By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    9 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    9 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    10 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    9 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    9 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    9 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    10 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું
અમદાવાદ

ઝ20 વર્લ્ડ કપમાં ભારતની સૌથી મોટી હાર: સુપર-8માં સાઉથ આફ્રિકાએ 76 રને હરાવ્યું

Khaskhabar Editor
Last updated: 2026/02/23 at 4:35 PM
Khaskhabar Editor 5 months ago
Share
3 Min Read
SHARE

સેમિફાઈનલમાં પહોંચવા માટે હવે બાકીની બંને મેચ જીતવી પડશે

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને ઝ20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. રવિવારે તેને સાઉથ આફ્રિકાએ ત્રીજી સુપર-8 મેચમાં 76 રનના અંતરથી હરાવ્યું છે. આની સાથે જ ટુર્નામેન્ટમાં ભારતની જીતનો સિલસિલો પણ અટકી ગયો છે. આ પહેલા ઈન્ડિયાએ સતત 12 મેચ જીતી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આફ્રિકી ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. ટીમે 20 ઓવરમાં 7 વિકેટ પર 187 રન બનાવ્યા. જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. માર્કો યાન્સેને 4 વિકેટ ઝડપી. કેશવ મહારાજે 3 વિકેટ લીધી. કોર્બિન બોશને 2 અને એડન માર્કરમને એક વિકેટ મળી. શિવમ દુબેએ સૌથી વધુ 42 રન બનાવ્યા. આ પહેલાં, સાઉથ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે 35 બોલ પર 63 રન બનાવ્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 45 રન બનાવ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સે 24 બોલ પર અણનમ 44 રન બનાવ્યા. ભારત માટે જસપ્રીત બુમરાહે 3 વિકેટ ઝડપી. અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી..

‘માહી’ મેજિક ચાલું રહેશે: ઈંઙક 2026માં ધોનીના રમવાની સત્તાવાર પુષ્ટિ, ફેન્સમાં ભારે ઉત્સાહ

ઈજઊંના ઈઊઘ કાશી વિશ્ર્વનાથને અટકળો પર મૂક્યો વિરામ: ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ધોની મેદાનમાં ઉતરશે
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના ચાહકો માટે સૌથી મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત લાવતા ચેન્નાઈ સુપર કિંગ્સ (ઈજઊં)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કાશી વિશ્વનાથને સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ધોની ઈંઙક 2026ની સિઝનમાં રમશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા ’થલા’ના કરોડો ફેન્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ગઈ સિઝન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઇતિહાસની સૌથી ખરાબ સિઝન સાબિત થઈ હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની ઈજા બાદ ધોનીએ ફરીથી ટીમનું સુકાન સંભાળ્યું હતું, પરંતુ ટીમ 14માંથી માત્ર 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં છેલ્લે રહી હતી. હવે 2026ની સિઝનમાં ધોની ફરી એકવાર મેદાનમાં ઉતરીને ટીમના પ્રદર્શનને સુધારવા અને યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા સજ્જ છે. આ સિઝનમાં ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડના હાથમાં રહેશે, પરંતુ મેદાન પર ધોનીની હાજરી વિરોધી ટીમો માટે ચોક્કસપણે પડકારરૂપ બની રહેશે. ઈંઙકના ઇતિહાસમાં ધોની અને ચેન્નાઈ એકબીજાના પર્યાય છે. અત્યાર સુધીમાં 278 મેચ રમીને 5,439 રન બનાવનાર ધોનીએ ઈજઊંને પોતાની કેપ્ટનશિપ હેઠળ પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. વર્ષ 2023માં છેલ્લે ટાઈટલ જીત્યા બાદ ચેન્નાઈની નજર હવે છઠ્ઠી વખત ટ્રોફી જીતીને ઈતિહાસ રચવા પર છે. 2026માં ધોનીની અનુભવી સલાહ અને ફિનિશિંગ ટચ ટીમને ફરી એકવાર ચેમ્પિયન બનાવવા માટે મહત્વના સાબિત થઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાડાનું મકાન VS પોતાનું ઘર
Next Article ગુજરાતનો દરિયો દાણચોરોનો ‘ગેટ વૅ’ દ્વારકા નજીકથી ₹5 કરોડની વિદેશી સિગારેટ સાથે ઈરાની બોટ ઝડપાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?