By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    24 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    23 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    23 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    24 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    24 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 hour ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૉલીવુડની અનેક ફિલ્મોને પાછળ છોડી કન્નડ ફિલ્મ ‘કાંતારા’ એ બનાવ્યો નવો રેકોર્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > બૉલીવુડની અનેક ફિલ્મોને પાછળ છોડી કન્નડ ફિલ્મ ‘કાંતારા’ એ બનાવ્યો નવો રેકોર્ડ
બોલીવુડમનોરંજન

બૉલીવુડની અનેક ફિલ્મોને પાછળ છોડી કન્નડ ફિલ્મ ‘કાંતારા’ એ બનાવ્યો નવો રેકોર્ડ

Khaskhabar Editor
Last updated: 2022/10/15 at 12:30 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

ફિલ્મ ‘કંતારા’ 30 સપ્ટેમ્બરે કન્નડમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 2 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી હતી પણ હાલ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

ફિલ્મ ‘કાંતારા’ કર્ણાટકમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી અને હવે હિંદી બોક્સ ઓફિસ પર પણ જોરદાર એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે આ એક્શન-થ્રિલર ફિલ્મનું નિર્માણ KGFના નિર્માતા હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે. સાથે જ તેઓ આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર પણ છે. ફિલ્મ ‘કંતારા’ 30 સપ્ટેમ્બરે કન્નડમાં રિલીઝ થઈ હતી અને પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 2 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી હતી પણ ધીરે ધીરે બે દિવસની અંદર ફિલ્મની કમાણી બમણી થઈ ગઈ હતી.

- Advertisement -

#OneWordReview…#Kantara *HINDI*: BRILLIANT.
Rating: ⭐⭐⭐⭐#KGF2 makers deliver yet another stunner: #Kantara… Mesmerizes you with strong storytelling, superb visuals and fantabulous finale… #RishabShetty’s retelling of folklore leaves you awestruck… DON’T MISS IT. pic.twitter.com/WCno2tGM0m

— taran adarsh (@taran_adarsh) October 13, 2022

- Advertisement -

શુક્રવાર સુધીની કમાણી 100 કરોડ
જણાવી દઈએ કે શુક્રવાર સુધી ફિલ્મ ‘કાંતારા’એ વર્લ્ડ બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓ પર આધારિત આ ફિલ્મની વાર્તા લોકોને ફિલ્મ જોવા માટે આકર્ષી રહી છે. જો કે હાલ થિયેટરોમાં ભીડ જોવા મળી રહી છે અને મર્યાદિત રિલીઝ છતાં પણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન સતત વધી રહ્યું છે. શુક્રવારે ‘કંતારા’ હિન્દીમાં રિલીઝ થઈ છે અને ફિલ્મે હિન્દીમાં પણ જોરદાર ડેબ્યૂ કર્યું છે. અંદાજ મુજબ ‘કંતારા’ હિન્દીનું ઓપનિંગ બોક્સ ઓફિસ કલેક્શન 1.5 કરોડ રૂપિયા જેટલું છે પણ ફિલ્મ માટે સારા સમાચાર એ છે કે ‘કંતારા’ હિન્દી માટે શનિવારનું એડવાન્સ બુકિંગ થયું છે.

Divine Blockbuster #Kantara Bms Stats In Other States @shetty_rishab 🙌🔥#KantaraTelugu
Hyderabad Bookings
Telugu : 67 shows FF
Kannada : 4 Shows FF#KantaraTamil
Chennai Bookings
Tamil :
14 Shows FF
Kannada :
10 Shows FF#KantaraHindi
Mumbai Bookings
Kannada :
66 Shows FF pic.twitter.com/E1Q0MCvGm8

— 𝑲𝑩𝑶 | 𝑲𝒂𝒓𝒏𝒂𝒕𝒂𝒌𝒂 𝑩𝒐𝒙 𝑶𝒇𝒇𝒊𝒄𝒆 (@Karnatakaa_BO) October 15, 2022

IMDb પર બની નંબર-1 ફિલ્મ
ફિલ્મ ‘કાંતારા’ કર્ણાટકમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તમને જણાવી દઈએ કે આ એક્શન-થ્રિલર ફિલ્મનું નિર્માણ KGFના નિર્માતા હોમ્બલે ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં ઋષભ શેટ્ટી લીડ રોલમાં છે. સાથે જ તેઓ આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર પણ છે. કંતારાને IMDb પર 9.6 રેટિંગ મળ્યું છે અને અત્યાર સુધીનો કન્નડ ફિલ્મ માટે આ એક રેકોર્ડ છે. જો કે આ પહેલા કન્નડ ફિલ્મ KGF-2 એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી અને IMDb પર તેને 8.4 રેટિંગ મળ્યું હતું. એ જ સમયે રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને 8.0 રેટિંગ મળ્યું છે.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

TAGGED: boxoffice, COLLECTION, kantara, movie
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફોર્બ્સ 2022ના ભારતના ટોપ-100 ધનવાનોની લીસ્ટ જાહેર: 800 અબજ ડોલર સાથે અદાણી મોખરે
Next Article જમીનમાંથી મળી આવ્યું વિશ્વનું સૌથી જૂનું અને મોંઘું જીન્સ પેન્ટ, એક યુવકે 63 લાખ રૂપિયા ચૂકવીને ખરીદયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?