By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    14 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    13 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    14 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    14 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    14 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ જિલ્લામાં મગફળી કૌભાંડની આશંકાનું ભૂત ધુણ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ જિલ્લામાં મગફળી કૌભાંડની આશંકાનું ભૂત ધુણ્યું
જુનાગઢ

જૂનાગઢ જિલ્લામાં મગફળી કૌભાંડની આશંકાનું ભૂત ધુણ્યું

Khaskhabar Editor
Last updated: 2024/12/20 at 4:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખેડૂતોના નામે યુ.પી.ની મગફળી ટેકાના ભાવે ધાબડી કોરોડોના કૌભાંડની આશંકા
જૂનાગઢ જિલ્લામાં અગાઉ મગફળીના મસ મોટા કૌભાંડ બહાર આવ્યા છે
કથિત કૌભાંડમાં ભાજપના નેતાઓની અંદરખાને ભાગીદારી હોવાની ચર્ચા

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
સરકાર દ્વારા ટેકાના ભાગે મગફળી સહિતની જણસો ખરીદવામાં આવે છે. જૂનાગઢ જિલ્લામાં ટેતકાના ભાવે જે મગફળી ખરીદવામાં આવે છે તે મોટા ભાગે ભાજપના હોદેદારો સંચાલિત મંડળી દ્વારા ખરીદ કરવામાં આવે છે. મગફળી ખરીદીમાં દર વખતે નાના/મોટા કૌભાંડો થાય છે તેવી રીતે આ વખતે પણ ભાજપના અમુક કૌભાંડીઓ દ્વારા સ્થિાનિક ખેડૂતોને બદલે ખેડૂતના નામે યુપીથી મગફળી લાવી ધાબડી દેવાનું કારસ્તાન શરૂ થયુ હોવાનો ગણવણાટ શરૂ થયો છે. સમગ્ર દેશમાં હાલમાં સૌથી સસ્તી મગફળી યુપીમાં મળે છે. જેમાં કિલોએ રપ થી 27 રૂપિયાનો ભાવ ફેર છે. આ વખતે મગફળીના બજાર ભાવ ઓછા હોવાથી અનેક ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેંચી રહ્યા છે. હાલમાં જૂનાગઢ તથા આસપાસના બજારમાં મગફળીના એક કિલો ભાવ પપ આસપાસ છે. જયારે ઉત્તરપ્રદેશમાં એક કિલો મગફળીના ભાવ 36થી 40 છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી મગફળીમાં એક કિલોના 67.50 રૂપિયા ખેડૂતને ચૂકવવામાં આવે છે. યુપીથી મગફળી લાવવામાં આવે તો કિલોએ પાંચ રૂપિયા ભાડુ તથા 6 રૂપિયા મજુરી ખર્ચ ચડાવવામાં આવે તો પણ ટેકાન ભાવ કરતા એક કિલોએ રૂા.17 જેવો ભાવ ફેર રહે છે. આ વાતની કૌભાંડીઓને સારી એવી જાણ થઇ જતા આ વખતે ટેકાના ભાવની ખરીદીમાં ભાજપના અમુક કૌભાંડીઓએ યુપીથી મગફળી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે ધાબડી દેવાનું શરૂ કરી દીધુ હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

અગાઉ જૂનાગઢ જિલ્લામાં મગફળીમાં અનેકવાર ટેકાના ભાવની ખરીદીમાં કૌંભાડ થયા હતા. જેના લીધે ટેકાના ભાવની રીદીમાં જૂનાગઢ જિલ્લાની છબી ખરડાયેલી છે. આ વખતે પણ આ ટોળકી દ્વારા કૌભાંડની શરૂઆત ઘણા મસયથી કરી દેવામાં આવી હોવાનું ખુદ ભાજપના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે. નાના કૌભાંડીઓ જે વિસ્તારમાંથી સસ્તી મગફળી મળે ત્યાંથી લાવી ખેડૂતોના નામે ટેકાના ભાવે નાી રહ્યા છે પરંતુ મોટા કૌભાંડીઓએ મોટા જથ્થો યુપીથી લાવી કરોડોની કાળી કમાણી કરવાનું શરૂ કરી દીધુ છે. અગાઉ જયારે મગફળીનું કૌભાંડ થયુ હતુ ત્યારે ભાજપના જ નેતાઓના નામ ખુલ્યા હતા. જેમાં રાજસ્થાનની મગફળી ખેડૂતોના નામે ટેકાના ભાવમાં ઘુસાડી દીધી હતી. મગફળીનો શંકાસ્પદ જથ્થો સળગાવી દીધો હતો આવાઅનેક કૌભાંડો ભાજપના આગેવાનોએ કર્યા હતા. આ વખતે પણ અગાઉ કૌભાંડમાં સંડોવાયેલા અને પડદા પાછળ રહેલા આગેવાનો દ્વારા મગફળીની ટેકાના ભાવે અમુક મંડળી મારફત ખરીદીઓનું સંચાલન કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ જિલ્લામાં 32 જેટલી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. જે તમામ મંડળીઓ ભાજપના આગેવાનો સંચાલિત મંડળીઓ છે. જૂનાગઢ જિલ્લામાં તા.17 સુધી 13860 ખેડૂતોની 4. લાખ કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. આ મગફળીની 307 કરોડ રૂપિયા જેવી કિંમત થાય છે.

ઉત્તરપ્રદેશની મગફળીના ઉતારામાં મોટો ફેર
જૂનાગઢ સહિત ગુજરાતની મગફળીમાં ઉતારો કાઢવામાં આવે તો ર00 ગ્રામ મગફળીમાંથી 150 ગ્રામ જેટલા દાણા નિકળે છે. જયારે યુપીની ર00 ગ્રામ મગફળીમાંથી 13 થી 136 જેટલા દાણા નિકળે છે. જેના લીધે યુપીની મગફળીનો ભાવ ઓછો રહે છે.અગાઉ રાજસ્થાનની મગફળી ધાબડી હતી, આ વખતે ગુજરાત અને રાજસ્થાનમાં ર0 મણ મગફળએ માત્ર ર00 રૂપિયા ભાવ ફેર હોવાથી યુપીની મગફળી ધાબડવામાં આવી રહી છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે YouTube પર આવા વીડિયો ચાલશે નહીં! ભારતમાં ગૂગલે આ નિયમો બદલ્યા
Next Article જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પાસેથી બાઈકની ઉઠાંતરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?