By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    9 hours ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    10 hours ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    10 hours ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    10 hours ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    1 day ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 day ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    3 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    6 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    9 hours ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 day ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતના ‘નિષ્ફળ’ મિશને જાપાનને અપાવી સફળતા: JAXAના લેન્ડર માટે ચંદ્રયાન 2 ની માર્ગદર્શક ભૂમિકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > ભારતના ‘નિષ્ફળ’ મિશને જાપાનને અપાવી સફળતા: JAXAના લેન્ડર માટે ચંદ્રયાન 2 ની માર્ગદર્શક ભૂમિકા
SCIENCE-TECHNOLOGYઆંતરરાષ્ટ્રીય

ભારતના ‘નિષ્ફળ’ મિશને જાપાનને અપાવી સફળતા: JAXAના લેન્ડર માટે ચંદ્રયાન 2 ની માર્ગદર્શક ભૂમિકા

Khaskhabar Editor
Last updated: 2024/01/27 at 10:34 AM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જાપાનનું મૂન મિશનને સફળ બનાવવામાં ભારતના ચંદ્રયાન-2નો મોટો ફાળો છે. જાપાનની સ્પેસ એજન્સી ‘જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી’ (JAXA) એ આ વિશે માહિતી આપી છે.

ચંદ્ર પર લેન્ડિંગ બાદ જાપાનના ચંદ્ર મિશન SLIMનું જીવન જોખમમાં છે. આ જાપાની અવકાશયાન ચંદ્ર પર એવી જગ્યાએ ઉતર્યું છે જ્યાં હજુ પણ અંધારું છે. જેના કારણે સોલાર પેનલ કામ કરી રહી નથી અને વીજળી પણ ઉત્પન્ન થઈ રહી નથી. આ જ કારણ છે કે ચંદ્રની સપાટી પર ઉતર્યાના લગભગ 3 કલાક પછી જાપાને તેના મૂન લેન્ડર સ્લિમને સ્વિચ ઓફ કરી દીધું.

- Advertisement -

જાપાની સ્પેસ એજન્સીએ કહ્યું છે કે હવે જ્યારે સૂર્યના કિરણો ચંદ્રના આ ક્ષેત્ર પર પડશે તો તેઓ તેને ફરી ચાલુ કરી દેશે. આ કારણે જાપાની મિશન પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. દરમિયાન, જાપાનની સ્પેસ એજન્સી JAXA એ સ્લિમને બચાવવા માટે ભારતના ચંદ્રયાન-2ની મદદ લીધી હતી. એટલું જ નહીં જાપાની એજન્સીએ સ્લિમની પહેલી તસવીર પણ જાહેર કરી છે. જાપાને કહ્યું છે કે આ લેન્ડર લક્ષ્યથી 55 મીટર દૂર લેન્ડ કર્યું છે. પરંતુ એજન્સીએ 100 મીટરની ચોકસાઈ સાથે તેનું લેન્ડિંગનું મુખ્ય મિશન પૂર્ણ કર્યું.

The Lunar Excursion Vehicle 2 (LEV-2 / SORA-Q) has successfully taken an image of the #SLIM spacecraft on the Moon. LEV-2 is the world’s first robot to conduct fully autonomous exploration on the lunar surface. https://t.co/NOboD0ZJIr pic.twitter.com/mfuuceu2WA

— JAXA Institute of Space and Astronautical Science (@ISAS_JAXA_EN) January 25, 2024

- Advertisement -

એક અહેવાલ મુજબ, જાપાને ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2ની મદદથી આ કર્યું, જેને ટેકનિકલી ‘ફેલ’ માનવામાં આવે છે. પરંતુ જેનું ઓર્બિટર ભારત અને અન્ય દેશોના વાહનોને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખે છે. JAXAએ ગુરુવારે આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય અવકાશયાન ચંદ્રયાન-2 દ્વારા ચંદ્રની ટોપોગ્રાફી રેકોર્ડ કરવામાં આવી છે. તેમજ SLIM લેન્ડરના નેવિગેશન કેમેરા દ્વારા તસવીરો મેળવવામાં આવી છે. આ બંનેની મદદથી 50 મીટરની ઊંચાઈએ H2 (બીજી ઉડાન) દરમિયાન તસવીરો તૈયાર કરવામાં આવી હતી અનેઆ ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરીને જ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.’ આ રીતે ભારત ચંદ્ર પર પણ અન્ય દેશોને મદદ કરી રહ્યું છે.

જાણીતું છે કે 2 સપ્ટેમ્બર, 2019 ના રોજ, ચંદ્રયાન-2 ના લેન્ડર મોડ્યુલે ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરતા પહેલા અંતિમ યાત્રા શરૂ કરવા માટે, સફળતાપૂર્વક પોતાને ઓર્બિટરથી અલગ કરી દીધી હતી. જો કે, થોડા દિવસો પછી, 7 સપ્ટેમ્બરના રોજ, વિક્રમ લેન્ડર ચંદ્ર પર ક્રેશ થયું. આ મિશન તેના ધારેલા ધ્યેયને હાંસલ કરી શક્યું ન હતું, પરંતુ ઓર્બિટર પરના સાધનો ત્યારથી ચંદ્રની ભ્રમણકક્ષામાંથી મહત્વપૂર્ણ ડેટા પ્રદાન કરી રહ્યાં છે.

You Might Also Like

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

TAGGED: Chandrayaan2, india, JAPAN, JAXA, LANDER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અયોધ્યા જતા પહેલા આ ટાઇમટેબલ જાણી લેજો, દર્શનના સમયમાં થયો ફેરફાર
Next Article ‘ફાઇટર’ રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર ઋત્વિકની ફિલ્મે લગાવી છલાંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?