By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    17 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    17 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    17 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    18 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સસુરાલ ગેંદા ફૂલ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > સસુરાલ ગેંદા ફૂલ!
AuthorParakh Bhatt

સસુરાલ ગેંદા ફૂલ!

Khaskhabar Editor
Last updated: 2022/02/10 at 5:17 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

– પરખ ભટ્ટ

દિલ્હીની રહેવાસી અને હૂપ ડાન્સર એષ્ણા કુટ્ટીનું ‘સસુરાલ ગેંદા ફૂલ’ આ અઠવાડિયે છાપરા-ફાડ વાયરલ થયું, નહીં? બે મિનિટના ગીત પર હૂપ ડાન્સની ખાસિયત સમી રિંગ સાથે, એષ્ણાએ ભારતીય નારીનું આભૂષણ ગણાતી સાડી પહેરી, એક વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો. રેખા ભારદ્વાજથી માંડીને ઘણાંય મહાનુભાવોએ તેને ફેસબૂક-ટ્વિટર-વોટ્સએપ-ઇન્સ્ટા પર શેર કરી એષ્ણાને રાતોરાત વાયરલ કરી દીધી. મજાની વાત એ છે કે તેની માતા ચિત્રા નારાયણ પોતે ‘ધ હિન્દુ બિઝનેસ’ ગ્રુપની લેખિકા છે. ‘ધ હિન્દુ’ના એડિટરે ચિત્રા નારાયણને તેની જ દીકરી પર એક લેખ લખવા કહ્યું! તમે જાણો છો, એ લેખનું શીર્ષક શું હતું? ‘મારી દીકરી એષ્ણા કુટ્ટીનો વીડિયો વાયરલ કેવી રીતે થયો?’

- Advertisement -

ફરી વખત, નવી ઘોડી નવો દા..!?

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ દ્વારા પાછલા દિવસોમાં એક ખતરનાક વોર્નિંગ જાહેર કરવામાં આવી, જેમાં તેઓએ પોતાના રીસર્ચ પેપર ‘ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રીસર્ચ’માં ભારત પર કેટ ક્યુ વાયરસનો ખતરો હોવાની સંભાવના બતાવી. ચેન અને તાઇવાનમાં પોતાનો પ્રભાવ દેખાડી ચૂકેલો આ વાયરસ ભૂતકાળમાં ભારતમાં પણ દેખા દઈ ચૂક્યો છે. તાવ, કરોડરજ્જુમાં સોજો અને મગજ પર ખરાબ અસર અંગે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ ભારતીયોને ચેતવી ચૂક્યા છે. હજુ સુધી તેના એકપણ સક્રિય કેસ આપણા દેશમાં જોવા નથી મળ્યા એ ગનીમત! પરંતુ ભૂંડ અને મચ્છરો દ્વારા ફેલાતો કેટ ક્યુ વાયરસ ભારતીયો માટે ખતરારૂપ તો છે જ, એ હકીકત ભૂલવા જેવી નથી. લોકોએ સોશિયલ મીડિયા પર ભય વ્યક્ત કર્યો કે ક્યાંક કોરોનામાંથી સાંગોપાંગ પાર ઉતર્યા બાદ કેટ ક્યુ સામે લડવાનો વખત તો નહીં આવે ને?

સુ-શાંત!
ફાઇનલી, સીબીઆઈ (ઈઇઈં)એ પોતાના જાંચ રિપોર્ટમાં દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતને કોઈ ઝેર નહોતું અપાયું એ વાત સ્પષ્ટ કરી દીધી છે. અફસરોએ તેના ગળાના નિશાન, ફ્લેટની ડુપ્લિકેટ ચાવીનો વિવાદ અને ગાયબ સીસીટીવી ફૂટેજને આધારે કોઈ તપાસ હવે હાથ ધરી શકે એમ નથી, એમ ચોખ્ખું ને ચટ્ટ જણાવી દીધું છે. જોકે, હજુ પણ આ કેસમાં ઘણા વણઉકેલ્યા પ્રશ્નો છે, જેના જવાબો મળશે કે નહીં એ વિશે શંકા છે. એ સિવાય દીપિકા પદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંઘને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું તેડું મળ્યા બાદ શાહિદ કપૂર, કરણ જોહર સહિતના સ્ટાર્સને પણ સમન્સ પાઠવવામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ લેખ તમારા હાથમાં આવે એ સમયે કદાચ સમન્સ પાઠવી દેવામાં આવ્યું હોય તેવું પણ બને!

નવરાત્રિને ના તો પછી ચૂંટણીને કેમ હા
8 બેઠકો પર પેટાચૂંટણીના મુદ્દે વિવાદ ગરમાયો છે. નવરાત્રિ મુદ્દે સરકાર તરફથી તલવારની ધાર જેવી મસમોટી ‘ના’ સંભળાવી દેવામાં આવી છે. ગરબા ખૈલેયાઓ માટે આ નકાર કોઈ ગાળથી કમ નથી! પણ આ વર્ષ ઘણાં આકરા બલિદાનો માંગનારું સાબિત થયું છે, એમ સમજીને સૌ કોઈ પોતપોતાના રૂટિનમાં પરોવાઈ ગયા છે. પરંતુ ચૂંટણીની તારીખો નવેમ્બરમાં જાહેર કરી દેવામાં આવતાં તે અંગે લોકોનો રોષ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. ઑક્ટોબરથી ચૂંટણી ઢંઢેરાઓ અને પ્રચાર-પ્રસાર માટેની રેલી શરૂ થઈ જશે. એટલા સમય પૂરતો કોરોના અદ્રશ્ય થઈ જવાનો છે, સાહેબ?

- Advertisement -

ટેક્સ – ટ્રમ્પ ચોર ?
અમેરિકાના અંગ્રેજી અખબાર ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ દ્વારા પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થવાના થોડા દિવસ પહેલાં ટ્રમ્પની ટેક્સ-ચોરી મામલે જે ધડાકો કરવામાં આવ્યો તેના લીધે આખા વિશ્ર્વના સમાચારપત્રોની હેડલાઇન્સ અને સોશિયલ મીડિયા પર ટ્રમ્પ છવાયેલા છે! 2016’17ની સાલમાં ટ્રમ્પે ફક્ત 750 ડોલર (50,000 રૂપિયા) ટેક્સ ભર્યો હોવાનો ખુલાસો થયો છે, જે ત્યાંના નાગરિકની તુલનામાં 140 ગણો ઓછો છે! કેમ ભાઈ? પ્રેસિડન્ટ હોય એટલે ટેક્સ માફ થઈ જાય? લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. બીજી બાજુ, ટ્રમ્પ રાબેતા મુજબ મીડિયાને ગાળો ભાંડી રહ્યા છે. તેમનું કહેવું છે કે મારી કંપનીએ દેવાળું ફૂંકીને પણ ટેક્સ ભર્યો છે. આ છાપાવાળા જૂઠ્ઠાં છે!

અમને માફ કરી દેજે, લાડકી!
ઉત્તરપ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત છોકરી પર ચાર પુરૂષોએ બળાત્કાર ગુજાર્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું હોવાની વાત સામે આવી. તેની જીભ કાપી નાંખી હોવાના અહેવાલ મળ્યા. ડોક અને કરોડરજ્જુ પણ ભાંગી નાંખવામાં આવી હોવાની વાત મળી. 2012ની સાલમાં દિલ્હીના નિર્ભયા કાંડ બાદ ફરી ભારતીયોએ દેશભરમાં રેલીઓ કાઢીને પીડિતાને ન્યાય અપાવવા માટે વિનંતી કરી. સોશિયલ મીડિયા પર ‘જસ્ટિસ ફોર મનિષા વાલ્મિકી’ હેશટેગ આખું અઠવાડિયું ટ્રેન્ડિંગ રહ્યું. ઉત્તરપ્રદેશની પોલીસે ગુપચુપ પીડિતાના અગ્નિસંસ્કાર કરી નાંખ્યા એની સામે પણ લોકોએ આક્રોશ ઠાલવ્યો. પોલીસ તો એવું પણ કહી રહી છે કે, મનિષાની જીભ કાપવામાં નહોતી આવી, તેના પર કોઈ બળાત્કાર ગુજારવામાં નહોતો આવ્યો, તેની કરોડરજ્જુ નહોતી તૂટી! સત્ય-અસત્ય જે હોય તે, એક યુવાન હૈયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે દુ:ખદ વાત છે.

You Might Also Like

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

કલાકારની પ્રામાણિકતા

પરા પશ્યતિ મધ્યમા ને વૈખરી..

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અંદરથી સુંદર બનતો ઉપરકોટ બહારથી જર્જરિત
Next Article શરમ આવવી જોઈએ દેખાડાબાજી અને પોકળ સેક્યુલારિઝમ પર!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Author

ઉસ્તાદ ઝાકિર હુસેનઃ તબલાંને અભિવ્યક્તિનું વૈશ્વિક માધ્યમ બનાવનાર અનમોલ સિતારો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?