By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બે ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ ‘ઝૂમ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બે ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ ‘ઝૂમ’
રાષ્ટ્રીય

બે ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ ‘ઝૂમ’

Khaskhabar Editor
Last updated: 2022/10/12 at 12:42 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

બે ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ‘ઝૂમ’ નામનો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ. સેનાની તેણે કઈ રીતે મદદ કરી તે જાણવા માટે તમારે આ વીડિયો જોવો પડશે.

બોર્ડર પર સતત સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલતી રહે છે. પણ આ વખતે વાત કરવાની છે ભારતીય સેનાના સ્પેશિયલ ડોગની જેણે પોતાનો જીવ જોખમમાં મુકીને આતંકીને પાડી દીધો.

- Advertisement -

ભારતીય સેનાના સ્પેશિયલ ડોગ ‘ઝૂમ’એ બબ્બે ગોળીઓ વાગવા છતાં પણ આ ડોગ ડગ્યો નહીં અને અડગ રહીને તેણે આતંકીના કેમ્પમાં ઘુસીને આતંકી પર હુમલો કર્યો. આતંકીના હાથમાં ઘાતક હથિયારો હોવા છતાં તેણે ગોળીઓના વરસાદની વચ્ચે દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલો કર્યો. આ દરમિયાન આતંકીઓએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં આંતકીઓની બે ગોળીઓ ઝૂમ નામના સેનાના સ્પેશિયલ ડોગને વાગી. જેનો ક્યારેય નહીં જોયો હોય તેવો લાઈવ એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે.

Op Tangpawa, #Anantnag.

Jt op launched by #IndianArmy & @JmuKmrPolice. Area cordoned & contact established. Firefight ensued & 02 terrorists eliminated. 02 soldiers & an army dog injured. Soldiers evacuated to 92 BH and are stable. 02xAK Rifles & war like stores recovered. pic.twitter.com/p4WVfFbD0Y

- Advertisement -

— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) October 10, 2022

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થતાની સાથે જ જોરદાર ગોળીબાર ચાલી રહ્યો હતો. બીજી તરફથી ભારતી સેના પણ તેને વળતો જવાબ આપી રહી છે. જવાબી કાર્યવાહીના ભાગરૂપે ભારત તરફથી પણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. જોકે, હજુ કેટલાક આતંકીઓ અંદર છુપાયેલાં છે તે જાણવું જરૂરી હતું. આવી સ્થિતિમાં ભારતીય સેનાએ પોતાના સૌથી ટ્રેઈન અને ઝૂમના નામથી જાણીતા સ્પેશિયલ ડોગને કેમેરા સાથે મેદાન-એ-જંગમાં ઉતારી દીધો. સામેથી અંધાધૂંધ ગોળીબાર થઈ રહ્યો હતો.

પછી શું હતું ગોળીબાર વચ્ચે, ‘ઝૂમ’ આતંકવાદીઓના ટેન્ટમાં પહોંચી ગયો. અને ત્યાં છુપાઈને હુમલો કરી રહેલાં આતંકીઓ પર કહેર બનીને આ કુતરો ત્રાટક્યો. સ્પેશિયલ ડોગે કરેલાં હુમલાને કારણે બે આતંકવાદી કમાન્ડરોને પોતાનો જીવ બચાવવો મુશ્કેલ બન્યો હતો. આતંકવાદીઓએ આમતેમ જોઈને ઝૂમ પર બેફામ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ભારતીય સેનાના સ્પેશિયલ ડોગ ઝૂમ ને બે ગોળીઓ વાગી. જોકે, બે ગોળીઓ વાગવા છતાં પણ આ ડોગ ડર્યો નહીં અને તેણે ગોળીથી ઘાયલ થવા છતાં આતંકીને છોડ્યો નહીં. અને તેણે આતંકીને ભોયભેગો કરી દીધો.

ચાલુ એન્કાઉન્ટરમાં આ દરમિયાન ભારતીય સેનાએ આતંકવાદીઓનો સફાયો કરી નાંખ્યો. આતંકીઓના અંધાધૂંધ ફાયરિંગમાં બબ્બે ગોળીઓ વાગવાને કારણે હાલ ‘ઝૂમ’ નામનો સ્પેશિયલ ડોગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત અત્યંત ગંભીર છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત હોવા છતાં ઝૂમ તેના મિશન પર છે. તેની મદદથી બંને આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. ‘ઝૂમ’ને આર્મી વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે, પરંતુ તેની હાલત નાજુક છે. આ પહેલા જુલાઈમાં ઉત્તર કાશ્મીરના કુપવાડામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સેનાના એસોલ્ટ ડોગ એક્સેલ શહીદ થયો હતો.

Op Tangpawa, #Anantnag.

Army assault dog 'Zoom' critically injured during the operation while confronting the terrorists. He is under treatment at Army Vet Hosp #Srinagar.

We wish him a speedy recovery.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/FqEM0Pzwpv

— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) October 10, 2022

આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે લગભગ 10 થી 12 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાની હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના બે કમાન્ડર આસિફ અહેમદ ઉર્ફે હુબૈબ અને વકીલ અહેમદ ઉર્ફે તલ્હા માર્યા ગયા છે. સેનાના બે જવાન ઘાયલ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓ ગામની અંદરના વિસ્તારના એક ઘરમાં છુપાયેલા હતા. આતંકવાદીઓનું ચોક્કસ સ્થાન જાણી શકાયું ન હતું, જેના કારણે તેમના ફાયરિંગને કારણે સેનાના બે જવાન ઘાયલ થયા હતા.

બોડીકેમ સાથે ઝૂમે આતંકી ટેન્ટમાં ઘુસીને મચાવી ધૂમ-
સોમવારે સવારે સેનાએ પોતાના બહાદુર કૂતરા ‘ઝૂમ’ને આતંકીઓના ઠેકાણા પર મોકલ્યો હતો. ઝૂમને આતંકવાદ વિરોધી કામગીરીની વિશેષ તાલીમ આપવામાં આવી છે, તે કોઈપણ ઓપરેશન દરમિયાન ગોળીબારની વચ્ચે આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ જાણીને આતંકવાદીઓ પર હુમલો કરવામાં સક્ષમ છે. આ સિવાય તેના પર બોડીકેમ પણ લગાવી શકાય છે. પોતાનું મિશન પૂરું કરવા માટે ‘ઝૂમ’ આતંકવાદી છુપાયેલા ઘરમાં ઘૂસી ગયો અને જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા ત્યાં પહોંચી ગયો.

‘ઝૂમ’ના શરીર પર લાગેલા કેમેરા દ્વારા સુરક્ષાદળોને આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ અને સંખ્યાની જાણકારી મળી. આતંકવાદીઓને જોઈને ઝૂમે તેમના પર ત્રાટકવાનો પ્રયાસ કર્યો. આના પર આતંકીઓએ તેના પર ગોળીઓ વરસાવી હતી. ‘ઝૂમ’ને બે ગોળી વાગી અને તે ત્યાં જ જમીન પર પડી ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનું કામ પૂરું કરી લીધું હતું. સેનાના જવાનોને આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ અને સંખ્યા વિશે જાણ થતાં જ તેમણે કામ પુરુ કર્યું.

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: army, death, kashmir, SPECIALDOG, terrorist, ZOOM
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article  ચૂંટણીપંચની ટીમ તા.16 થી પાંચ દિવસ ગુજરાતમાં: ચૂંટણી તૈયારીઓની આખરી સમીક્ષા કરશે
Next Article દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ભારતની આર્થિક હાલત ઘણી સારી રહેશે: IMFનું અનુમાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?