સરકારી ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા વેઈટિંગ લિસ્ટના ઉમેદવારોને આવતીકાલે જિલ્લા ફાળવણી કરવામાં આવશે.
DGP હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની જિલ્લા ફાળવણી આવતીકાલે કરવામાં આવશે.