કેશોદ ના માજી સૈનિકશ્રી મહેદ્રભાઈ દયાતર જેવો આર્મીમાંથી નિવૃત થતા તેમણે યુવાનો ને સાથે રાખી નાગલધામ ખાતે આર્મી ,પોલિસ તેમજ ફોરેસ્ટ ને લગતી ફીજીકલ તાલિમ ગ્રાઉન્ડ પાસ,લેખિત પરીક્ષા તેમજ સપોર્ટ ને લગતી તાલીમ મેળવવા માગતા ઉમેદવારો ને વિના મૂલ્યે વહેલી સવાર થી લઇ રોજ તાલીમ આપે છે તેમજ દર વહેલી સવારે બોડી ફિટનેસ સારૂ રીકવરી વ્યાયામ ની તાલીમ નાગલઘામ અજાબ ખાતે આપવામા આવે છે આ ઉમદા કામગીરી થઈ પ્રેરાય ને હાલ 60 જેટલા યુવાનોઆ તાલિમ નો લાભ લઈ રહ્યા છે લોકો દ્વારા મહેદ્રભાઈ દયાતર ની આ અમુલ્ય સેવા ની સરાહના થય રહી છે ઘર આંગણે મફત તાલીમ મળતા યુવાનોમા આનંદ સાથે ઉમંગ અને આર્મી મા ભરતી થય દેશ સેવા માટે ની તૈયારીઓ કરવામા આવી રહી છે

 

 અનિરૂદ્ધસિંહ બાબરીયા – કેશોદ