By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    11 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    12 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    12 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    13 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    5 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    6 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    11 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    12 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયાનો જયંતિ સરધારાનો આક્ષેપ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયાનો જયંતિ સરધારાનો આક્ષેપ
રાજકોટ

નરેશ પટેલના કહેવાથી હુમલો કરાયાનો જયંતિ સરધારાનો આક્ષેપ

Khaskhabar Editor
Last updated: 2024/11/28 at 11:08 AM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

સરદારધામના ઉપપ્રમુખ પર PI પાદરિયાનો ખૂની હુમલો

મને અવાર-નવાર ધમકી આપી સરદારધામમાંથી રાજીનામું આપવા દબાણ કરે છે: જયંતિભાઈ સરધારા

- Advertisement -

ખોડલધામે સરધારાના આક્ષેપો નકાર્યા

જયંતી સરધારા પર હુમલો કરનાર PI  સંજય પાદરિયા સામે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના ઙઈં સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. હુમલામાં ઘાયલ થયેલા જયંતીભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઈશારે હુમલો કરાયા હોવાનો આક્ષેપ કરાતા મામલો વધુ ગરમાયો છે. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં કહેવાયું છે કે, આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વાજબી નથી. આ સમગ્ર મામલે એક તરફ સામાસામા આક્ષેપો થઈ રહ્યા છે.

- Advertisement -

તો બીજી તરફ જયંતીભાઈ સરધારા પર હુમલો કરનાર ઙઈં સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ માટે વધુ એક કલંકિત ઘટના સામે આવી છે. જૂનાગઢ એસઆરપી રિજિયન ઙઈં સંજય પાદરિયા સામે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રિના સમયે કણકોટ મવડી રોડ પર એક પ્રસંગમાં પાર્ટી પ્લોટ બહાર જ ઙઈં પાદરિયાએ સરદારધામના ઉપપ્રમુખ અને રાજકોટના પૂર્વ કોર્પોરેટર જયંતીભાઈ સરધારાને “હું નરેશભાઈ પટેલની સક્રિય ટીમમાં છું, તું સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરે છે, હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી કહી પિસ્તોલ જેવું હથિયાર માથામાં મારી હોવાનો ઋઈંછમાં ઉલ્લેખ કરાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તે આરોપી પાદરિયાએ મને સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે તેમ કહીં અપશબ્દો આપી માથાના ભાગે પિસ્તોલ જેવા કોઇ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે હાલ રાજકોટ તાલુકા પોલીસે બી.એન.એસ. કલમ 109 (1),115(2),118(1) 352, 351(3), તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી એસીપી બી.જે.ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જયંતીભાઈ સરધારાએ જણાવ્યું હતું કે, તેઓ મને અવારનવાર ધમકી આપે છે. હું માત્ર મારી સેવાકીય પ્રવૃત્તિમાં જ ધ્યાન આપું છું. અને સેવકાર્યો માટે હું ખોડલધામમાં પણ જાઉં છું. મને કહ્યું કે જાનથી મારી નાખીશ, તું સરદારધામમાંથી રાજીનામું આપી દે. એવું પણ કહે છે કે તમે કડવા પટેલના ખોળે બેસી ગયા છો. અને તમને ભાજપની હવા છે. હું તો એવું ઇચ્છતો હતો કે, બંને સંપીને સેવાકીય કાર્યો કરે. મારા માથે રિવોલ્વરનો પાછળનો ભાગ માર્યો પછી રિવોલ્વર માથે મૂકીને કહ્યું કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. ત્યાં બે લોકો આવી ગયા હતા. ખોડલધામને સરદારધામ ગમતું નથી તેવું સ્પષ્ટ લાગે છે. મને કહ્યું કે તું હમણાં બહુ હાઇલાઇટ થઈ રહ્યો છે. અમે નક્કી કર્યું છે કે તને મારી જ નાખવો છે. તેણે મને કહ્યું હતું કે મેં અને નારેશભાઈએ નક્કી કર્યું છે કે તને મારી નાખવો છે. એટલે તેણે નરેશભાઈના ઈશારે જ હુમલો કર્યો હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

જયંતીભાઈના કઝીન મનસુખભાઈ સરધારાએ મીડિયાને જણાવ્યું કે, બંને લગ્ન પ્રસંગમાં મળ્યા હતા. જયંતીભાઈ ત્યાંથી બહાર જવા નીકળ્યા ત્યારે સંજયભાઈ પાદરિયા નામના પીઆઇ તેમની રાહ જોઈ ઊભા હશે. તેમણે હથિયાર વડે માથામાં ઓચિંતો હુમલો કર્યો હતો. જેને લઈને જયંતીભાઈને ચક્કર આવી જતા તેઓ બેભાન થઈને પડી ગયા હતા. બાદમાં તેમને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલો કયા કારણે થયો તે તો જયંતીભાઈને જ સાચી ખબર હશે.

PI સંજય પાદરિયાએ કાર આંતરી રિવોલ્વર જેવાં હથિયારથી હુમલો કરતાં સમાજ અગ્રણીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી: લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા,
હાલ તબિયત સુધારા પર સમાજના આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યાં

‘તું સમાજનો ગદ્દાર છે, તે સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ’
રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે હું એક પ્રસંગમાં કણકોટ મવડી રોડ પર આવેલા શ્યામ પાર્ટી પ્લોટ ખાતે ગયો હતો. જ્યાં પી.આઈ. સંજય પાદરિયા પણ હાજર હતો. હું ત્યાં પહોંચ્યો એટલે પી.આઈ. પાદરિયાએ મને સાઈડમાં લઇ જઈ એવું કહ્યું કે, તું સમાજનો ગદ્દાર છે. તેં સરદારધામમાં ઉપપ્રમુખનો ચાર્જ કેમ લીધો? નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ. આવું કહી મારા ઉપર હુમલો કર્યો હતો અને હું પડી જતા મને ફરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

નરેશ પટેલની સંડોવણી હોઈ જ ન શકે- ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા
સરદારધામના ઉપપ્રમુખ જયંતીભાઈ સરધારા પર હુમલાની ઘટના મામલે ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ અને સરદારધામ વચ્ચે કોઈ જ વિવાદ નથી. અમારા પ્રમુખ નરેશ પટેલ હાલ વિદેશ પ્રવાસ પર છે અને તેમને પણ આ ઘટનામાં દુ:ખ વ્યક્ત કર્યું છે. નરેશભાઈ પટેલ રાજકોટ આવીને સમાજના અગ્રણીઓ અને જયંતીભાઈ સરધારાને પણ મળશે. નરેશ પટેલની સંડોવણી આવી ઘટનાઓમાં હોઈ જ ન શકે. બંન્નેનો અંગત બાબતમાં ઝઘડો થયો છે. ખોડલધામ સંસ્થાને આ ઘટનામાં કઈ જ લેવાદેવા નથી. ખોડલધામ અને સરદારધામ બંને સેવાકીય સંસ્થા છે. નરેશ પટેલ કોઈના દુ:ખમાં સહભાગી બને છે, આવી બાબતમાં તેમનું નામ લેવું વાજબી પણ નથી.

હજુ સુધી PI  સંજય પાદરિયાની ધરપકડ બાકી
ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જયંતીભાઈ સરધારાની ઙઈં પાદરિયા અગાઉથી રાહ જુએ છે અને તેમના આવતાની સાથે જ તેમને ગાડીમાંથી બહાર બોલાવી ગાડી પાછળ લઇ જઇ પછી તેના પર હુમલો કરે છે. જો કે આ મામલે હજુ આ લખાય છે ત્યારે બપોરે 2.30 કલાક સુધી પી.આઈ. સંજય પાદરિયાની ધરપકડ કરવામાં આવી નથી.

 

You Might Also Like

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

સિનિયર સબ એડિટર- માહિતી મદદનીશ વર્ગ-૩ની પ્રિલિમ્સ પરીક્ષામાં CCDCના 18 ઉમેદવારો પાસ

રેસકોર્સના સ્વિમિંગ પૂલમાં 107 મહિલાઓએ એક્વા યોગ કર્યા

TAGGED: Jayanti Sardhara, Naresh Patel, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢ સંત શૂરાની ભૂમિમાં ગાદીના વિવાદને લઇ કુરુક્ષેત્રનું મેદાન બન્યું ?
Next Article ચોટીલા-રાજકોટ હાઈવે પર પિકઅપ વાન-ટ્રક વચ્ચે અકસ્માતમાં 4 સગી દેરાણી-જેઠાણીનાં મોત નીપજ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું દેશનું પ્રથમ 15 મિનિટ યોગ સિટીઃ 419 સ્થળોએ નિઃશુલ્ક યોગ કેન્દ્રો શરૂ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?