By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    21 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    21 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    22 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    21 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    22 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    22 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    2 days ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    22 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    22 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતની ઇંગ્લેન્ડ સામે સળંગ પાંચમી ‘સિરિઝ જીત’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > ભારતની ઇંગ્લેન્ડ સામે સળંગ પાંચમી ‘સિરિઝ જીત’
સ્પોર્ટ્સ

ભારતની ઇંગ્લેન્ડ સામે સળંગ પાંચમી ‘સિરિઝ જીત’

Khaskhabar Editor
Last updated: 2025/02/01 at 1:45 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ઇંગ્લેન્ડને હરાવીને સિરિઝમાં 3 – 1 ની અજેય લીડ : મુશ્કેલ સંજોગોમાં પણ શિવમ – પંડ્યાના અર્ધશતક
શુક્રવારે ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 15 રનથી હરાવ્યું હતું. આ વિજય સાથે, ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં 3-1 થી લીડ મેળવી છે. પાંચમી અને અંતિમ મેચ રવિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. ભારતીય ટીમે હાર્દિક પંડ્યાએ 53 રન અને શિવમ દુબેની અડધી સદીની ઇનિંગ્સથી નવ વિકેટે 181 રન બનાવ્યાં હતાં, જે શ્રેણીનો સૌથી મોટો સ્કોર હતો.

આ પછી ભારતીય બોલરોના તેજસ્વી પ્રદર્શનથી 19.4 ઓવરમાં 166 રન પર ઇંગ્લેન્ડને ઓલ આઉટ કર્યું હતું. 182 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતાં, ફિલ સોલ્ટ અને બેન ડકેટે ટીમ માટે 62 રન ઉમેર્યા હતાં. બિશ્નોઈએ ડકેટને કેપ્ટન સૂર્યકુમારને હાથે કેચ આઉટ કરિવ્યો હતો અને ભાગીદારી તોડી હતી. પછીની ઓવરમાં, અક્ષરે સોલ્ટને અને પછી બિશ્ર્નોઈએ બટલરની વિકેટ ઝડપી હતી. આનાથી ઇંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 67 રન થયો હતો. વરૂણ ચક્રવર્તી હેરી બ્રુક (51) અને બ્રાયડન કાર્સને બે બોલમાં આઉટ કર્યા હતાં. બિશ્નોઇ અને રાણાએ ત્રણ ત્રણ વિકેટો લીધી હતી જ્યારે વરુણે બે વિકેટ લીધી હતી.

- Advertisement -

અગાઉ, ઇંગ્લેન્ડનાં કેપ્ટન જોસ બટલરે ટોસ જીત્યો હતો અને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો સાકીબ મહેમૂદ દ્વારા પ્રથમ બોલિંગનો નિર્ણય સાચો સાબિત થયો હતો. તેણે મેઇડન ઉપર બીજી ઓવર ફેંકી અને સંજુ સેમસન (1), તિલક વર્મા (0) અને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર (0) તરીકે ત્રણ વિકેટો લીધી હતી. ત્યારે ભારતનો સ્કોર ફક્ત 12 રનનો હતો. પુલ શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે સેમસને ફરી એક વખત ડીપ સ્ક્વેર લેગ પર બ્રાયડનના હાથે કેચ આઉટ થયો હતો. વર્મા પણ આર્ચરના હાથે કેચ આઉટ થયો હતો.

ઓવરના છેલ્લાં બોલ પર, સૂર્યકુમારે શોર્ટ મિડ ઓન માં કેચ આઉટ થયો હતો. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્રથમ બે ઓવરમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અભિષેકે 29 રન બનાવ્યાં અને રિંકુ સિંહે 30 રન બનાવ્યાં હતાં.

શિવમ દુબેની એક વર્ષ બાદ અડધી સદી
ઓલરાઉન્ડર શિવમ દુબેએ એક વર્ષ અને 11 ઇનિંગ્સ પછી અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. જાન્યુઆરી 2024 ની શરૂઆતમાં, તેને અફઘાનિસ્તાન સામેની સ્થાનિક શ્રેણીમાં સતત બે અડધી સદી ફટકારી હતી. આ તેની ચોથી અડધી સદી છે. તેઓએ બધાં પચાસ ઘરેલુ જમીનો પર જ બનાવ્યાં છે.

- Advertisement -

તે જ સમયે, હાર્દિકે સાત મહિના બાદ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ગયાં વર્ષે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે તેને અડધી સદી ફટકારી હતી. આ તેની પાંચમી અડધી સદી છે. હાર્દિક વર્તમાન શ્રેણીમાં સો રનને સ્પર્શ કરનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે. તેણે 103 રન બનાવ્યાં છે.

You Might Also Like

7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી

આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી

FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

TAGGED: criket news, england, india
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાકુંભ 2025: નાસભાગની તપાસ શરૂ, ન્યાયિક પંચ સંગમ ઘાટ પહોંચ્યું, એક મહિનામાં રિપોર્ટ સોંપાશે
Next Article રાહત! કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી ઘટાડો થશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
સ્પોર્ટ્સ

આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?