યુ છે: ઓટ્ટાવા ખાતેની દૂતાવાસ બંધ કરી દેવા ચેતવણી આપી

ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને કેનેડા વચ્ચે ખાલીસ્તાની આતંકીઓ મુદે સતત વધી રહેલા રાજદ્વારી તનાવમાં હવે ખાલીસ્તાની ત્રાસવાદી આગામી માસથી ભારતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપને નિશાન બનાવે તેવી શકયતા છે. કેનેડા સ્થિત ખાલીસ્તાની આતંકી ગુરૂપતવંતસિંહ પન્નુ એ એવી ધમકી આપી હોવાનું માનવામાં આવે છે કે ક્રિકેટ વર્લ્ડકપ ટેરર વર્લ્ડકપ બની જશે.
હાલમાં જ દિલ્હીમાં કેટલાક સબ-વે તથા અન્ડરબ્રીજમાં ખાલીસ્તાની તરફી સુત્રો લખાયા હોવાની પણ માહિતી હતી અને શિખ ફોર જસ્ટીસ સંસ્થા તથા કેનેડા સ્થિત તેના અગ્રણી પન્નુએ કેટલાક આતંકીઓને દિલ્હી મોકલ્યા હોવાનું તથા નવા સંસદ ભવનને નિશાન બનાવવા પ્રયાસ થશે તેવી પણ આશંકા ગુપ્તચર વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે તે સમયે તા.5 ઓકટોના અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં વર્લ્ડકપનો જે ઓપનીંગ મેચ છે તે રમી શકાશે નહી
તેવી ધમકી પન્નુએ આપી હોવાનું માનવામાં અનેક લોકોને બ્રિટનથી નંબર +44 7418 343648 પરથી ફોન મળ્યા હતા જેમાં એક ત્રાસવાદી સંદેશ પણ અપાયો હતો જેમાં પન્નુ એવુ કહેતો હોવાનું જણાવ્યું છે કે શહીદ નિજજરની હત્યા બાદ અમો તમારી બુલેટ સામે બેલેટ (મતપત્ર)નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ અને અમો તમારી હિંસા સામે મતનો ઉપયોગ કરશું. ભારતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ ‘વલ્ર્ડ ટેરર કપ’ હશે. પન્નુએ ઓટ્ટાવામાં ભારતીય મિશન બંધ કરી દેવા ઉપરાંત જણાવ્યું હતું કે ભારત અને મોદીએ વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોનું અપમાન કર્યું છે. તેની સલાહ છે કે તેમાં દૂતાવાસ બંધ કરી દો. આ સલાહ કેનેડીયન અને શિખ ફોર જસ્ટીસ ગુરુપતવંતસિંહની સાલાહ છે. આ ધમકી પત્રકાર આદીત્ય રાજ કૌલ નામના પત્રકારને આપી હતી. જો કે તેણે એકસ પર પોષ્ટ કરીને તે આ કોલ રેકોર્ડ કરી શકયા નહી હોવાનું જણાતા ઉમેર્યુ કે ભારતીય એજન્સીઓ તેની તપાસ કરશે. તેણે આ પોષ્ટ એનઆઈએ- ઉતરપ્રદેશ પોલીસ, દિલ્હી પોલીસ અમીત શાહ તથા એસ.જયશંકરને પણ ટેગ કરી હતી.

- Advertisement -

You Might Also Like

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો આવશે? મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI

જૂન-જુલાઈમાં હીટવેવ રહેશે

TAGGED: CricketWorldCup, Khalistani, Pannu, threat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article છેલ્લા 2 વર્ષમાં 20 લાખની ચોરી કરનાર કુખ્યાતને સુરતથી ઝડપી પાડતી રાજકોટ LCB ઝોન-2ની ટીમ
Next Article મોરબીના વિવિધ ગામડાંઓમાં શેગ્રીગેશન શેડ અને કંપોસ્ટપીટનું નિર્માણ કરી લોકાર્પણ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
હવામાન વિભાગની આગાહી વચ્ચે અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક
‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

‘એક ઘર, એક કનેક્શન…’ 1 જૂનથી LPG અંગે બદલાશે નિયમ, આવી ભૂલ ભારે પડી જશે!

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?