By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 hour ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    1 hour ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    1 hour ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    1 hour ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 hour ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 hour ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    2 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    2 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાર્તિક સ્વામી એટલે વિજ્ઞાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કાર્તિક સ્વામી એટલે વિજ્ઞાન
Authorધર્મ

કાર્તિક સ્વામી એટલે વિજ્ઞાન

Khaskhabar Editor
Last updated: 2024/06/15 at 4:09 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

કાર્તિકનો કેકારવ: કાર્તિક મહેતા

શુભદાયક, લાભદાયક કાર્યના આરંભે ગણેશસ્તુતિ કરવાની પરંપરા છે, ગણેશની સ્તુતિ થાય છે. કાર્તિક એમના મોટાભાઈ છે પણ એમની સ્તુતિ નથી થતી. પ્રચલિત વાર્તામાં જ્યારે શિવ-પાર્વતી પોતાના બે પુત્રોને પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરવાનું કહે છે ત્યારે કાર્તિક પોતાનું વાહન લઈને નીકળી પડે છે, પરંતુ ગણપતિ પોતાના માતા-પિતા એટલે કે શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરે છે. શું કાર્તિકની કંઈ ભૂલ થઈ ગઈ? શું કાર્તિક પોતાના માતા-પિતાની યિતાયભિં કરતા નહોતા? નહીં, કાર્તિકની કશી ભૂલ થઈ નથી, કાર્તિક વધુ બળવાન છે. કાર્તિક શિવ અને પાર્વતી શક્તિના સાચા પુત્ર છે, કેમ કે તે શિવ અને શક્તિના સાયુજ્યથી ઉત્પન્ન થયેલ છે. જ્યારે ગણેશ ઉત્પન્ન થયા નથી, તે પ્રગટ થયા છે. તે જેમ જ્ઞાન સ્ફુરે તેમ સ્ફૂર્યા છે. કાર્તિકને જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહેવામાં આવે છે ત્યારે તે પોતાનું વાહન લઈને નીકળી પડે છે. બહુ નોંધવા જેવું છે કે તેમનું શક્તિશાળી વાહન છે. કાર્તિક પાસે વિજ્ઞાનની શક્તિ છે. ગણેશ પાસે જ્ઞાનની શક્તિ છે. કાર્તિક દેવોના સેનાપતિ છે, ગણનાયક છે. જ્યારે ગણેશ ગણોના અધિપતિ છે, પણ નાયક નથી વિનાયક છે. સંસ્કૃતમાં વિ પૂર્વગ એટલે કે ાયિરશડ્ઢ નો ઉપયોગ સમજવા જેવો છે. જ્યાં જ્યાં આગળ ‘વિ’ લાગતો હોય ત્યાં હંમેશા કશુંક વિશિષ્ટ હોય છે. જ્ઞાન અને વિજ્ઞાનમાં પણ આ જ વાત છે. જેમ ગણપતિ પ્રગટે છે એમ જ્ઞાન પણ પ્રગટે છે. જ્ઞાનને પામવા માટે લેબોરેટરીની જરૂર નથી. વેદોના રચયિતા દ્રષ્ટાઓ, આઇન્સ્ટાઇન કે સ્ટીવન હોકિંગ આ બધા જ્ઞાની છે, વિજ્ઞાની નથી.

- Advertisement -

કોઈ પ્રયોગશાળા વિના એક જગ્યાએ બેઠા-બેઠા તે બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવે છે. તેમને લેબોરેટરીની જરૂર નથી, કોઈ યંત્રની જરૂર નથી. તેમને મગજમાં જ્ઞાનની સ્ફૂરણા થાય છે. જ્ઞાન હંમેશાં ગણપતિની જેમ સ્ફુરતું હોય છે, કાર્તિકની જેમ પ્રયાસો બાદ જન્મ લેતું નથી. આઈન્સ્ટાઈનને સાપેક્ષવાદ સ્ફૂર્યો છે, ઓગસ્ટસ બેન્ઝીનને બેનઝીનનું અણીમાળખું સ્ફુરેલું છે. હોકિંગને સમય અને બ્રહ્માંડ અંગેની વિભાવનાઓ અંદરથી ઉપજેલી છે. આ બધાને લેબોરેટરીમાં જઈને પ્રયોગ કરવાની આવશ્યકતા પડી નથી. વેદના રચયિતા ઋષિ અને ગણિતશાસ્ત્રીઓ જેવા કે આર્ય ભટ્ટ, ભાસ્કરાચાર્ય કે સી. વી. રામનને જે બધું પ્રાપ્ત થયું એ જ્ઞાન હતું, વિજ્ઞાન નહીં. પણ વિજ્ઞાનની વાત અલગ છે. વિજ્ઞાન એટલે શિવ (ભૌતિક પદાર્થ) અને શક્તિ (આધિભૌતિક અદ્રશ્ય ઉર્જા)નો સમન્વય. કાર્તિક શિવ અને શક્તિનો સમન્વય છે. વિજ્ઞાન પણ શિવ અને શક્તિનો સમન્વય છે. કાર્તિક યુદ્ધખોર છે, વિજ્ઞાન પણ યુદ્ધખોર છે. કાર્તિક પાસે સંસાધન છે, વિજ્ઞાન પાસે પણ સંસાધન છે. કાર્તિકનું નામ પડ્યું છે કૃતિકા નક્ષત્ર ઉપરથી. કૃતિકા નક્ષત્રના સાત પૈકીના છ તારાઓએ કાર્તિકની દેખભાળ કરી હતી, એમનો ઉછેર કર્યો હતો એટલે કૃતિકા નામની પાલક માતાઓનો પુત્ર કાર્તિક કહેવાય. કૃતિકાઓ કુલ છ છે અને કાર્તિકના મુખ પણ છ છે એટલે કાર્તિકને ષડમુખ કહેવાય છે. ષડમુખ એટલે છ મુખવાળા દેવ. આ છ મુખ પાછળની વાત પણ બહુ સમજવા જેવી છે. જ્યારે એક સીધો ત્રિકોણ અને એક ઊંધો ત્રિકોણ એકબીજા સાથે મળે ત્યારે એક તારક (સ્ટાર) રચાય છે. આ સ્ટારને છ ખૂણા હોય છે. તંત્રશાસ્ત્રમાં આ સ્ટાર એ કાર્તિકનું પ્રતીક છે. સીધો ત્રિકોણ એટલે કે ઉર્ધ્વમુખી ત્રિકોણ શિવનું પ્રતિક છે.

ઊંધો ત્રિકોણ એટલે કે અધોમુખી ત્રિકોણ શક્તિનું પ્રતિક છે. આ બેનો સમન્વય થાય એટલે જે સ્ટાર બને તે કાર્તિકનું પ્રતિક છે. આમ શિવ અને શક્તિ ભેગા થઈ કાર્તિકને જન્મ આપે. શિવ એટલે ભૌતિક પદાર્થ, શક્તિ એટલે અદ્રશ્ય એવી ઉર્જા જ્યારે સમન્વય પામે ત્યારે વિજ્ઞાન રચાય છે. આમ કાર્તિક અને વિજ્ઞાન બે એક જ છે. આ ઉંધા અને ચત્તા ત્રિકોણના પ્રતિકનું રહસ્ય પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. પણ તેની વાત ફરી ક્યારેક કરીશું. આ સ્ટાર યહૂદીઓમાં પણ પૂજ્ય છે. યહૂદીઓએ વિજ્ઞાન એટલે કે ટેક્નોલોજી એન્જિનિયરિંગમાં ધરખમ પ્રદાન કરેલું છે. છ ખૂણાવાળો સ્ટાર યહૂદીનું પ્રતીક ગણાય છે. તેને સ્ટાર ઓફ ડેવિડ કહે છે. અમેરિકા ગયેલા યહૂદીઓએ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન કરીને અમેરિકાને જગતની ઉપર પરોક્ષ રીતે રાજ કરતી સત્તા બનાવ્યું છે. હવે સમજાયું હશે કે કેમ કાર્તિકેય સ્વામી પૃથ્વીના ચક્કર મારવા જાય છે અને ગણેશ પૃથ્વીને ચક્કર મારવાને બદલે પોતાના માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે. નાયક અને વિનાયક એટલે કે કાર્તિક અને ગણેશ જેમ ભાઈઓ છે એમ જ્ઞાન અને વિજ્ઞાન બે એક સિક્કાની બે બાજુઓ છે. જ્ઞાનની જેમ ગણપતિ પણ શુદ્ધ અને પવિત્ર છે, એમની પાસે રિદ્ધિ અને સિદ્ધિ છે. કાર્તિક યુદ્ધખોર સેનાપતિ છે, રાજસી શક્તિવાળા છે, તેમની પાસે વિજ્ઞાન છે. તેમની પત્નીઓના નામ દેવસેના અને વલ્લી છે. કાર્તિક પાસે દેવની સેના (રીસોર્સિસ) અને વલ્લી (વળાંકવાળી સુંદર સ્ત્રી) છે. કાર્તિક પાસે રિદ્ધિ અને સિદ્ધિ નથી. ભારત જ્ઞાન ઉપાસક છે પણ વિજ્ઞાનની પરંપરાને વિસરી ગયું છે. જ્યારે બીજા દેશો વિજ્ઞાન ઉપાસક છે અને તેઓ જ્ઞાન જાણતા નથી એટલે જ્ઞાનની શોધમાં ગંગાકિનારે, ઈસ્કોન મંદિરોમાં કે કુંભના મેળામાં ભટકતા હોય છે. પહેલાં જ્ઞાનની એટલે કે ગણેશજીની ઉપાસના કરવી જોઈએ, પણ કાર્તિક સ્વામી એટલે કે વિજ્ઞાનની ઉપાસના કરવાનું ભૂલાય નહીં.
જય શ્રીગણેશ
જય કાર્તિક સ્વામી.

You Might Also Like

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

ધુરંધર અને પ્રોપેગંડા

Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન

TAGGED: Kartik Swami, SCIENCE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન: અજાણી છતાં અત્યંત રસપ્રદ અને ગૌરવપ્રદ વાતો
Next Article રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનાં પક્ષીઓ મળવાનું આભ લઈ આવતાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNધર્મરાજકોટ

બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?