By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    13 hours ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    3 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    3 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    4 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    13 hours ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    14 hours ago
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    15 hours ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    4 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    5 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    7 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં 89 હજાર આખલાનું ખસીકરણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજ્યમાં 89 હજાર આખલાનું ખસીકરણ
ગુજરાત

રાજ્યમાં 89 હજાર આખલાનું ખસીકરણ

Khaskhabar Editor
Last updated: 2023/08/04 at 5:15 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સૌથી વધુ અમદાવાદ, દાહોદ અને સાબરકાંઠામાં, રાજકોટમાં 3437 આખલાનું ખસીકરણ

ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારે રખડતા પશુઓથી નાગરિકોને મુક્તિ આપવા માટે આખલાઓનું ખસીકરણ કરવાનું નક્કી કર્યુ હતુ. આખલાની સંખ્યામાં ઘટાડો કરવા માટે અને આખલામાંથી બળદ બનાવવા માટે આ ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યુ છે. પ્રથમ તબક્કે મોરબી, જૂનાગઢ અને કચ્છ એમ ત્રણ જિલ્લામાં ખસીકરણ કરવાનું શરુ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે કરેલી કામગીરી મુજબ વર્ષ 2022-23માં આખલા અને પાડા મળીને કુલ 91059 પશુઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 89682 આખલાનું ખસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે 1377 પાડાનું ખસીકરણ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં આખલાનો ત્રાસ વધારે હોય છે.

- Advertisement -

જેથી અમદાવાદમાં 6961 આખલાનું ખસીકરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ગાંધીનગરમાં 1386, જૂનાગઢ 5007, જામનગર 2055, ભાવનગર 2008, વડોદરા 1561, રાજકોટ 3437, સુરત 5611 આખલાનું ખસીકરણ પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ખસીકરણ સંખ્યમાં શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારના પશુઓનો સમાવેશ થાય છે. જો કે, આખલાનું સૌથી વધારે ખસીકરણ અમદાવાદ, દાહોદ અને સાબરકાંઠામાં કરવામાં આવ્યું છે. જ્યારે પાડાનું ખસીકરણની સૌથી વધારે વલસાડ જિલ્લામાં કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લામાં બળદના સ્થાને પાડાને જોતરીને ખેતી કરવામાં આવતી હોવાના કારણથી પણ ત્યાં પાડાનું ખસીકરણ વધારે પ્રમાણમાં થયુ હોઇ શકે છે. રાજ્ય સરકારે રાજ્યમાં 50 હજાર રખડતા આખલાનું ખસીકરણ કરવાની જાહેરાત કરી હતી જેના માટે અલાયદુ બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. જો કે, અત્યાર સુધી 91 હજાર જેટલા આખલાનું ખસીકરવામાં આવ્યું છે. ખસીકરણ બાદ પશુઓનાં નિભાવ અને સાર સંભારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના સરકારે 8 મનપા વિસ્તારમા 17 અને ઝોન મળીને કુલ 105 પોન્ડસ કાર્યરત કરવાની જાહેરાત કરી હતી.

રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં પશુઓ દ્વારા લોકો પર થયેલા હુમલાની 2656 ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, ભાનગર, જૂનાગઢમાં હુમલાની ઘટનાઓ નોંધાઇ છે. રાજ્યમાં જાન્યુઆરી માસથી લઇને જૂન માસ સુધીના રખડતા ઢોર હુમલાની વાત કરીએ તો દર મહિને સરેરાશ 400 જેટલા લોકો પર પશુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે,શહેર વિકાસ વિભાગ દ્વારા 10 સભ્યની એક કમિટી બનાવી છે. જેમાં આ કમિટીની અત્યાર સુધીમાં 3 બેઠક યોજાઇ ગઇ છે. અગામી સમયમાં આ કમિટી દ્વારા હાઇકોર્ટમાં રખડતા ઢોર બાબતે કેવા કેવા પગલા ભરવામાં આવશે તે બાબતે રિપોર્ટ જમા કરવામાં આવશે.

You Might Also Like

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે

કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી

TAGGED: bulls, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના ગામડાઓમાં દૂધ સંગ્રહ અને જાળવણી માટે રૂપિયા 21.62 કરોડના 500 દૂધઘર બન્યા
Next Article 3 સિંહનાં મોત બાદ વૉચ ટાવર, સુરક્ષા ચોકી અને ટ્રેકર્સની સંખ્યા વધારાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર
ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે
સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ વધી: પાર્ટનર અને સંતાનો પર બાજ નજર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

ખેડૂતોને પાક વેંચવા માટે પુષ્કરધામ પાસે મફત થડા ફાળવશે, મનપા હવે સ્વદેશી કંપનીનાં વાહનો જ ખરીદશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘ખાસ-ખબર’ પ્રેઝન્ટ્સ ‘બ્રિજ રાસોત્સવ’નું ભવ્ય આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?